SMVS Bhale Dayalu
865 subscribers
1.5K photos
268 videos
30 files
1.85K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📚 ધર્મની દ્રઢતા રખાવવાનો શ્રીહરિનો આગ્રહ

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/822


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • મોટાપુરુષની જરૂર કયાં સુધી પડે?


#WhatsAppStatus #SMVSStatus
#StatusUpdate #SatsangQuotes
🧘‍♂️ મૂર્તિસુખમાં મ્હાલવાનો અવસર આવી ગયો... શું આપ તૈયાર છો?

📝 4 થી 8 નવેમ્બર 2024 દરમ્યાન આયોજિત જ્ઞાનસત્ર-18ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તો આજે જ આપના સેન્ટરમાં પરિવાર સહિતનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરી નામ નોંધાવશો.


#Gyansatra
#Gyansatra18
📸 ઑગસ્ટ માસ દરમ્યાન ટોરેન્ટો, કેનેડા ખાતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સત્સંગ વિચરણના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/toronto-canada-hdh-swamishri-vicharan-08-to-16-aug-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
#SMVSToronto #SMVSCanada
💫 SMVS Got Talent Phase - 2 (Mahila Vibhag)

📽 Shreeji Ke Charan Me | Video Kirtan

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/fAJeQe1thL8?feature=shared


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
📽 પૂ. સંતોને વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ શું આજ્ઞા કરી? આવો જાણીએ આજના શૉર્ટ સત્સંગ દ્વારા…: https://youtu.be/RWA7AonHLLM?feature=shared


#ShortSatsang
💫 SMVS Got Talent Phase 2 (Mahila Vibhag)

📽 Anant Upkaro Aapna | Video Kirtan

🔗 આજનો વિડીઓ નિહાળીએ: https://youtu.be/9qI3oQSRAO8?feature=shared


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
આવતીકાલે જળઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (14-09-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#Ekadashi #SankalpSabha
📽 14 સપ્ટેમ્બર, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/ScQjXN1mY6Y?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
💫 SMVS Got Talent Phase 2 (Mahila Vibhag)

📽 Ek Kahu Karuna Ni Vaat | Mahima Video

🔗 આજનો વિડીઓ નિહાળીએ: https://youtu.be/cmfxr0LVf_o


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
📸 ઑગસ્ટ માસ દરમ્યાન કેલગરી, કેનેડા ખાતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સત્સંગ વિચરણના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/calgary-canada-hdh-swamishri-vicharan-18-to-22-aug-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
#SMVSCalgary #SMVSCanada
📽 આપણે ભગવાનને ગમીએ એવા થવું છે? તો આવો, તેનો ઉપાય જાણીએ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપાજીના શૉર્ટ સત્સંગ દ્વારા: https://youtu.be/FE0C-Qa9f5s?feature=shared


#ShortSatsang
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 18-09-2024ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 18 સપ્ટેમ્બર, 2024 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/tXCg0ocdMEQ?feature=shared


#SMVSLive
#PoonamSamaiyo
00 Ghanshyam Ank - September 2024.pdf
11.1 MB
📚 સપ્ટેમ્બર 2024 ઘનશ્યામ અંક PDF (Size: 11.00 MB): https://www.smvs.org/download/ghanshyam

🗒 સપ્ટેમ્બર 2024 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર લોયા : 4 (ભાગ - 1)
03) ગુરુજીના સંગે જીવન પરિવર્તન
04) અહો, આપનું માતૃવાત્સલ્ય
05) SMVSના શુરવીર યોદ્ધા
06) દિવ્ય સાંનિધ્ય શિબિર


#GhanshyamMagazine
#SeptemberGhanshyam
🙏 ભગવાન આગળ કેવી પ્રાર્થના કરવી અને કઈ રીતે પ્રાર્થના કરવી? આવો, તેની ઉત્તમ રીત શીખીએ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના શોર્ટ સત્સંગ દ્વારા: https://youtu.be/k5YGfyunO3M?feature=shared


#ShortSatsang
💫 SMVS Got Talent Phase - 2 (Mahila Vibhag)

📽 My Guruji | Kids Prayer

🔗 આજનો વિડીઓ નિહાળીએ: https://youtu.be/9TwPhMK_w0A?feature=shared


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
📚 અન્યના સ્થાને રહી વિચારતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/833


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
💫 SMVS Got Talent Phase - 2 (Mahila Vibhag)

📽 Video: He Mahaprabhu Swaminarayan Jay Jaykar | Video Kirtan

🔗 આજનો વિડીઓ નિહાળીએ: https://youtu.be/4lSQ4--Mq-o?feature=shared


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
📙 સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રોનું રસપાન કરવા SMVS સંસ્થા રજુ કરે છે એક નૂતન પુસ્તક - "સ્વામિનારાયણ ચરિત્ર ભાગ-1": https://youtu.be/1j1KdbJ38SA?feature=shared

🙏 શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 38મા વચનામૃતમાં જણાવ્યું છે કે, "ભગવાનનાં ચરિત્રરૂપ જાળાને વિષે મનને ઘૂંચવી મેલવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા... ...જે ભગવાનનાં ચરિત્ર તેને વારંવાર સંભારવાં..."

🔗 તો આવો, PDF સ્વરૂપે અહીં આપેલ લિંક પરથી પુસ્તકને ડાઉનલોડ કરીએ અને દિવ્ય ચરિત્રોનું વાંચન-મનન કરી મહિમાસભર થઈએ:
https://smvs.org/publication/downloaddetailnew/1064


#SMVSPublication
#SMVSBooks