SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
275 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
💫 SMVS Got Talent Phase 2 (Mahila Vibhag)

📽 Video: Sthiti Hogi Sthiti | Video Kirtan

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/3CX2Jb1IeHc?feature=shared


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
📿 ગુરુદેવ પ.પૂ. બાપજીના પંચમ દિવ્ય સ્મૃતિ દિન નિમિત્તે આજે રાત્રે શાંતિપાઠ તથા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. તો આવો આપણે સહુ આ લાભ લઈએ અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવીએ...

🗓 તારીખ:
24 ઑગસ્ટ, 2024
🕣 સમય: રાત્રે 8:30 વાગ્યાથી
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

ℹ️ શાંતિપાઠનો લાભ લેવા સર્વે મુક્તોએ આટલી સામગ્રી તૈયાર રાખવી: મહારાજની મૂર્તિ (અમીર પેઢીની મૂર્તિ ચાલે), નાનો બાજોઠ, આસન, ડીશ, વાટકી, ચમચી, પુષ્પ, પૂગીફળ (સોપારી)


#GurudevBapjiSmrutiDin
#ShantiPath #SmrutiDin
💫 SMVS Got Talent Phase 2 (Mahila Vibhag)

📽 Video: Ye Upkar Na Bhule | Video Kirtan

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/9gp1Leu7-Ak?feature=shared


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
00 Ghanshyam Ank - August 2024.pdf
24.5 MB
📚 ઑગસ્ટ 2024 ઘનશ્યામ અંક MP3 અને PDF (Size: 24.5 MB): https://www.smvs.org/download/ghanshyam

🗒 ઑગસ્ટ 2024 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) સદ્‌. મુનિસ્વામી: શ્રીહરિનો સંકલ્પ
03) સદ્‌. મુનિસ્વામી: જીવનદર્શન
04) સદ્‌. મુનિબાપા: બાપાશ્રીના અદના સેવક
05) સદ્‌. મુનિસ્વામીના ખરા વારસદાર: ગુરુદેવ પ.પૂ. બાપજી
06) ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી: સદ્‌. મુનિબાપાની અજોડ ભેટ
07) સદ્‌. મુનિબાપા: સુવર્ણ સ્મૃતિ સ્મરણ
08) દિવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવ: 2024


#GhanshyamMagazine
#AugustGhanshyam
🤔 આપણી ઈચ્છા પ્રમાણે ક્યારેક ના થાય તો?
🤔 સુખની સંપૂર્ણ આશા સામે દુ:ખ આવી પડે તો?
🤔 સડસડાટ ચાલતી જીવનની ગાડીમાં અચાનક બ્રેક વાગે તો?

💯 આવા સંજોગો મારાં, તમારાં, દરેકના જીવનમાં આવે છે. તેનું કારણ શું અને ત્યારે શું કરવું? આવો જાણીએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના શોર્ટ સત્સંગ દ્વારા:
https://youtu.be/IME5YLoEpOg?feature=shared


#ShortSatsang
💫 SMVS Got Talent Phase 2 (Mahila Vibhag)

📽 Video: Kadi Nahi Re Bhulu Gurudev Guruji | Video Kirtan

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/H78PP1aWFYs?feature=shared


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (29-08-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ લાવે છે હૃદય માટેનો નિ:શુલ્ક કાર્ડિયાક ઓપીડી કેમ્પ

🫀 જ્યાં આપને મળશે નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા સચોટ નિદાન તેમજ સારવાર

🩺 અને હા, ECG, 2D Echo, TMT રિપોર્ટ પર 50% ડિસ્કાઉન્ટ પણ ખરું...

🗓 તારીખ:
30-31 ઓગસ્ટ, 2024
🕙 સમય: સવારે 10:00 થી 04:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર

📞 રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે: 76 108 108 66, 63 597 793 07


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
📚 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના લાગણીશીલ સ્વભાવના દર્શન કરાવતો પ્રસંગ

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/831


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
💫 SMVS Got Talent Phase 2 (Mahila Vibhag)

📽 Video: Dayalu Divyapurush Mahan | Video Kirtan

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/zK8WdUz7YYc?feature=shared


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
💫 SMVS Got Talent Phase 2 (Mahila Vibhag)

📽 Video: Gurudev Bhalaman | Mahima Video

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/i6rEAWDlJc8?feature=shared


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
💫 SMVS Got Talent Phase 2 (Mahila Vibhag)

📽 Video: Guru Run Apar | Video Kirtan

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/eTeANXdT9BI?feature=shared


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
📚 ઑગસ્ટ 2024 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઑડિયો જુકબોક્સ: https://youtu.be/9MP5xSsIBfQ?feature=shared

🗒 ઑગસ્ટ 2024 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) સદ્‌. મુનિસ્વામી: શ્રીહરિનો સંકલ્પ
03) સદ્‌. મુનિસ્વામી: જીવનદર્શન
04) સદ્‌. મુનિબાપા: બાપાશ્રીના અદના સેવક
05) સદ્‌. મુનિસ્વામીના ખરા વારસદાર: ગુરુદેવ પ.પૂ. બાપજી
06) ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી: સદ્‌. મુનિબાપાની અજોડ ભેટ
07) સદ્‌. મુનિબાપા: સુવર્ણ સ્મૃતિ સ્મરણ


#GhanshyamMagazine
#AugustGhanshyam
સપ્ટેમ્બર માસ માટે ગુરુદેવ પ.પૂ. બાપજીનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper
#Wallpaper
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બ્રહ્માંડમાં મહારાજે સ્વામીશ્રીને સ્પેશિયલ કોર્સ માટે મોકલ્યા છે...


#WhatsAppStatus #SMVSStatus
#StatusUpdate
🙏 ડેઈલિ દર્શન 🙏

🌏 દેશ-વિદેશના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન ઘરે બેઠાં કરી શકાય છે. અને એ પણ માત્ર ગણતરીની સેકન્ડ્સમાં જ. આ દર્શન
smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર દરરોજ અપડેટ થાય છે.

🔗 આ દિવ્ય દર્શન કરવા માટે અત્યારે જ વિઝીટ કરો:
http://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan



#SMVSDailyDarshan
📽 ભયંકર લુંટારાનું ગુરુદેવ પ.પૂ. બાપજીએ કર્યું જીવન પરિવર્તન: https://youtu.be/KrPR1cGb6wQ?feature=shared


#ShortSatsang
આવતીકાલે 05-09-2024 ગુરુવારના રોજ જનોઈનો સમૈયો છે. જનોઈ બદલવા અમદાવાદ અને તેની નજીક રહેતાં સભ્યોએ વાસણા મંદિરે મોડામાં મોડું સવારે 7 વાગે પહોંચી જવું.

👉 અમદાવાદથી દૂરના સેન્ટરના સભ્યોએ જનોઈ બદલવા પોતાના નજીકના સેન્ટરનો સંપર્ક કરવો.

ℹ️ નોંધ:
1) જનોઇ ધારણ કરનાર મુક્તોએ ધોતી-ઉપરણી પહેરીને બેસવું.
2) જ્યાં સુધી જનોઈ ધારણ ન કરીએ ત્યાં સુધી અનાજ-કઠોળ ન જમાડવું. દૂધ-ફ્રૂટ લઈ શકાય.


#JanoiSamaiyo
📽 SMVS સંસ્થાના ગુરુ પદે બિરાજમાન વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને તેઓના શિક્ષક મળવા આવ્યા અને પછી શું થયું? આવો જાણીએ આજના શોર્ટ સત્સંગ દ્વારા: https://youtu.be/HywtOAFgn2E?feature=shared


#TeachersDay
#ShortSatsang
📸 ઑગસ્ટ માસ દરમ્યાન લંડન ખાતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સત્સંગ વિચરણના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/london-uk-hdh-swamishri-vicharan-01-to-08-aug-2024

🌹 🌻 🌸 🌻 🌹

📸 લંડન સાંનિધ્ય શિબિર 2024ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/divya-sanidhya-shibir-london-uk-hdh-swamishri-vicharan-03-to-04-aug-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
#SMVSLondon #SMVSUK