SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
275 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
💡 "પરિવર્તનની પ્રેરણા"

🏠 ઘર કેવું હોવું જોઈએ?
🫂 પરિવારમાં સંપ કેવો હોવો જોઈએ?
🙏 માતા-પિતાની સેવા કેવી રીતે કરવી જોઈએ?

સમગ્ર સમાજને સતાવતા આ પ્રશ્નોના ઉપાય સ્વરૂપે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ પ્રકાશન કરેલ નૂતન પુસ્તક એટલે જ 'પરિવર્તનની પ્રેરણા'

😇 જ સભ્યો આ પુસ્તકને અનુસરશે તેમના પરિવારમાં સુખમય વાતાવરણ અવશ્ય સર્જાશે અને ઘર અક્ષરધામ તુલ્ય બનાશે.

📙 આ પુસ્તક ઑડિયોબુક, MP3 તથા PDF સ્વરૂપે SMVS યુટ્યુબ ચેનલ અને વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

1) ઑડિયોબુક:
https://youtu.be/4rzoPBInNEs

2) PDF: https://bit.ly/smvs-books-publications

3) MP3: https://bit.ly/Parivartan-Ni-Prerna-MP3


#SMVSPublication
#Audiobook
#Books
📽 વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનની દિવ્ય ગાથાને એક નૂતન સ્વરૂપમાં માણો: https://youtu.be/yuD8Q-jeczg?feature=shared


#SMVSPublication
#Books
📗 આવો, રસપાન કરીએ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીની અમૃત વાતોનું. જેમાં આપણને થશે ગુરુદેવ પ.પૂ. બાપજીની દિવ્ય સ્મૃતિ અને પ્રત્યક્ષ સમાગમની અનુભૂતિ: https://youtu.be/j571jtd0x9I?feature=shared


#GurudevBapjiNiAmrutVato
#AmrutVato
#SMVSPublication #SMVSBooks
📗 જીવનમાં આવતી સુખ-દુઃખની પરિસ્થિતિમાં સમજણ જ સ્થિરત્વ પ્રદાન કરે છે એ વાતની પુષ્ટિ આપતું પુસ્તક એટલે સુખ દુઃખનું મૂળ…: https://youtu.be/TrKlx_4IRak?feature=shared


#SMVSPublication
#SMVSBooks
🎁 આવો, ગુરુદેવ પ.પૂ. બાપજીના પંચમ સ્મૃતિદિન નિમિત્તે 'ગુરુદેવ સ્મૃતિ સાહિત્ય વિતરણ પ્રોજેક્ટ'માં જોડાઈએ અને ગુરુદેવ પ.પૂ. બાપજીની અમૃત વાતોનો બીજો ભાગ આપણાં મિત્ર-પરિવારના ઓછામાં ઓછાં 5 સભ્યોને ભેટ આપીએ...

📗 ગુરુદેવ પ.પૂ. બાપજીની અમૃત વાતો ભાગ-2, વિશેષતાઓ અને પ્રાપ્તિસ્થાન:
https://youtu.be/j571jtd0x9I?feature=shared


#GurudevBapjiNiAmrutVato
#AmrutVato #SMVSBooks
#SMVSPublication
📙 સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રોનું રસપાન કરવા SMVS સંસ્થા રજુ કરે છે એક નૂતન પુસ્તક - "સ્વામિનારાયણ ચરિત્ર ભાગ-1": https://youtu.be/1j1KdbJ38SA?feature=shared

🙏 શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 38મા વચનામૃતમાં જણાવ્યું છે કે, "ભગવાનનાં ચરિત્રરૂપ જાળાને વિષે મનને ઘૂંચવી મેલવું ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા... ...જે ભગવાનનાં ચરિત્ર તેને વારંવાર સંભારવાં..."

🔗 તો આવો, PDF સ્વરૂપે અહીં આપેલ લિંક પરથી પુસ્તકને ડાઉનલોડ કરીએ અને દિવ્ય ચરિત્રોનું વાંચન-મનન કરી મહિમાસભર થઈએ:
https://smvs.org/publication/downloaddetailnew/1064


#SMVSPublication
#SMVSBooks