GPSC GUIDANCE BE THE CHANGE
3.17K subscribers
1.22K photos
6 videos
507 files
322 links
Mains Guidance for GPSC Dyso-sti-class12-pi-rfo-acf

#MockTestSeriesProgramme
And Language booster program for mains

Ask your query @9998829092
#Wtsap or #telegram @Gpsc_Guidance

Available On Play Store Search 🔦 Gpsc Guidance
Download Telegram
#Article

Q 1. તમારાં ગામ માંથી પસાર થતી નદી માં પ્રદુષણની સમસ્યા બાબતે વહીવટીતંત્રને ફરિયાદ કરતો પત્ર તૈયાર કરો.

Q 2. વિશ્વ હિમોફીલિયા દિવસ નિમિત્તે તમારાં વિસ્તારની હોસ્પિટલમાં થયેલ ઉજવણીનો અહેવાલ આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.

Q 3. આબોહવા પરિવર્તનની વિવિધ સમસ્યાઓથી વિશ્વ પીડાઈ રહ્યું છે . આશરે 150 શબ્દોમાં અબક વર્તમાનપત્રના તંત્રીશ્રીને સંબોધી આબોહવા પરિવર્તન અને તેની સમસ્યા સંબંધી માહિતીપ્રદ ચર્ચાપત્ર તૈયાર કરો.

https://t.me/gpscmains2021achieve
English Batch

☑️જે વિધાર્થીઓ Master Batchમાં એડમિશન લેવાનું ચૂકી ગયાં તેઓ આ બેચમાં જોડાઈ શકે છે.
☑️મેન્ટરની અનુકૂળતા ધ્યાનમાં રાખી બેચ ફક્ત 15 વિધાર્થીઓ પૂરતી સીમિત રહેશે. પ્રોગ્રામ 40 દિવસ સુધી ચાલશે ..80 થી વધુ ફોર્મેટનો સમાવેશ.
☑️ Confirm Your Seat Asap.

Evaluations આ મુજબ થાય.

જોડાવવાં માટે @Gpsc_Guidance
#BatchUpdate
1.Master Batch : Admission Closed
2.Gujarati Batch 12 Admission Confirmed so far.( 3 seats left)
3.English Batch 5 Admission confirmed so far. ( 10 seats left)
Gujarati Batch

☑️જે વિધાર્થીઓ Master Batchમાં એડમિશન લેવાનું ચૂકી ગયાં તેઓ આ બેચમાં જોડાઈ શકે છે.
☑️મેન્ટરની અનુકૂળતા ધ્યાનમાં રાખી બેચ ફક્ત 15 વિધાર્થીઓ પૂરતી સીમિત રહેશે.
☑️ Confirm Your Seat Asap.

Evaluations આ મુજબ થાય.

જોડાવવાં માટે @Gpsc_Guidance
1.જળવાયું પરિવર્તન અને વિકાસશીલ દેશોને આવનારા સમયમાં તેને સંબધિત સમસ્યાઓને ઉલ્લેખતું ચર્ચાપત્ર અબક વર્તમાનપત્ર ના તંત્રીશ્રી ને સંબોધીને તૈયાર કરો.

2.અબક જિલ્લામાં સંગ્રહાલયમાં ઐતિહાસિક વારસાના સ્થળોનું ચિત્ર પ્રદર્શન યોજાયું. આપે આ ચિત્ર પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આપની મુલાકાત નો આ અહેવાલ આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.

3.તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલશ્રી એ કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક ખેતી માટેનાં સંમેલનમાં ભાગ લીધો હતો. આ સંદર્ભે ગુજરાતના રાજ્યપાલશ્રી માટે પ્રાકૃતિક ખેતી સંદર્ભેનું ઉદબોધન આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.

4. બૌદ્ધિક સંપદા એટલે શું ? બૌદ્ધિક સંપદા ના લાભ જણાવી ભારત સરકારની બૌદ્ધિક સંપદા સંરક્ષણ માટેની પહેલો વિશે ચર્ચા કરો.

https://t.me/gpscmains2021achieve
LICI-12-202223.pdf
682.3 KB
ACF Mains ineligible list
CCE Group B syllabus (1).pdf
1.3 MB
CCE Group B Syllabus

ધારણા મુજબ અભ્યાસક્રમ ઘણો વિસ્તૃત છે, તૈયારી સમય માંગી લેશે.

રોજનું 9 થી 10 કલાકનું વાંચન જરૂરી.

https://t.me/cceguidancebtc
આજના પ્રશ્નો

1. તાજેતરમાં તમારી પિતરાઈ બહેન ધોરણ 12 ની પરીક્ષા સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયી છે.તમારી પિતરાઈ બહેનને ધોરણ 12 પછી ભણતર માટે માર્ગદર્શન આપતો પત્ર તૈયાર કરો.

2. તાજેતરમાં આપના વિસ્તારમાં યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ વિશેનો અહેવાલ આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.

3. દેશમાં વધતી આર્થિક અસમાનતા માટે લોકોને માહિતગાર કરતું ચર્ચાપત્ર અબક વર્તમાનપત્રના તંત્રીને સંબોધી તૈયાર કરો.

4. નિબંધ લેખન " આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ આજના સમયમાં રોજગાર સંબધિત પ્રશ્નોના સમાધાન માટે કેટલું કારગર? "

https://t.me/gpscmains2021achieve
આર્ટિકલ આધારિત પ્રશ્નો.

1. ગુજરાતમાં વિકાસ પામેલ લઘુચિત્રોના નૂતન આયામ વિષે ચર્ચા કરો.

2. એક કલાપ્રેમી તરીકે અબક વર્તમાનપત્રના તંત્રીને સંબોધી ગુજરાતમાં વિકાસ પામેલ લઘુચિત્રકલા માટેનું ચર્ચાપત્ર તૈયાર કરો.

3. નિબંધ "જળવાયું પરિવર્તનના પ્રતિકાર માટે સમાજની પ્રતિબદ્ધતા "

4. અબક સંસ્થા યુવાનોમાં જાગૃતતા અને ડિજિટલ ઉપકરણોના સંયમી ઉપીયોગ માટે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. આ સંસ્થાએ ગત રવિવારે ડિજિટલ ઉપકરણોના સંયમી ઉપીયોગ માટે એક વર્કશોપનું આયોજન કર્યું હતું. આપે આ વર્કશોપમાં ભાગ લીધો હતો.આ વર્કશોપ અંગેનો અહેવાલ ટથડ વર્તમાનપત્ર માટે આશરે 150 શબ્દોમાં લખો.

5. એક શિક્ષક તરીકે તાજેતરમાં ધોરણ 12 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તમારા વિધાર્થીઓને સફળ ભવિષ્યનિર્માણનું સૂચન કરતો પત્ર તૈયાર કરો.