GPSC GUIDANCE BE THE CHANGE
3.21K subscribers
1.23K photos
6 videos
514 files
322 links
Mains Guidance for GPSC Dyso-sti-class12-pi-rfo-acf

#MockTestSeriesProgramme
And Language booster program for mains

Ask your query @9998829092
#Wtsap or #telegram @Gpsc_Guidance

Available On Play Store Search 🔦 Gpsc Guidance
Download Telegram
મુખ્ય પરીક્ષા માટેના પ્રશ્નો

1. હિટ વેવ એટલે શું ?તેની અસરો જણાવો .
2. આદર્શ આચાર સંહિતા એટલે શું ? નિષ્પક્ષ ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાની ભૂમિકા જણાવો.
3. તાજેતરમાં પ્રકાશિત વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્સ બાબતે ભારતનું પ્રદર્શન અને વૈશ્વિક સ્થિતિ દર્શાવતું ચર્ચાપત્ર અબક વર્તમાનપત્રના તંત્રીને સંબોધીને તૈયાર કરો.
4. તાજેતરમાં આપના વિસ્તારમાં આયોજિત થયેલ સાયબર સ્વછતા કાર્યક્રમ વિશે અહેવાલ આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.
Test 1 High Court Assistant Mains.pdf
711.7 KB
HC Assistant Mains Practice Paper 📜
Free જ છે અને શેર કરવાના પૈસા નથી 😬

https://t.me/cceguidancebtc
#CCEmains
#DYSOmains
Covered 4 format in single image .

ફોરમેટનું ધ્યાન રાખો...
Content ઉપર આપેલ આર્ટિકલ માંથી પ્રાપ્ત થશે..
CCE Group A + PSI + Dyso

☑️🎯Foundation cum basic Batch For Language paper📝

Gujarati Booster Batch
+
English Booster Batch

( તમામ ટોપિક કવર થઇ જશે)
( Recorded વિડિઓ પ્રાપ્ત થશે...તેમજ
Live ans writing માટેનાં તમામ પ્રશ્નોનું Google meet દ્વારા સોલ્યુશન કરવામાં આવશે... )

Duration will be 2 Months

બેચના અંતમાં ફુલ લેન્થ મોક ટેસ્ટ અને મોડેલ જવાબનો સમાવેશ.

Details will be out soon ...
CCE Exam Postponed
/CCE exma મોકૂફ/

કુલ 6 દિવસની shift postponed

https://t.me/cceguidancebtc
Mains ની તમામ તૈયારી ઘરે બેઠા...સંપૂર્ણ માર્ગદર્શન સાથે !

એ પણ ટેસ્ટ સિરીઝ સાથે.
PSI 🎯CCE 🎯DYSO 🎯

10% Discount till 23rd April

ચેકીંગ આવી રીતે થતું હોય છે.

More information- https://youtu.be/lufw7krD3I4?feature=shared

Doubts & Registration @Gpsc_Guidance
CCE Group A Batch is full.
Don’t inquire about CCE batch . Inconvenience regretted.

જે મિત્રોએ confirm નથી કરાવ્યું તેમનું એડમિશન કન્ફોર્મ ગણવું નહીં..payment થયા બાદ જ એડમિશન કન્ફોર્મ થાય છે જેની ખાસ નોંધ લેવી.

PSI Batch is open ..join fast @Gpsc_Guidance
બધી જ બેચ માટે Admission complete થઇ ગયા છે...pls don’t inquire & don’t initiate payment. Thank you 🙏🏻
#Dyso
#CCE
#PSI
આન્સર રાઇટીંગ ની શરૂઆત શબ્દભંડોળ ના વધારા સાથે કરવી જોઈએ કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે શબ્દભંડોળ હોતું નથી .આથી તેઓ લખવામાં ગભરાતા હોય છે અથવા બીક લાગતી હોય છે.આ સ્થિતિમાં વિદ્યાર્થીઓએ સૌથી પહેલા ઈતર વાંચન વધારવું પડશે ...ઇતર વાંચન પરીક્ષાલક્ષી પણ હોય અને પરીક્ષાલક્ષી ન પણ હોય. પરંતુ આ તમામ વાંચનથી તેઓનું શબ્દભંડોળ વધશે.. તેમની ભાષાકીય ભૂલો જે થાય છે તે ભૂલો ઓછી થશે. વ્યાકરણ ...વાક્યરચનાની ભૂલો વગેરે પણ ઘટશે...

Presentation સુધારવા...

1. બિનજરૂરી ચેકચાક ટાળવી.
2. અક્ષર સારા કાઢવા પ્રયત્ન
3. યોગ્ય જગ્યા એ ફકરો પાડવો.
4. નિટ & ક્લીન Writing.
5. જરૂરી જગ્યાએ Underline કરવી.

લેખનમાં સુધારો શી રીતે કરવો ?

1.રોજ અલગ અલગ ફોર્મેટની પ્રેક્ટિસ કરો... 2.યોગ્ય અનુભવી વ્યક્તિ પાસે મૂલ્યાંકન કરાવો...
3.લખાણમાં સામાન્ય બોલચાલ ની ભાષાને ટાળો.
4.તમારી કોપી જાતે ચેક કરો...જાતે જ નવા વિચારો નવી ભૂલોનો અવકાશ શોધો.
5. આપણે અહી ગ્રુપમાં પણ પ્રશ્નો શેર કરીએ છીએ..તે નિયમિત પણે લખીને અમને મોકલતા રહો.

સીધી વાત : ભાષાના ફોર્મેટમાં કંઈ ખાસ શીખવા જેવું નથી ..એક વાર સમજી લીધું પછી પૂરું...જે તમને કોઈપણ પુસ્તકમાંથી કે gpsc ની કોપી માંથી પણ શીખવા મળી જશે ...સમય અને નાણાં જોઈ સમજી વિચારીને ખર્ચજો.....તમારે મુખ્ય પ્રેક્ટિસ તો Answer Writing માં કરવાની છે... સીધી વાત છે...જેટલું લખશો એટલું સુધરશે...

https://t.me/gpscmains2021achieve
📣Today's Test Update 📣

Exam : PSI+LRD+CCE 🚨
Topic: Current + Reasoning ( 1 to 15 April)
Time : 9:00PM

એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

https://t.me/cceguidancebtc
Gujarati Batch

☑️જે વિધાર્થીઓ Master Batchમાં એડમિશન લેવાનું ચૂકી ગયાં તેઓ આ બેચમાં જોડાઈ શકે છે.
☑️મેન્ટરની અનુકૂળતા ધ્યાનમાં રાખી બેચ ફક્ત 15 વિધાર્થીઓ પૂરતી સીમિત રહેશે.
☑️ Confirm Your Seat Asap.

Evaluations આ મુજબ થાય.

જોડાવવાં માટે @Gpsc_Guidance