GPSC GUIDANCE BE THE CHANGE
3.21K subscribers
1.23K photos
6 videos
514 files
322 links
Mains Guidance for GPSC Dyso-sti-class12-pi-rfo-acf

#MockTestSeriesProgramme
And Language booster program for mains

Ask your query @9998829092
#Wtsap or #telegram @Gpsc_Guidance

Available On Play Store Search 🔦 Gpsc Guidance
Download Telegram
PSI Mock Test 2 CCE GUIDANCE - PSI LRD ONE STOP SOLUTION.pdf
1.3 MB
#PSI વર્ણાત્મક માટે Practice Paper

પ્રિન્ટ કરાવી લખવાનું શરૂ કરજો...અંદાજો આવશે કે અસલ પરીક્ષા કેવી રહેશે.
Dyso Mains પરીક્ષા ડીલે થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે હાલમાં ચાલું કોર્ટ કેસના કારણે Dyso નું નવું મેરીટ અને નવું એલિજેબલ લિસ્ટ આવશે તેવી શક્યતા દેખાઈ રહી છે...જેમાં નવા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે....
મુખ્ય પરીક્ષા ના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે...પિટિશન કરેલ(fail વિદ્યાર્થીઓને) વિદ્યાર્થીઓને જ મેન્સના ફોર્મ ભરાવી દેવામાં આવ્યા હતા...અગાઉ પણ જૂની ભરતીમાં આવું થતું જ આવ્યું છે...
જુલાઈ માસના પ્રથમ અઠવાડિયામાં આ કેસની મુદત પાડવામાં આવી છે જ્યારે નામદાર હાઇકોર્ટ ઉકત કેસ માટે બીજા નિર્દેશો આપશે..
GPSC PYQ ECONOMICS.pdf
15.4 MB
આવનારી STI, CCE Mains , PSI Exam માટે ખૂબ જ અગત્યનું.
લાયા બાકી નવું
CCE Group A Mains માટેના પેપર 3 અંગે સ્પષ્ટતા
📌થોડું સરળ કર્યું...
Current Affairs અને બંધારણ 30 ગુણ.
30 થી 40 શબ્દોના 10 જવાબ લખવાનાં.
Question_Paper_of_Main_Exam_General_StudiesAIM_03_27_2016_17_Exam.pdf
188.8 KB
DYSO old પેપર .

CCE Mains માટે idea આવે
Mains Questions

1. તથડ જિલ્લામાં સામાન્ય નાગરિકો માટે કાયદાની સામાન્ય સમજ બાબતે એક સેમિનારનું આયોજન થયેલ હતું. અબક નિવૃત આઈપીએસ માટેનું ઉક્ત અવસરે જાહેર ઉદ્દબોધન આશરે 150 શબ્દોમાં કરો.

2. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આગામી સમયમાં મોટું માનવ સંકટ પેદા કરશે.એલન મસ્કના આ વિધાનનું મૂલ્યાંકન કરો.

3. તમારા પિતરાઈભાઈને આજના સમયમાં શિસ્તનું મહત્વ સમજાવતો પત્ર આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.

4. કૃત્રિમ બુદ્ધિમતા સાથે જોડાયેલા નૈતિકતા સંબધિત પડકારો વિષે ચર્ચા કરો.

5. કૃત્રિમ બુદ્ધિમતા આજના સમયની માંગ બની ગઈ છે. અબક વર્તમાનપત્ર ઉક્ત વિષયથી વાંચકોને માહિતગાર બનાવવા માંગે છે. ઉક્ત વિષય અંગે માહિતીપ્રદ ચર્ચાપત્ર તૈયાર કરો.
Dyso update

3 અઠવાડિયામાં રિવાઈઝ રીઝલ્ટ આવવાની શક્યતા.
Dyso Re-FAK Update
સુધારો આ મુજબ રહેશે.
રિવાઇઝ FAK
(Source : સૂત્રો ), ફક્ત જાણકારી સારું.
Mains માટે ઉપયોગી
#CCEGPSC
Q. મેસેન્જર્સ ઓન સાયકલ રેલી માટેનો અહેવાલ...
Q. સર્જક સાથે સંવાદ કાર્યક્રમ અહેવાલ...
GPSC Notification
Qualification:- Any Graduate વાળી જોબ આપણા કામની અને અનુભવ ન હોવો જોઈએ.
RPLECM-42-202324.pdf
1.7 MB
DYSO Revised Result

5186 Candidates Found Eligible for Mains 👍🏻
Dyso Mains exam Date Declared

Mains ની તૈયારી માટે ફક્ત 15 થી 16 દિવસનો સમય ..આટલી ઝડપ 😂
GPSC_202425_14.pdf
1.4 MB
જેલર વર્ગ 2 :- Any Graduate
કુલ 7 જગ્યા

પ્રિલિમ્સ + ઇન્ટરવ્યુ સીધું Selection

PI ની રાહ જોતા વિધાર્થીઓ માટે જોરદાર તક
GPSC CLASS12 Mains Date

લો આજે GPSC ફોર્મમાં લાગે છે.
બધી પેન્ડિંગ file આજે જ ક્લિયર કરશે..😂
Practice Paper 100 Marks.pdf
5.2 MB
#GPSCPYQ હવે થોડા ક્વોલિટી પેપર્સ આવશે...આપણે પણ તૈયાર રહીએ ..
ચેક કરો કેટલાક માર્કસ આવે એવું છે..
AR-LECMWE-42-202324.pdf
89.6 KB
Dyso રીઝલ્ટ
રીવાઈઝ નું રિવાઈઝ કર્યું બોલો..

(રિવાઈઝ રીઝલ્ટમાં જે વિદ્યાર્થીઓને કારણે રિઝલ્ટ રિવાઈઝ થયું તેઓનો સમાવેશ જ નોહતો થયો. આ લિસ્ટમાં તે પીટીશનરોનો સમાવેશ કરેલ છે)

આ પીટીશનરો નો જે તમામ નવા 1800 વિદ્યાર્થીઓ પાસ થયા છે તેઓએ આભાર માનવો જોઈએ કારણ કે આ પીટીશનરો એ જ વકીલની મોંઘી ફી ભરી GPSC ની સામે લડત આપી.

લાગે છે mains ની date પણ લંબાશે
કાલ સુધીમાં ખબર પડી જશે