GPSC GUIDANCE BE THE CHANGE
3.28K subscribers
1.29K photos
7 videos
527 files
339 links
Mains Guidance for GPSC Dyso-sti-class12-pi-rfo-acf

#MockTestSeriesProgramme
And Language booster program for mains

Ask your query @9998829092
#Wtsap or #telegram @Gpsc_Guidance

Available On Play Store Search 🔦 Gpsc Guidance
Download Telegram
#Article
👉🏻આર્ટિકલ આધારિત મુખ્ય પરીક્ષાના પ્રશ્નો

Q. 1 આર્યુર્વેદની આજના સમયમાં જરૂરિયાત બાબતે બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.

Q. 2 આદિવાસી ખોરાક નાગલી મહત્વપૂર્ણ ભારતીય ખોરાક તરીકે નામના ધરાવે છે. એક ભારતીય પોષણશાસ્ત્રી તરીકે વિશ્વ ખાદ્ય સંગઠનને નાગલીનું મહત્વ જણાવતો પત્ર આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.

https://t.me/gpscmains2021achieve
ISSUE - 23 (1-12-2023) Low-2 (1).pdf
3.6 MB
ગુજરાત પાક્ષિક ડિસેમ્બર 23

https://t.me/gpscmains2021achieve
POLITY PRACTICE TEST GPSC CLASS12.pdf
626.3 KB
GPSC CLASS 12 Prelims Practice Test: Subject Polity
With Answers 💥

#GPSCGUIDANCE
https://t.me/gpscmains2021achieve
PAK-47-202324.pdf
1.4 MB
GPSC CLASS12 Prelims Provisional Ans Key

Check your score

https://t.me/gpscmains2021achieve
Glimpse :- Daily Ans Writing Batch 1

https://t.me/gpscmains2021achieve
Checked Copies GPSC GUIDANCE BTC.pdf
24.9 MB
📣Combine Checked Copy For Reference.

👆🏻👆🏻This is how we evaluate & examine every single question.

☑️Evaluation is very crucial for student to understand and examine their writing skills.

https://t.me/gpscmains2021achieve
આજના પ્રશ્નો

1. તાજેતરમાં તમારી પિતરાઈ બહેન ધોરણ 12 ની પરીક્ષા સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયી છે.તમારી પિતરાઈ બહેનને ધોરણ 12 પછી ભણતર માટે માર્ગદર્શન આપતો પત્ર તૈયાર કરો.

2. તાજેતરમાં આપના વિસ્તારમાં યોજાયેલ નેત્ર નિદાન કેમ્પ વિશેનો અહેવાલ આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.

3. દેશમાં વધતી આર્થિક અસમાનતા માટે લોકોને માહિતગાર કરતું ચર્ચાપત્ર અબક વર્તમાનપત્રના તંત્રીને સંબોધી તૈયાર કરો.

4. નિબંધ લેખન " આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ આજના સમયમાં રોજગાર સંબધિત પ્રશ્નોના સમાધાન માટે કેટલું કારગર? "

https://t.me/gpscmains2021achieve
LECME-47-202324.pdf
597.5 KB
Class 12 Preliminary Exam Result

Almost 10k Candidates Qualified for Mains . All the Best

https://t.me/gpscmains2021achieve
Article આધારિત મુખ્ય પરીક્ષા માટે પ્રશ્નો 🎯

1. ગ્લોબલ વોર્મિંગની અસરો જણાવતું ચર્ચાપત્ર અબક વર્તમાનપત્રના તંત્રીને સંબોધીને તૈયાર કરો.
2. તાજેતરમાં અબક જિલ્લમાં નવા ગ્રંથાલયના ઉદ્ઘાટન પ્રસંગ માટે જિલ્લા કલેકટરશ્રી માટેનું ઔપચારિક ઉદબોધન તૈયાર કરો.( અહેવાલ પણ પુછાઈ શકે)
3. હાલના સમયમાં ભારતીય વિદેશ નીતિનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો.
4. અબક જિલ્લમાં ઉજવાયેલ વુક્ષા રોપણ કાર્યક્રમ માટેનો અહેવાલ આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.
5. તમે કોમ્પયુટર ઈજનેર છો. તમારો નાનો ભાઈ ધોરણ 12 ના વિધાર્થીઓ માટે યોજાનાર AI ( આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ) ઉપર રાષ્ટ્રીય સંવાદમાં ભાગ લેવા જઈ રહ્યો છે. તમારા ભાઈને આ સ્પર્ધા માટે પ્રોત્સાહન સહ માહિતી આપતો પત્ર આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.
6. ગુજરાતમાં વોટર પોલિસીની જરૂરિયાત બાબતેનું ચર્ચાપત્ર આશરે 150 શબ્દોમાં તૈયાર કરો.

https://t.me/gpscmains2021achieve
#Ranklist
Dyso & CCE Group A Batch 1
🎯Result Language Set