SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
સ્વામિનારાયણ ધામના સમૈયામાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું. તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો લાઈવ લાભ લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org
🌐 લાઈવ ઓડિયો: live.smvs.org/live_audio.php

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕡 સમય: રાત્રે 06:00 થી 08:00 (IST)
Media is too big
VIEW IN TELEGRAM
#HDHBapjiDarshan

📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન તથા આશીર્વાદ (૨૮-૧૦-૨૦૧૮)

🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...
#VachanamrutParayan
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut

📜 આવતા વર્ષે વચનામૃતને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તે નિમિત્તે આ દિવ્ય પ્રસંગને વધાવવા આપણે આ વર્ષ "વચનામૃત વર્ષ" તરીકે ઉજવવાનું છે.

શ્રીજી મહારાજની સ્વમુખવાણી એવા વચનામૃતનો પ્રારંભ સંવત 1876 માગશર સુદ ચોથના રોજ થયેલો. તેના પ્રતિક રૂપે દર મહિનાની સુદ ચોથના દિવસે SMVS સંસ્થાના તમામ સેન્ટરમાં વચનામૃતની સમૂહ પારાયણ થશે. આ પારાયણનો લાભ કેટલા વાગે અને કઈ રીતે મળશે તે અંગે જાણકારી મેળવવા આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક કરવો.

🚩 આપના નજીકના સેન્ટરની માહિતી અહીંથી મળશે: http://www.smvs.org/centersworldwide/index.php
#VachanamrutJayanti

📜 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને નિત્યપ્રત્યે કથા-વાર્તાઓ લાભ આપીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા તેમજ પોતાના અંતરનો રહસ્ય અભિપ્રાય જણાવી તેમને રાજી કરવાની રીત પણ પોતે જ શીખવાડતા.

✍️ સદ્‌. ગોપાળાનંદસ્વામી, સદ્‌. મુક્તાનંદસ્વામી, સદ્‌. બ્રહ્માનંદસ્વામી, સદ્‌. નિત્યાનંદસ્વામી, સદ્‌. શુકાનંદસ્વામી - આ પાંચ નંદ સંતોએ મહાપ્રભુના મુખકમળથી નિ:સૃત આ લાભ સમગ્ર સંપ્રદાયને વર્ષો સુધી અવિરતપણે મળી રહે તે માટે તેના લાઈવ લખાણ કરીને મહાગ્રંથ તૈયાર કર્યો - "વચનામૃત."

👑 સંપ્રદાયમાં ગ્રંથરાજ તરીકે પણ ઓળખાતા વચનામૃતની આજે જયંતિ ઉપક્રમે આપણે સહુ નિયમ લઇએ કે નિત્યપ્રત્યે દિવસમાં એક વાર તો આ દિવ્યગ્રંથનું વાંચન કરીશ જ.
#AnadimuktaPrasang #HDHBapji

📚 હંમેશા ઠાકોરજીનું મુખ્યપણું રાખતા અને રખાવતા ગુરુવર્ય પ.પૂ.બાપજી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/353
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 જીવનમાં કોઈ ઉપર વિશ્વાસ મૂકવાની જરૂર ક્યારે પડે છે?
👉 આપણે જીવનમાં કોના-કોના પર વિશ્વાસ મૂકીએ છીએ?
👉 સૌથી વધુ વિશ્વાસ કોનો રાખવો જોઈએ?

👉 આવો, આજના 5 મિનિટ સત્સંગ દ્વારા આ તમામ પ્રશ્નોના ઉત્તર જાણી ભગવાનમાં વિશ્વાસ કેળવીએ.
Media is too big
VIEW IN TELEGRAM
#HDHBapjiDarshan

📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન તથા આશીર્વાદ (02-12-2018)

🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...
#Dhanurmas

16 Dec, 2018 to 14 Jan, 2019
#Dhanurmas

🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્તને વળી કમૂર્તા કેવા?

📿 સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ દિવસો ધનુર્માસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં પ્રાત:સમયે મંગળા આરતી બાદ 15 મિનિટ પારાયણ તથા 30 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો લાભ મળે છે. તેથી આવતીકાલથી શરૂ થતા આ ધનુર્માસમાં લાભ લેવા અચૂક પધારજો…

🍛 અને હા, ગરમા-ગરમ પ્રસાદનો લાભ તો ખરો જ...
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 બદ્ધિ અને વિશ્વાસ ક્યારેય ભેગા નથી થઈ શકતા.
👉 જનામાં બુદ્ધિ તત્ત્વ વધુ હોય તેનામાં વિશ્વાસનું પ્રમાણ ઓછું હોય.
👉 ભગવાનમાં માર્ગમાં બુદ્ધિ બુઠ્ઠી કરતા શીખે એ જ મોટો બુદ્ધિશાળી.

👉 આવો, આજના 5 મિનિટ સત્સંગમાં આવતા દરજીના દ્રષ્ટાંત દ્વારા ભગવાન આગળ આપણી બુદ્ધિ બુઠ્ઠી કરી ભગવાનમાં વિશ્વાસ કેળવવાની પ્રેરણા મેળવીએ.
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.
#Ekadashi
#SankalpSabha

⚪️ આવતીકાલે સવારે ૦૭:૩૦ થી ૦૯:૦૦ LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🌐 લાઈવ ઓડિયો: live.smvs.org/live_audio.php

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
આજની સંકલ્પ સભા (19-12-2018)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક દ્વારા લઈ શકાશે: https://www.youtube.com/watch?v=_GBKpZEXGo8

🌹 🌻 🌸 🌻 🌹

👍 Like us on Facebook: facebook.com/SMVSSwaminarayanSanstha
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 જીવનમાં આહ્નિકની પ્રધાનતા રાખતા અને રખાવતા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/299
#PoonamSamaiyo

🌕 આવતીકાલે પૂનમ છે.