#VachanamrutParayan
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
📜 આવતા વર્ષે વચનામૃતને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તે નિમિત્તે આ દિવ્ય પ્રસંગને વધાવવા આપણે આ વર્ષ "વચનામૃત વર્ષ" તરીકે ઉજવવાનું છે.
✅ શ્રીજી મહારાજની સ્વમુખવાણી એવા વચનામૃતનો પ્રારંભ સંવત 1876 માગશર સુદ ચોથના રોજ થયેલો. તેના પ્રતિક રૂપે દર મહિનાની સુદ ચોથના દિવસે SMVS સંસ્થાના તમામ સેન્ટરમાં વચનામૃતની સમૂહ પારાયણ થશે. આ પારાયણનો લાભ કેટલા વાગે અને કઈ રીતે મળશે તે અંગે જાણકારી મેળવવા આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક કરવો.
🚩 આપના નજીકના સેન્ટરની માહિતી અહીંથી મળશે: http://www.smvs.org/centersworldwide/index.php

🙏 વચનામૃત વર્ષ ઉપક્રમે જાન્યુઆરી મહિનામાં 'સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા' કરવા માટે 'સત્પુરુષ એ કોણ છે ? તે દ્રઢ કરીએ.'

#GS12Sankalp
✅ વચનામૃત વર્ષ ઉપક્રમે ફેબ્રુઆરી માસનો સંકલ્પ
ℹ️ ફેબ્રુઆરી માસનું સમૂહગાન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો...

Ho Shreeji Tamaru Pragatpanu
#VachanamrutVarsh
#Samuhgaan
✅ વચનામૃત વર્ષ ઉપક્રમે માર્ચ માસનું સમૂહગાન - હો શ્રીજી તમારું પ્રગટપણું...

00 March - Vachanamrut Abhipray.pdf
5.6 MB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે 'પ્રગટભાવ અને અંતર્યામીપણું દ્રઢ કરવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે માર્ચ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.

#SMVSPrayer
#Prarthana
#VachanamrutVarsh
🙏 આવો, વચનામૃત વર્ષ નિમિત્તે વ્હાલા પ.પૂસ્વામીશ્રીએ આપેલા સંકલ્પોની પુષ્ટિ કરવા માટે "હો પ્રાણ પ્યારા શ્રી ઘનશ્યામ..." પ્રાર્થનાને નિત્ય પ્રત્યે ખૂબ ભાવપૂર્વક કરીએ...https://www.youtube.com/watch?v=nKtWEAj2T7w

YouTube
Ho Pran Pyara Shri Ghanshyam | Prarthana
વચનામૃત વર્ષ ૧૮-૧૯ ઉપક્રમે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ ૩ સંકલ્પો આપ્યા છે.
૧) શ્રીજીમહારાજના સ્વરૂપની દ્રઢતા
૨) સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા
૩) અભાવ-અવગુણથી બચી સંતો-ભક્તોનો મહિમા સમજીએ
આ સંકલ્પોની પુષ્ટિ કરવા માટે "હો પ્રાણપ્યારા શ્રી ઘનશ્યામ..." પ્રાર્થનાને…

00 May - Vachanamrut Abhipray.pdf
2.7 MB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે 'સિદ્ધાંત, સત્પુરુષ ને સંસ્થાની અસ્મિતા કેળવવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે મે માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.

00 June - Vachanamrut Abhipray.pdf
2.1 MB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે 'શ્રીજી મહારાજના સ્વરૂપનું દિવ્યપણું અને સાકારપણું' દ્રઢ કરવા માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે જૂન માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.

✅ આ સાથે સત્પુરુષની મરજીમાં રહેવામાં મદદરૂપ થાય તેવા વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે જુલાઈ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.

✅ વચનામૃત વર્ષ ઉપક્રમે ઓગસ્ટ માસનો સંકલ્પ
🎧 ઓગસ્ટ માસનું સમૂહગાન - 'મારા વાલાજી શું વાલપ દિસે રે...' (10.9 MB): https://www.smvs.org/images/new/gyansatra_12/audio/08.August_Mara_Vhalaji_Su_Valap_Dise.mp3

#VachanamturOpenPariksha
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
✍️ આવો, ગ્રંથરાજ વચનામૃતના અભ્યાસુ બનવા આપીએ - વચનામૃત ઓપન પરીક્ષા
ℹ️ વચનામૃત ઓપન પરીક્ષાની વિગતે માહિતી માટે અહીં ક્લિક કરો...

00 August - Vachanamrut Abhipray.pdf
101.6 KB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp
✅ આ સાથે 'અમહિમા, અપરાધ ને દ્રોહથી દૂર રહેવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે ઓગસ્ટ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.

✅ વચનામૃત વર્ષ ઉપક્રમે સપ્ટેમ્બર માસનો સંકલ્પ
🎧 સપ્ટેમ્બર માસનું સમૂહગાન - 'બોલ્યા શ્રીહરિ રે...' (3.51 MB): https://www.smvs.org/images/new/gyansatra_12/audio/09.September__Bolya_Shree_Hari_Re.mp3

✅ વચનામૃત વર્ષ ઉપક્રમે ઓક્ટોબર માસનો સંકલ્પ
🎧 ઓક્ટોબર માસનું સમૂહગાન - 'જીવનું જીવન મારા વ્હાલા...' (22.1 MB): https://www.smvs.org/images/new/gyansatra_12/audio/10.October_Jiv_Nu_Jivan_Mara_Vahala.mp3