SMVS Bhale Dayalu
850 subscribers
1.41K photos
261 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
#VachanamrutParayan
#HHSwamishriAshirwad

મુક્તો, વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ અત્યારે બ્રહ્મયજ્ઞ શરૂ કર્યો છે! ફદલમાં કલ્યાણની રીત ચાલુ કરી છે! અત્યારે SMVS સ્વામિનારાયણ મંદિર વાસણા ખાતે ચાલી રહેલ પંચદિનાત્મક વચનામૃત પારાયણનો લાભ લેશે, તેના વાંક-ગુના સામે જોયા વિના મહારાજ અને મોટાપુરુષ તેને બીજો જન્મ નહીં ધરવા દે. અરે! જે કોઈ સભામાં આવશે, ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન માત્ર કરશે, ગુણ લેશે, પ્રસાદી જમશે, અરે! માત્ર મંદિરમાં પગ મૂકશે, ઓનલાઈન લાભ લેશે તો પણ આ દિવ્યપુરુષ તેનું પૂરું કરશે. મુક્તો, પારાયણને હવે માત્ર 2 દિવસ જ બાકી છે. હજુ જેણે આ પારાયણનો લાભ નથી લીધો તેઓ અચૂક આ પારાયણનો લાભ લેજો અને આપના મિત્ર-પરિવારને લેવડાવજો.

આ વચનામૃત પારાયણનો લાઈવ લાભ આજે સાંજે 05:00થી 08:00 live.smvs.org પરથી મળશે.
#VachanamrutParayan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્યાંજલિ ઉપક્રમે આયોજિત વચનામૃત પારાયણના પ્રથમ દિને પ્રાતઃ સેશનમાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ આપેલ લાભ: https://youtu.be/BpLOEgZvrr4
#VachanamrutParayan

📸 પંચદિનાત્મક વચનામૃત પારાયણ, વાસણાના ફોટોગ્રાફ્સ: https://smvs.org/global-events/detail/panch-dinatmak-vachanamrut-parayan-vasna
🙏 ગુરુદેવ પ.પૂ.બાપજી એટલે...

💯 શુદ્ધ ઉપાસના પ્રવર્તક
💯 વચનામૃતના આચાર્ય
💯 ક્રાંતિકારી સત્પુરુષ
💯 સાધુતાની મૂર્તિ
💯 અજાતશત્રુ

ગુરુદેવ પ.પૂ.બાપજીએ અવરભાવને અદ્રશ્ય કર્યે શ્રાવણ વદ છઠ્ઠના રોજ એક વર્ષ પૂર્ણ થશે. પરંતુ ગુરુદેવ પ.પૂ.બાપજી દિવ્ય રૂપે આપણી વચ્ચે સદાય પ્રગટ છે. મુક્તો, ગુરુદેવ પ.પૂ.બાપજીના પ્રથમ સ્મૃતિ ઉત્સવ નિમિત્તે એક અઠવાડિયા માટે ઓનલાઈન વચનામૃત પારાયણનું આયોજન કર્યું છે. તો આવો, તેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી તથા પૂ.સંતોના પ્રવચનોનો લાભ લઈએ અને મુમુક્ષુઓને પણ આ લાભ લેવડાવીએ.

🗓 તારીખ: 3 થી 9 ઓગસ્ટ, 2020
🕣 સમય: રાત્રે 08:30 થી 10:00
📽 લાઇવ: live.smvs.org અને youtube.com/user/smvsvideo

🌹 🌻 🌸 🌻 🌹

મહામંત્ર મહોત્સવમાં ઉજવાયેલ સદગુરુ મહિમા દિનનો લાભ આજે 26-7-2020ને રાત્રે 9 વાગે ફેમિલી ટાઈમની સભામાં live.smvs.org અને youtube.com/user/smvsvideo પરથી મળશે.



#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan
💫 Talent for Gurudev HDH Bapji's 1st Smruti Utsav

🎨 મુક્તો, ટૂંક સમયમાં જ ગુરુદેવ પ.પૂ.બાપજીનો પ્રથમ સ્મૃતિ ઉત્સવ આવી રહ્યો છે. તો આવો, મહારાજે આપણને આપેલી વિડીયો એડિટીંગ, ફોટો એડિટીંગ, પેઈન્ટિંગ કે અન્ય કળાનો ઉપયોગ કરીને નૂતન કૃતિ તૈયાર કરી ગુરુદેવ પ.પૂ.બાપજીના દિવ્ય ચરણોમાં ધરીએ અને કાલાવાલા કરીએ. આપની કૃતિ 02 ઓગસ્ટ, 2020 પહેલા talent@in.smvs.org પર મોકલી આપવી.

💯 તમામ સારી કૃતિઓ smvs.org, SMVS યુટ્યુબ ચેનલ તથા સંસ્થાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પબ્લીશ કરવામાં આવશે. જેનો લાભ દેશ-વિદેશના લાખો હરિભક્તો લઈ શકશે.

નૂતન કૃતિ બનાવવા માટે જરૂરી Stuff તેમજ આ સ્પર્ધાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: https://www.smvs.org/cms/hdh-bapji-pratham-smruti-utsav



#SMVSGotTalent
#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan
📽 "ટેલેન્ટ ફોર સ્મૃતિ ઉત્સવ" અન્વયે રાજકોટ સેન્ટરે બનાવેલ આ વિડીયો આપણને ગુરુદેવ પ.પૂ.બાપજીના મહાત્મ્યમાં ડુબાડી દેશે, આવો નિહાળીએ 'દિવ્ય સત્પુરુષ ગુરુદેવ પ.પૂ.બાપજી સંગે સંભારણાં...': https://youtu.be/GUAPPAggmOE

👌 આવી નૂતન કૃતિઓ જોવા કે શેર કરવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/hdh-bapji-pratham-smruti-utsav



#TalentForSmrutiUtsav
#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav #VachanamrutParayan
#SMVSGotTalent



• • • • •
🙏 ગુરુદેવ પ.પૂ.બાપજીના પ્રથમ સ્મૃતિ ઉત્સવ ઉપક્રમે 3 થી 9 ઓગસ્ટ, 2020 દરમ્યાન આયોજેલ વચનામૃત પારાયણ આજથી શરૂ થાય છે. આ પારાયણનો લાઈવ લાભ દરરોજ રાત્રે 08:30 થી 10:30 સુધી SMVS યુટ્યુબ ચેનલ અને સદવિદ્યા ટી.વી. ચેનલ પર મળશે. આ પારાયણનો લાભ સર્વે મુક્તોએ અચૂક લેવો અને અન્ય મુક્તોને પણ લેવડાવવો.

આજે 03 ઓગસ્ટ, 2020ની વચનામૃત પારાયણનો લાભ રાત્રે 08:30 વાગ્યાથી આ લિંક પર મળશે: https://youtu.be/9kze9c21MN0

ℹ️ SMVS યુટ્યુબ ચેનલ પર લાઈવ થનાર પારાયણના વિડીયોની લિંક દરરોજ અમારા દ્વારા મળી જશે. તેથી આ લિંક આપના મિત્ર-પરિવાર સાથે share કરીને વધુ ને વધુ મુક્તોને આ પારાયણનો લાભ લેવડાવવો. જો જો હોં મુક્તો, કોઈ રહી ના જાય...



#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan



• • • • •
🙏 જય સ્વામિનારાયણ મુક્તો, ગઈકાલે રાત્રે વચનામૃત પારાયણમાં આપણને ગુરુદેવ પ.પૂ.બાપજીનો કેવો સુંદર લાભ મળ્યો! આપને સુખ અવ્યું ને! ગુરુદેવ પ.પૂ.બાપજીના સ્મૃતિ ઉત્સવ નિમિત્તે આવો જ દિવ્ય લાભ આપણને 9 ઓગસ્ટ સુધી દરરોજ રાત્રે મળવાનો છે. માટે અચૂક લાભ લેજો હોં...

આજે 04 ઓગસ્ટ, 2020ની વચનામૃત પારાયણનો લાભ રાત્રે 08:30 વાગ્યાથી આ લિંક પર ક્લિક કરીને લઈ શકાશે...: https://youtu.be/EQgiYcr2dgo



#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan



• • • • •
આજે 05 ઓગસ્ટ, 2020ની વચનામૃત પારાયણનો લાભ રાત્રે 08:30 વાગ્યાથી આ લિંક પર ક્લિક કરીને લઈ શકાશે...: https://youtu.be/gND0vIIB-BQ

ℹ️ અગત્યની સૂચના: દરરોજ વચનામૃત પારાયણના અંતે જ્યારે લાઈવ આરતીનો લાભ મળે છે. ત્યારે આપણે સહુ મુક્તોએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી ઘરે મહારાજની આરતી અવશ્ય કરવી.


#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan



• • • • •
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના પ્રથમ સ્મૃતિ ઉત્સવ ઉપક્રમે આજનો 5 મિનિટ સત્સંગ • 'સાદગીનું સોહામણું સ્વરૂપ - ગુરુદેવ પ.પૂ.બાપજી': https://youtu.be/Mx1C7pbdrls


#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan
#5MinutesSatsang



• • • • •
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના પ્રથમ સ્મૃતિ ઉત્સવ ઉપક્રમે આજનો 5 મિનિટ સત્સંગ • 'સર્વોપરી શુદ્ધ ઉપાસનાના યુગ પ્રવર્તક - ગુરુદેવ પ.પૂ.બાપજી': https://youtu.be/crIiw9y2DmE


#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan
#5MinutesSatsang



• • • • •
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના પ્રથમ સ્મૃતિ ઉત્સવ ઉપક્રમે આજનો 5 મિનિટ સત્સંગ • 'અસાધારણ પ્રતિભા - ગુરુદેવ પ.પૂ.બાપજી': https://youtu.be/u2KfEy3L3H4


#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan
#5MinutesSatsang



• • • • •
આજે 08 ઓગસ્ટ, 2020ની વચનામૃત પારાયણનો લાભ રાત્રે 08:30 વાગ્યાથી આ લિંક પર ક્લિક કરીને લઈ શકાશે...: https://youtu.be/VBQ3S93F28o


#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan



• • • • •
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના પ્રથમ સ્મૃતિ ઉત્સવ ઉપક્રમે આજનો 5 મિનિટ સત્સંગ • 'કરૂણાનો દરિયો - ગુરુદેવ પ.પૂ.બાપજી': https://youtu.be/5eaf2piQNBQ


#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan
#5MinutesSatsang



• • • • •
🙏 "ગુરુદેવ પ.પૂ.બાપજી પ્રથમ સ્મૃતિ ઉત્સવ" ઉપક્રમે આપણે સહુ મુક્તો છેલ્લાં એક અઠવાડિયાથી 'વચનામૃત પારાયણનો' લાભ લઈ રહ્યા છીએ. ત્યારે આવો, આજે વચનામૃત પારાયણની પૂર્ણાહુતિના અવસરે લાભ લઈએ...

💯 અનાદિમુક્ત પીઠિકાએ ગુરુદેવ પ.પૂ.બાપજીના ઓનલાઈન દિવ્ય પૂજનનો...
💯 ગુરુદેવ પ.પૂ.બાપજીના મહાત્મ્ય સંભારણાંનો...
💯 ગુરુદેવ પ.પૂ.બાપજીના દિવ્ય આશીર્વાદનો...
💯 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો...

🗓 તારીખ: 09 ઓગસ્ટ, 2020
🕔 સમય: સાંજે 5:00 થી 7:30
📽 લાઈવ: https://youtu.be/e5gNH4KhYHo

ℹ️ સમગ્ર કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ SMVS યુટ્યુબ ચેનલ, સદવિદ્યા ટી.વી. ચેનલ તથા વાલમ ટી.વી. ચેનલ પરથી લઈ શકાશે. જે-જે આજનો લાભ લેશે તે બધા ફાવી જવાના છે... માટે રખે ચૂકતા...


#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#BolyaShriGurudev
#VachanamrutParayan
🙏 SMVS સ્વામિનારાયણ સંસ્થાના આદ્યસ્થાપક એવા ગુરુદેવ પ.પૂ.બાપજીની દિવ્ય અંતર્ધાન લીલાને ગઈકાલે શ્રાવણ વદ છઠ્ઠના રોજ એક વર્ષ પૂર્ણ થયું. ગુરુદેવ પ.પૂ.બાપજીના પ્રથમ સ્મૃતિ ઉત્સવ નિમિત્તે 3 થી 9 ઓગસ્ટ, 2020 દરમ્યાન વચનામૃત પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પૂર્ણાહુતિમાં આપણને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો અણમોલ લાભ મળ્યો.

ગુરુની મરજીમાં કેવી રીતે રહેવાય? અને જે-જે ગુરુની મરજીમાં રહ્યા છે તે શિષ્ય પર ગુરુનો કેવો અનહદ રાજીપો થાય છે. આ અંગે લાભ આપીને ગુરુદેવ પ.પૂ.બાપજીના કેવા ભવ્ય અને પ્રચંડ સંકલ્પો છે તે સમગ્ર સમાજ આગળ ખુલ્લાં મૂક્યા અને ગુરુદેવ પ.પૂ.બાપજી દિવ્યરૂપે સદા આપણાં ભેળાં જ છે એવું દ્રઢ કરાવ્યું. તો વળી, તેઓના અવરભાવના વિયોગનું દુ:ખ દર્શાવીને પોતાના શિષ્યત્વ અને દાસત્વપણાંની અલૌકિક રીત પણ દર્શાવી.

📽 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી છે કે, "હે મહારાજ! જે કોઈએ આ સભાના દર્શન કર્યા હોય કે જેના કાને આ સભાના શબ્દો પડ્યા હોય તો - આપ તો દયાળુ છો - આપ તેમનું પૂરું કરજો." માટે હજુ કોઈને આ લાભ લેવાનો બાકી હોય તો અહીં આપેલી લિંક દ્વારા અચૂક લાભ લેજો: https://youtu.be/e5gNH4KhYHo

ℹ️ સાત દિવસની સંપૂર્ણ વચનામૃત પારાયણ આ લિંક પર ઉપલબ્ધ છે. જેનો લાભ પણ અચૂક લેવો: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIr3ZsK7UpqjGrz2gAcdlFsc


#GurudevHDHBapjiSmrutiUtsav
#SmrutiUtsav
#VachanamrutParayan



• • • • •