SMVS Bhale Dayalu
850 subscribers
1.41K photos
261 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 જીવનમાં આહ્નિકની પ્રધાનતા રાખતા અને રખાવતા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/299
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 સમાગમનું મૂલ્ય સમજાવતાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/365
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 હમેશા પરસુખનો વિચાર કરતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/361
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 મોટાપુરુષના જીવનમાંથી જોતા-લેતા શીખવતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/370
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 ઠાકોરજીની પળે-પળે ચિંતા રાખતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/246
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 પરભાવમાં મગ્ન રહેતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/376
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 હરહંમેશ પોતાના સુખને ગૌણ કરી અન્યના હિતની ચિંતા રાખતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/390
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 પ.પૂ.સ્વામીશ્રીને SMVS સંસ્થાનું સુકાન સોંપાયું તે અદ્‌ભૂત ક્ષણ રજૂ કરતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/418
#Atmabuddhi
#HDHBapji
#HHSwamishri

ગુરુવર્ય પ.પૂ.બાપજી પ્રત્યે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની આત્મબુદ્ધિના દર્શન
#Atmabuddhi
#HDHBapji
#HHSwamishri

SMVSના સર્વે પૂ.સંતો અને હરિભક્તો,
જય સ્વામિનારાયણ.

મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ એ જ મૂર્તિ સુખનો રાજમાર્ગ છે. આપણને સૌને મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ કેવી રીતે કરવી તે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પોતાના સ્વજીવન દ્વારા તથા ઉપદેશ વચનો દ્વારા જણાવી રહ્યા છે. મોટાપુરુષના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવું એ આત્મબુદ્ધિનું પ્રથમ ચરણ છે.

ગુરુવર્ય પ.પૂ.બાપજી સાથે આવી આત્મબુદ્ધિની રીત પ.પૂ.સ્વામીશ્રીએ દર્શાવી આપણને સૌને ગુરુ મહિમાની રીત શીખવી. તા.15-08-2019ના રોજ પૂનમના સમૈયામાં ગુરુવર્ય પ.પૂ.બાપજીનું સ્વાસ્થ્ય સારું નહોતું. તેથી સૌ સંતો-હતિભક્તોને દૂરથી દર્શનનો લાભ મળ્યો. પ.પૂ.સ્વામીશ્રીને Canada ખાતે આ સમાચાર મળ્યા. ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વાસ્થ્યની ચિંતા કરતાં પ.પૂ.સ્વામીશ્રીએ પોતાનું USA, Canadaનું વિચરણ પૂર્ણ કરી UKનું વિચરણ મુલત્વી રાખી તત્કાળ India આવવા માટે નીકળી ગયા. વાહ! વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના જીવનમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સાથેની આત્મબુદ્ધિના કેવા દર્શન થઈ રહ્યા છે!

વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી તા.16-08-2019ને આજ રોજ મોડી રાત્રે 2:45 કલાકે અમદાવાદ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ ટર્મિનલ-2 ઉપર પધારી રહ્યા છે. માટે જે હરિભક્તોને અનુકૂળતા હોય તેઓએ જરૂરથી પ.પૂ.સ્વામીશ્રીને વધાવવા માટે મોડી રાત્રે 2:45 કલાકે પહોંચી જવું.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#Atmabuddhi
#HDHBapji
#HHSwamishri

🙏 વિદેશથી પધારી વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી જલ્દી સારા દર્શન દેવા ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી રહ્યા છે. આવો આજના 17-08-2019ના ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન વિડીઓમાં કરીએ. આ મેસેજ વધુને વધુ હરિભક્તોને શેર કરવો.
Media is too big
VIEW IN TELEGRAM
#HDHBapji
#HHSwamishri

💡 ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વાસ્થ્ય અંગે અપડેટ | 18 ઑગસ્ટ, 2019
#HDHBapji
#HHSwamishri

વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ - ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વાસ્થ્ય અંગે

🗓 તા. 22-08-2019, 01:00 PM

🙏 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીને ઈન્ફેક્શન તથા શ્વાસની તકલીફ થોડી વધુ છે. તમામ હરિભક્તોએ ધૂન્ય-પ્રાર્થના ચાલુ રાખવી.
#HDHBapji
#HHSwamishri

પ.પૂ.સ્વામીશ્રીએ સર્વે હરિભક્ત સમાજને આપેલ સંદેશ

🗓 તા. 22-08-2019, 07:30 PM

🙏 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીનું સ્વાસ્થ્ય નરમ છે. હજુ ઈન્ફેક્શનની ટ્રીટમેન્ટ ચાલું છે. તમામ હરિભક્તો ઘરે તથા મંદિરમાં ભેગા થઈ ધૂન-પ્રાર્થના કરશો.
#JanoiSamaiyo
#HHSwamishri

📿 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય હસ્તે નવી જનોઈ ધારણ કરવા આવતીકાલે સવારે "મૂર્તિધામ હૉલ, શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા" અવશ્ય પધારવું.

🕖 સમય: સવારે 07:00થી 08:30
#VachanamrutParayan
#HDHBapjiDivyanjali
#HHSwamishri

ℹ️ ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્યાંજલિ ઉપક્રમે ચાલી રહેલ પંચદિનાત્મક વચનામૃત પારાયણનો લાઈવ લાભ ક્યારે મળશે તે live.smvs.org પેજ પર આપેલ વિડીયોની નીચેથી જાણવાં મળશે.
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 યુવાનોને ફેશનનું વ્યસન છોડાવતાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/417