SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.
#Ekadashi
#SankalpSabha

⚪️ આવતીકાલે સવારે 07:45 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🌐 લાઈવ ઓડિયો: live.smvs.org/live_audio.php

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
આજની સંકલ્પ સભા (17-01-2019)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક દ્વારા લઈ શકાશે: https://www.youtube.com/watch?v=jrmMCZZZEqs

🌹 🌻 🌸 🌻 🌹

👍 Like us on Facebook: facebook.com/SMVSSwaminarayanSanstha
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 ખોટાને ખોટું કઈ રીતે કરાય?
👉 ભગવાનનું સુખ લેવાની ઈચ્છા કોને થાય?
👉 રાજા મનુ અને ચિત્રકેતુએ સંસારનો ત્યાગ શા માટે કર્યો?

👉 આવો, જાણીએ આજના 5 મિનિટ સત્સંગ દ્વારા.
#AnadimuktaPrasang
#HDHBapji

📚 ગુરુવર્ય પ.પૂ.બાપજીના જીવનમાં પળે-પળે જોવા મળતું ઠાકોરજીનું પ્રધાનપણું

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/357
#PoonamSamaiyo

🌕 આવતીકાલે પૂનમ છે.
#PoonamSamaiyo

વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી અને ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...

🗓 તારીખ: 21 જાન્યુઆરી, 2019
🕘 સમય: સવારે 09:00થી 12:00
🚩 સથળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

ℹ️ કદાચ કોઈ સંજોગવશાત્‌ આપ રૂબરૂ ન પધારી શકો તો લાઈવ લાભ લેવાનું ચૂકશો નહીં.

🌐 Live Video: live.smvs.org
🌐 Live Audio: live.smvs.org/live_audio.php
#PoonamSamaiyo

Poonam Samaiyo is LIVE!
#PoonamKathaSaar

આજની પૂનમ સભા (21-01-2019)નો સાર

ℹ️ પૂનમ સભાનો લાભ આગામી 48 કલાક સુધી અહીં આપેલ લિંક પરથી મળશે, જેનો અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુને પણ લેવડાવવો.

1️⃣ Part-1: https://www.youtube.com/watch?v=hfd81ysPqLk
2️⃣ Part-2: https://www.youtube.com/watch?v=F-raZy8-Qx0
Media is too big
VIEW IN TELEGRAM
#5MinuteSatsang

👉 મનુષ્ય પોતાનું આખું જીવન સંસારનું સુખ મેળવવા પાછળ કાઢી નાખે છે. પરંતુ આ સુખ તેને ક્યારે મળશે? શું આ સંસારમાં સુખ ક્યારેય મળે ખરું? આવો, આજના 5 મિનિટ સત્સંગમાં આવતા ગધાભાઈના રમૂજી દ્રષ્ટાંત દ્વારા આ સંસારના ચિત્રને સમજીએ.
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 હમેશા પરસુખનો વિચાર કરતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/361
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 સંસારમાં સુખ નથી, સુખ ભગવાનમાં છે. આ વાત જાણ્યા પછી ભગવાનમાં જોડાવાના પ્રયત્નો કરવા છતાં ભગવાનમાં કેમ જોડાવાતું નથી? ભગવાનનું સુખ કેમ નથી લઈ શકતા?

👉 આવો, આજના 5 મિનિટ સત્સંગમાં આવતા વાનરના દ્રષ્ટાંત દ્વારા આ બાબતને સમજીએ તથા આપણી ભૂલ સુધારીએ.
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan

📚 .સંતોની સંભાળ રાખતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/330
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.
#Ekadashi
#SankalpSabha

⚪️ આવતીકાલે સવારે 07:45 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🌐 લાઈવ ઓડિયો: live.smvs.org/live_audio.php

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!