SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.
#Ekadashi
#SankalpSabha

⚪️ આવતીકાલે સવારે 07:30 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🌐 લાઈવ ઓડિયો: live.smvs.org/live_audio.php

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut

🙏 વચનામૃત વર્ષ ઉપક્રમે જાન્યુઆરી મહિનામાં 'સત્પુરુષના સ્વરૂપની દ્રઢતા' કરવા માટે 'સત્પુરુષ એ કોણ છે ? તે દ્રઢ કરીએ.'
#Wallpaper

નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 કોઈપણ વ્યક્તિએ સત્સંગ કયા ધ્યેયથી કરવો જોઈએ?
👉 પાકો સત્સંગ થયો કોને કહેવાય?
👉 પોતાને થયેલ સત્સંગને માપવાનું માપદંડ કયું?

👉 આવો, આજના 5 મિનિટ સત્સંગ દ્વારા આ તમામ પ્રશ્નોના ઉત્તર જાણીએ અને સત્સંગ કરવાની રીતને બદલીએ.
#AnadimuktaPrasang
#HDHBapji

📚 ગુરુવર્ય પ.પૂ.બાપજીના જીવનમાં જોવા મળતી કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાની ખુમારી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/359
#SMVSSwaminarayanHospitalOpening #SMVSSDhamSamaiyo

🙏 પધારો... પધારો... પધારો...

🏥 આવતીકાલે SMVS Swaminarayan Hospitalના ઉદઘાટન સમારોહમાં અચૂક પધારો. સાંજે હોસ્પિટલ દર્શન - ઉદઘાટન - મહાપૂજાનો લાભ મળશે. અને ત્યારબાદ સ્વામિનારાયણ ધામના સમૈયામાં ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન-આશીર્વાદ તથા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો લાઈવ લાભ લેવો.

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕕 લાઈવ સમય: રાત્રે 06:00 થી 08:30 (IST)
🌐 લાઈવ વિડીયો: live.smvs.org
🌐 લાઈવ ઓડીયો: live.smvs.org/live_audio.php
#SMVSSwaminarayanHospitalOpening
#SMVSSDhamSamaiyo

SMVS Swaminarayan Hospital Udghatan Samaroh is LIVE!
#Dhanurmas

🙏 જય સ્વામિનારાયણ મુક્તો!

📿 મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા માટે અત્યારે ચાલી રહેલા ધનુર્માસમાં આપ સવારે ધૂન તથા પારાયણનો લાભ લો છો ને?

🧣 ધનુર્માસને હવે માત્ર એક અઠવાડિયું જ બાકી છે. તો સવાર સવારમાં આળસ ખંખેરી, ઊંઘ છોડી, ઠંડીને અવગણી મહારાજને રાજી કરવા ધનુર્માસનો લાભ લેવા ચોક્કસ પધારજો. પધારશો ને?
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 આપણો મોટા ભાગનો સમય શેમાં વપરાય છે?
👉 વયક્તિને પોતાની કસર કરતાં પણ વધુ દુ:ખ શેનું હોય છે?
👉 સખ દુ:ખ આવવાનું કારણ શું?

👉 આવો, આ તમામ પ્રશ્નોના ઉત્તર જાણીએ આજના 5 મિનિટ સત્સંગ દ્વારા.
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 સમાગમનું મૂલ્ય સમજાવતાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/365
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 આપ સુખી છો?
👉 સખ શેમાં રહેલું છે તે આપ જાણો છો?
👉 તમારે સુખી થવાનો ઉપાય જાણવો છે?

👉 આવો, જીવનમાં સુખી કોણ થઈ શકે તે જાણીએ આજના 5 મિનિટ સત્સંગ દ્વારા.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#Zoliseva

ઝોળીસેવા નિમિત્તે ગુરુવર્ય પ.પૂ.બાપજીનો દિવ્ય આદેશ
🙏 દયાળુ, જય સ્વામિનારાયણ!

દર વર્ષે મકરસક્રાંતિના અવસર પર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-હરિભક્તો આપણાં ઘરે ઝોળી સેવા લેવા માટે આવતાં હોય છે. અને સહુ ભાવિક ભક્તો યથાશક્તિ મુજબ અનાજનું દાન કરતાં હોય છે. પરંતુ આ ઝોળી સેવાની પ્રણાલિકા ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ તે આપ જાણો છો? આવો, આજે આ ઝોળી સેવાનો ઇતિહાસ જાણીએ.

ઝોળી સેવાનું રહસ્ય: http://www.smvs.org/essay/details.php?id=275
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan

📚 ઠરાવ છોડાવતાં શ્રીહરિ

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/350