Sainath Classes
194 subscribers
5.39K photos
641 videos
548 files
690 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
459. મને કુતરું કરડ્યું.
ઈંગ્લીશ શું થશે?
Anonymous Quiz
0%
A. I bite a dog.
0%
B. I bit a dog.
0%
C. Me bit a dog.
100%
D. A dog bit me.
460. The cat jumped ____ the table.
બિલાડીએ ટેબલ પરથી કુદકો માર્યો
Anonymous Quiz
50%
A. over-ઉપર થઈને
0%
B. above-ઉંચે
50%
C. on-પર
0%
D. upon-પર
🏵 either or  , neither nor

💠 Either he or I ____ going to attend the meeting.
A. are
B. is
C. am
D. does

💠 Neither he nor I ____ going to attend the meeting.
A. am
B. is
C. do
D. does

📌 યાદ રાખો કે Either  or  કે Neither  nor વાળા વાક્યો મા ક્રિયાપદ હંમેશા or કે nor પછી આવતા કર્તા મુજબ આવે છે.

સમજૂતી ....
ઉપર આપેલ વાક્ય મા or પછી I અને nor પછી પણ I આપેલ છે તેથી જવાબ am આવે.

વિદ્યાર્થી મિત્રો, આવીજ ટિપ્સ માટે જોડાયેલ રહો આ Channel સાથે.... અને તમારાં મિત્રો ને પણ તમારી આ Channel "Sainath Classes" જોઈન કરવાનું કહો...

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
🏵 Spelling યાદ રાખવાની રીત

💥 આ ટેકનીક અજમાવો અને તમારા રીવ્યુ આપો:

*September:**
🤩 સપ્ટેમ્બરનો સ્પેલીંગ યાદ રાખવાની કી:👇
🔹 દરેક બે અક્ષરની વચ્ચે e મુકવાનો.
👍🏻 Sep tem ber
🌟 (આ રીતે આંખો બંધ કરીને બોલીને ટ્રાઈ કરો, તમને આવડતો જ હોય તો બીજાને કરાવો અને પૂછો કે આવડી ગયો કે નહી)

Colonel
🤩 કર્નલનો સ્પેલીંગ યાદ રાખવાની કી:👇🏻
👍🏻 મનમાં કોલોનેલ બોલો અને એ મુજબ સ્પેલીંગ લખો/બનાવો, OK?

Bureaucracy - બ્યુઅરોક્રેસી
🤩 એક જ વખત આ ટેકનીક ફોલો કરો:👇🏻
👍🏻 બુરે આઉ ક્રાસી = bure au cracy = bureaucracy, છે ને સાવ સરળ?

&

⁉️ અને હવે લીએયુ દસ કીડી નું શું થાય તે તમે જ નક્કી કરી ને મોકલો !!!! 😀😀😀

🔥 આવો new concept ટૂંક સમયમાં જ Sainath Classes ની આ ચેનલમાં શરુ કરીએ છીએ તો તમને આ new Concept કેવો લાગ્યો એ જરૂરથી જણાવશો.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
462. ઈશ્વર આપણને ચાહે જ છે.
ઈંગ્લીશ શું થશે?
Anonymous Quiz
0%
A. God must love us
50%
B. God loves us.
50%
C. God does love us.
0%
D. God has to love us.
463. _ does Ramesh live? Ramesh lives in Rajkot.
રમેશ ક્યાં રહે છે? રમેશ રાજકોટ માં રહે છે.
Anonymous Quiz
0%
A. why
0%
B. when
100%
C. where
0%
D. what
🏵 Chatting ચેટિંગ કરતી વખતે કામ આવે એવા Sentences, Part 1

𒊹︎︎︎ મને મુશ્કેલીથી ઓનલાઇન આવવાનો સમય મળે છે
I hardly get time to come online.

𒊹︎︎︎ મને તમારો પ્રોફાઇલ ફોટો સારો લાગે છે
I like your profile picture.

𒊹︎︎︎ તમે ક્યારે ફ્રી થાશો?
When will you be free?

𒊹︎︎︎ તમે કાંઈ કરી રહ્યા છો?
Are you doing something?

𒊹︎︎︎ તમારી પાસે મારો ફોન નંબર છે ને
I hope, You have my phone number.

𒊹︎︎︎ આજકાલ તમે ઓફલાઈન લાગો છો
You started benig offline these days.

𒊹︎︎︎ ચાલો પછી વાત કરીએ
Let's talk later.

𒊹︎︎︎ તમે મને કઇરીતે ઓળખો છો?
How do you know me?

𒊹︎︎︎ હું તને ઓળખતો પણ નથી.
I don't even know you.

𒊹︎︎︎ તારી DP બદલાવ, આ સારી નથી.
Change your DP, it's not a good one.

𒊹︎︎︎ તારી મેસેજ કરવાની રીતજ અલગ છે.
Your way of texting is different.

𒊹︎︎︎ મને તેનાં નંબર મોકલ
Send me his number.

To be Continued....

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
464. Oh, no way, I _ (to see) that man before!
અરે નહીં હો, મેં તે માણસને પહેલાં જોયો છે!
Anonymous Quiz
0%
A. see
0%
B. is seeing
100%
C. have seen
0%
D. has seen
465. We don't have _ time for it.
અમારી પાસે તેના માટે વધુ સમય નથી.
Anonymous Quiz
0%
A. few
0%
B. many
0%
C. a few
100%
D. much