Sainath Classes
196 subscribers
5.39K photos
638 videos
548 files
686 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
🏵 Exclamatory - ઉદગાર

➡️ Four kinds of sentences. - વાક્યના ચાર પ્રકારો

1️⃣ વિધાન વાક્ય - Assertive sentences
2️⃣ ~પ્રશ્નાર્થ વાક્ય - Interrogative sentences
3️⃣ આજ્ઞાર્થ વાક્યો - Imperative sentences
4️⃣ ઉદગાર વાક્યો - Exclamatory sentences

🔰 આ પોસ્ટમાં ઉદગાર વાક્યો શીખીએ.
🔸 આશ્ચર્ય, ઉદગાર, અહોભાવ, નવાઈ, દુઃખ, ખુશી જેવા મનોભાવ વ્યક્ત કરવા માટે ઉદગાર વાક્યો વપરાય છે.

1. What a nice flower you have!
તારી પાસે કેવું સુંદર ફૂલ છે!
2. How beautiful you are!
તું કેટલી સુંદર છે!

👆🏻 ઉપરના બંને વાક્યો ઉદગાર છે.
👉🏻 ઉદગાર વાક્ય સામાન્ય રીતે What કે How થી બને.
👉🏻 ઉદગાર વાક્યમાં What અને How બંનેના ગુજરાતી અર્થ કેટલા-કેવા, કેટલી-કેવી, કેટલું-કેવું, કેટલો-કેવો થાય છે.
👉🏻 વાક્યોના છેડે ઉદગારની નિશાની ( ! ) કરાય છે.

વાક્ય રચના:

> What + a / an + વિશેષણ + નામ + કર્તા + ક્રિયાપદ + વધારો!
Ex.
What an excellent answer you gave!

>How + વિશેષણ / ક્રિયા વિશેષણ + કર્તા + ક્રિયાપદ + વધારો!
Ex.
How cleverly she answered!

ચાલો થોડા વધારે ઉદાહરણોથી સમજીએ....

1. What a terrible accident it was!
તે કેવો/કેટલો ભયંકર અકસ્માત હતો!
2. What a cunning girl you are!
તું કેટલી/કેવી લુચ્ચી છોકરી છે!
3. What an artistic dress you have put on!
તે કેવો/કેટલો કલાત્મક ડ્રેસ પહેર્યો છે!
4. What an easy chapter this is!
આ ચેપ્ટર કેટલું બધું સહેલું છે!
5. How great God is!
ભગવાન કેટલા મહાન છે!
6. How beautiful you look!
તું કેટલી સુંદર લાગે છે!
7. How foolish Asha is!
આશા કેટલી મુર્ખ છે!
8. How brave the dogs are!
કુતરાઓ કેટલા બહાદુર હોય છે!
9. How irregular he is!
તે કેટલા અનિયમિત છે!
10. What a beautiful bird it is!
તે કેવું/કેટલું સુંદર પક્ષી છે!

🌟 જો વાક્યમાં (કર્મ તરીકે) વિશેષણ અને નામ બંને હોય તો તે વાક્ય What થી બને.
🌟 જો વાક્યમાં એકલું વિશેષણ (અથવા ક્રિયા વિશેષણ) હોય તો વાક્ય How થી બને.

To be Continued........

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
451. I will call the doctor tomorrow.
Anonymous Quiz
50%
on
0%
in
50%
for
452. This letter was written __ Gandhiji __ a pencil.
Anonymous Quiz
0%
in, with
0%
with, in
100%
by, with
0%
with, by
0%
by, in
453. Sir, what is the time _ your watch.
Anonymous Quiz
50%
in
0%
of
50%
by
🏵 % Adverb of Frequency

1️⃣0️⃣0️⃣ % Always
Ex. I always study after class.

9️⃣0️⃣ % Usually
Ex. I usually walk to work.

8️⃣0️⃣ % Normally / Generally
Ex. I normally get good marks.

7️⃣0️⃣ % Often / Frequently
Ex. I often read in bed at night.

5️⃣0️⃣ % Sometimes
Ex. I sometimes sing in the shower.

3️⃣0️⃣ % Occasionally
Ex. I occasionally go to bed late.

1️⃣0️⃣ % Seldom
Ex. I seldom put salt on my food.

5️⃣ % Hardly ever / Rarely
Ex. I hardly ever get angry.

0️⃣ % Never
Ex. Vegetarians never eat meat.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
454. Anandiben Patel has been the chief minister of Gujarat __ 2014.
Anonymous Quiz
0%
of
0%
for
100%
since
455. Anandiben Patel has been the chief minister of Gujarat __ two years.
Anonymous Quiz
0%
of
50%
for
50%
since
456. The students were _ the class and the teacher came _ the class.
Anonymous Quiz
0%
A. by, into
0%
B. into, by
0%
C. into, in
100%
D. in, into
0%
E. in, by
0%
F. by, in
457. Which is true sentence? - સાચું વાક્ય કયું છે.
Anonymous Quiz
0%
A. I know what do you have?
0%
B. I know what you have?
100%
C. I know what you have.
0%
D. I know what do you have.
458. તેણે મને વાંદરી કીધી.
આનું ઈંગ્લીશ શું થાય?
Anonymous Quiz
0%
A. He told me a monkey.
50%
B. He called me a monkey.
0%
C. They said me a she-monkey.
50%
D. I called her a monkey.
🏵 No sooner_ than_
જેવું કે_ તરતજ_

ઉપર નું એક સહ સબંધક સંયોજક છે... એક ક્રિયા પછી બીજી ક્રિયા થતી હોય તયારે આવી બન્ને ક્રિયા ને જોડવા માટે ઉપર નાં સંયોજક નો ઉપયોગ થાય છે..

શોર્ટકટ....

જો  No sooner પછી ખાલી જ્ગ્યા આપેલ હોય અને વિકલ્પ મા સહાયક ક્રિયાપદ આપેલ હોય તયારે than પછી નું વાક્ય જો ભૂતકાળ નું હોય તો ખાલી જ્ગ્યા મા did આવે અને than પછી નું વાક્ય વર્તમાન કાળ નું હોય તો ખાલી જ્ગ્યા મા do કે does આવે.

ઉદાહરણ....

1️⃣. No sooner ........... I complete my task than I left my office.
A. do
B. did
C. does
D. had

2️⃣. No sooner ......... she draw a picture than she gives to her teacher.

A. do
B. did
C. does
D. had

સમજૂતી...
ઉપર નાં વાક્ય 1 મા no sooner વાળા વાક્ય મા than પછી નું વાક્ય મા left અટલે કે ભૂતકાળ નું આપેલ છે તેથી જવાબ B... did આવશે....

જ્યારે વાક્ય 2 મા than પછી નું વાક્ય મા gives અટલે કે વર્તમાન કાળ નું છે તેથી ખાલી જ્ગ્યા મા જવાબ C... does આવશે. (કર્તા she તેથી does).

મિત્રો આવી જ શોર્ટકટ અને ગ્રામર ની ટિપ્સ માટે જોડાયેલ રહો "Sainath Classes" સાથે... અને બીજા ને પણ જોડાવા માટે ભલામણ કરો...

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses