Sainath Classes
196 subscribers
5.04K photos
615 videos
496 files
632 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
🏵 ડિગ્રી નાં વિશેષણો ની ખાલી જગ્યા માટે....

1. બે નિશ્ચિત નામ + એક વિશેષણ ની સરખામણી = કમ્પેરેટીવ ડીગ્રી નું વિશેષણ નું er વાળું રુપ.

2. એક જ નામ + બે વિશેષણો ની સરખામણી = કમ્પેરેટીવ ડીગ્રી નું more  સાથે વિશેષણ.

🛑 Ex.
1. The banayan tree is ____ than the Neem tree.
2. The banayan tree is ____than tall.

Options.
A. thick. 
B. thicker
C. thickest
D. more thick

🔷 સમજ...

🔸 ઉદાહરણ 1 મા 2 નામ banayan tree  અને  neem tree આપેલ છે અને વિશેષણ એક જ છે એટલે વિશેષણ નું er વાળું રુપ thicker (B) Ans. આવશે.

🔸 ઉદાહરણ 2 મા નામ એકજ banayan tree આપેલ છે અને વિશેષણ 2 છે , એક વિશેષણ વિકલ્પ મા અને બીજુ વિશેષણ વાક્ય મા tall આપેલ છે તેથી શોર્ટકટ પ્રમાણે જવાબ D. more thick આવશે.

📚 વધારાની માહિતી માટે Social Media ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe અને  Follow કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses