Sainath Classes
200 subscribers
5.42K photos
645 videos
565 files
699 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
431. Take the toy out of the box ____ you throw the box away.
Anonymous Quiz
33%
A. after
33%
B. then
0%
C. now
33%
D. before
432. Ahmadabad has better BRTS, ____ Delhi has an excellent Metro.
Anonymous Quiz
50%
A. and
0%
B. but
50%
C. or
0%
D. although
433. No sooner had he entered the room ____ the employees started singing.
Anonymous Quiz
0%
A. but
33%
B. and
33%
C. than
33%
D. if
🏵 little / a little, few / a few

➡️ Little જથ્થો બતાવે છે.
➡️ જથ્થો એટલે કે જેની ગણતરી સંખ્યામાં ન થતી હોય. જેનું બહુવચન પણ ન થાય. તે એકવચનમાં જ વપરાય.
➡️ Little – A little - The little + જથ્થો એક વચનમાં

👇🏻 See the Examples

1. little/ a little water (થોડું પાણી)
2. little/ a little hope (થોડી આશા)
3. little/ a little rice (થોડા ભાત)
4. little/ a little heat (થોડી ગરમી)
5. little/ a little love (થોડો પ્રેમ/સ્નેહ)
6. little/ a little light (થોડો પ્રકાશ)
7. little/ a little hard (થોડુ અઘરું)
8. little/ a little dark (થોડુ અંધારું)
9. little/ a little liquid (થોડુ પ્રવાહી)
10. little/ a little money (થોડા પૈસા)

❇️ little / a little સમજુતી સાથે

🌟 સૌ પ્રથમ નીચે આપેલા  Examples જોઈએ
1. Let me take breakfast. I have a little money
મને નાસ્તો કરી લેવા દયો. મારી પાસે થોડા પૈસા છે.
➡️ a little money: મતલબ કે થોડાક તો પૈસા છે, સાવ નથી એવું નથી - હકારાત્મક અર્થ

👇🏻 હવે નીચેનું વાક્ય જુવો.
I will have to be hungry today as I have little money for breakfast.
આજે મારે ભૂખ્યા રહેવું પડશે કારણ કે મારી પાસે નાસ્તા માટે બહુ જ ઓછા પૈસા છે.
➡️ little money: મતલબ કે પૈસા છે જ નહી - નકારાત્મક અર્થ

બીજું ઉદાહરણ જોઈએ
Cancer is in the first stage yet so there is a little hope to cure it.
કેન્સર હજુ પહેલા સ્ટેજ માં છે તેથી સાજા થવાની થોડી અપેક્ષા છે.
👉🏻 a little hope: થોડી ઘણી પણ અપેક્ષા તો છે જ- હકારાત્મક અર્થ.

🔸 હવે નીચેનું વાક્ય જુવો.
Cancer is in the last stage so there is little hope to cure it.
કેન્સર છેલ્લા સ્ટેજ માં છે તેથી સાજા થવાની જરા/બહુજ/જુજ અપેક્ષા છે.
👉🏻 little hope: થોડી ઘણી પણ અપેક્ષા નથી - નકારાત્મક અર્થ.

હજુ એક ઉદાહરણ જોઈએ
A crow died because of thirst as there was little water in the pot.
કાગડો તરસને કારણે મરી ગયો કારણ કે ઘડામાં બહુજ ઓછું પાણી હતું.
➡️ little water: માત્ર કહેવા ખાતર છે બાકી જરા પણ પાણી હતું જ નહી - નકારાત્મક ભાવ

A crow survived as there was a little water in the pot.
કાગડો બચી કે જીવી ગયો કારણ કે ઘડામાં થોડું પાણી હતું.

હવે તારણો જોઈએ તો...

➡️ Little કે A little આ બંને જથ્થો દર્શાવતું હોય કે અમૂર્ત નામ હોય તેની આગળ વપરાય.
➡️ જમ કે hope, water, love, oil, money, anger, wheat etc.
➡️ Little નો અર્થ “સાવ નહી” નકારાત્મક એવો થાય છે.
➡️ A little નો અર્થ “બહુ જ ઓછું” હકારાત્મક એવો થાય છે.
➡️ Article A સાથે little હોય એટલે થોડુક પણ કઈક તો છે અને
➡️ Article વગર કઈજ  નથી એવો અર્થ નીકળશે.

🏵 few / a few

✔️ Few સંખ્યા બતાવે છે.
✔️ સખ્યા એટલે કે જેની ગણતરી એક બે ત્રણ એમ થઇ શકે, જેના એકવચનનું બહુવચન થતું હોય.
✔️ Few – A few + સંખ્યા બહુવચન માં

🔹 See the Examples

1. few/ a few cities (થોડા શહેરો)
2. few/ a few boys (થોડા છોકરાઓ)
3. few/ a few students (થોડા વિદ્યાર્થીઓ)
4. few/ a few places (થોડા સ્થળો)
5. few/ a few books (થોડી બૂક્સો)
6. few/ a few pages (થોડા પાનાઓ)
7. few/ a few stars (થોડા તારાઓ)
8. few/ a few rupees (થોડા રૂપીયા)
9. few/ a few patients (થોડા દર્દીઓ)
10. few/ a few marks (થોડા માર્ક્સ)

To be Continued.....

Sainath Classes Group નો મુખ્ય હેતુ વધુ ને વધુ લોકોને English શીખવામાં મદદરૂપ થવાનો છે.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
434. Your success is ____ your hard work.
Anonymous Quiz
33%
A. inspite of
67%
B. due to
0%
C. instead of
0%
D. at the top of
435. Customer: Why should I buy a power saver air conditioner?
Shopkeeper: _ (Showing purpose)
Anonymous Quiz
100%
(A) Because it saves energy
0%
(B) in order to save energy
0%
(C) So it saves energy.
0%
(D) Because it is very costly.
🏵 એકજ અંગ્રેજી શબ્દ નાં અલગ અલગ અર્થ....

1️⃣. Current (કરંટ) (Noun) પ્રવાહ

🥎 ઉદાહરણ...

🔷 The current of this river is very strong.

👉 સમજૂતી...
ઉપર નાં વાક્ય મા current નો અર્થ પ્રવાહ થાય.

2️⃣. Current  (કરંટ) (Adjective) વર્તમાન

🥎 ઉદાહરણ...

🔷 We should read the newspaper to keep up with current events.

👉 સમજૂતી...
અહિ current નો અર્થ વર્તમાન થાય..

👍અંગ્રેજી માં આગળ વધવા માંગતા હોવ તો જોડાઇ રહો .... ALWAYS WITH YOU...

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses