Sainath Classes
198 subscribers
5.27K photos
637 videos
531 files
668 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
429. Everybody knows _ honesty is the best policy.
Anonymous Quiz
100%
A. that
0%
B. what
430. Take exercise regularly ____ you will become overweight.
Anonymous Quiz
0%
A. therefore
0%
B. so
100%
C. otherwise
0%
D. because
🏵 Parts of Speech

🔷  આંખ, કાન, નાક, હાથ, પગ, મોઢું, પેટ, માથું, અને બાકી બધા અંગો ભેગા થઈને એક શરીર બને પરંતુ દરેક અંગોની પોતાની સ્વતંત્ર ઓળખ-Identity પણ છે. આવા ઘણા ઉદાહરણો આપી શકાય..
🔶  અને આવી જ રીતે, અંગ્રેજી વાક્ય જે શબ્દોથી બન્યું હોય તે દરેક શબ્દની/ને પોતાની સ્વતંત્ર ઓળખ-Identity હોય છે, આ ઓળખ એટલે

1️⃣ Noun
2️⃣ Pronoun
3️⃣ Verbs
4️⃣ Adverbs
5️⃣ Adjectives
6️⃣ Preposition
7️⃣ Conjunction
8️⃣ Interjections

🔹 જે Parts of Speech ના નામથી ઓળખાય છે.
🔸 હવે દરેક નો ટૂંકો પરિચય લઇ ને સમજીએ...

1️⃣ Nouns
⛔️ Noun એટલે નામ (Naming word).
⛔️ વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પ્રાણી, પક્ષી વી ને આપાયેલ એક નામ/ઓળખ
⛔️ India, a river, a country, glass, English, love, sand etc.

2️⃣ Pronouns
⛔️ Pronoun - એટલે સર્વનામ (Represent a Noun).
⛔️ નામને બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ
⛔️ I-We-them-who-every etc.

3️⃣ Verbs
⛔️ Verb એટલે ક્રિયાપદ (Action word)
⛔️ વાક્યમાં આત્માનું કામ કરતો કોઈ શબ્દ હોય તો તે છે ક્રિયાપદ
⛔️ હોવા ન હોવાની કે કોઈ ક્રિયા બતાવવા વપરાતો શબ્દ એટલે ક્રિયાપદ.

4️⃣ Adjectives
⛔️ Adjective એટલે વિશેષણ (To add detail to Noun or Pronoun)
⛔️ નામ - Nounsના અર્થમાં વધારો / ફેરફાર કરે તે વિશેષણ

5️⃣ Adverbs
⛔️ Adverb-ક્રીયા વીશેષણ (Action માં detail add કરે તેને )
⛔️ ક્રિયા કે વિશેષણ ના અર્થમાં વધારો/ફેરફાર સૂચવતો શબ્દ એટલે ક્રિયા વિશેષણ

6️⃣ Prepositions (Relating word)
⛔️ Preposition એટલે નામયોગી અવયય
⛔️ Preposition વિષે આવું કઈક કહી શકીએ, કર્તાનો કે સંજ્ઞાનો બીજી સંજ્ઞા સાથે સબંધ જોડતો/સ્પષ્ટ કરતો શબ્દ એટલે નામયોગી અવયય

7️⃣ Conjunctions (Joining word)
⛔️ Conjunction એટલે સંયોજક
⛔️ જોડવાનું કામ કરતો શબ્દ એટલે સંયોજક
⛔️ બે શબ્દો, શબ્દ સમૂહો કે વાક્યો ને જોડે.

8️⃣ Interjections (અચાનક Feeling થી બોલાતા શબ્દો)
⛔️ Interjection એટલે ઉદગાર વાચક શબ્દ
⛔️ મોઢામાંથી સરી પડતા લાગણીના ઈન્સ્ટન્ટ શબ્દો જેવા કે 'અરે, ઓહ, શિટ' એટલે interjection.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses