🏵 Indefinite Pronoun
♦️ Indefinite Pronoun is the word which is used in place of a non-specific noun.
જે શબ્દો અજ્ઞાત નામને બદલે વપરાય તેને "અનિશ્ચિત સર્વનામ" કહેવાય છે.
ચાલો નીચેના ઉદાહરણ થી સમજીએ.....
1. સાહિલ તમને બોલાવી રહ્યો છે.
અહિં 'સાહિલ' નામ છે પરંતુ જો આપણે સાહિલને ઓળખતા ન હોઈએ તો આપણે કહેશું કે
"કોઈક તમને બોલાવી રહ્યું છે"
'કોઈક' એ 'સાહિલ'(નામ)ને બદલે વપરાયું છે માટે તે સર્વનામ છે અને એ વ્યક્તિને આપણે ઓળખતા નથી માટે અનિશ્ચિત સર્વનામ છે.
2. અશોક સર સાંઈનાથ કલાસે ગયા છે.
અહી "સાંઈનાથ ક્લાસ" નામ છે, હવે જો આપણને સ્થળ/જગ્યા વિષે ખ્યાલ ન હોય તો આપણે કહેશું કે
"અશોક સર ક્યાંક ગયા છે."
"ક્યાંક" શબ્દ "સાંઈનાથ ક્લાસ" (નામ) માટે/ને બદલે વપરાયો છે માટે તે સર્વનામ છે અને તેના વિષે ખ્યાલ નથી એટલે તે અનિશ્ચિત સર્વનામ છે.
👉 આવી રીતે અનિશ્ચિત વ્યક્તિ, વસ્તુ, જગ્યા, સમય વગેરે માટે પણ અમુક સર્વનામ વપરાય છે, જે નીચે પ્રમાણે છે.
1. All - બધા
2. Another - બીજું/બીજા
3. Any - કોઈ, કંઇક, કોઈપણ એની
4. Both - બંને
5. Each - દરેક
6. Either - કોઈ એક
7. Every - દરેક
8. Few - થોડા
9. Little - થોડું
10. Many - ઘણા
11. More - વધારે
12. Most - સૌથી વધારે
13. Much - ઘણું
14. Neither - એકેય નહી
15. No one - કોઈ નહી
16. Nobody - કોઈ નહી
17. None - કોઈ નહી
18. Nothing - કઈ નહી
19. One - એક
20. Other - બીજું
21. Others - બીજા
22. Some - કોઈ, કંઇક, થોડાક (સમ)
23. Such - આવું
🔸 વયક્તિ...body/one
24. Everyone/body - દરેક વ્યક્તિ/દરેક
25. Anyone/body - કોઇપણ વ્યક્તિ/કોઈ પણ
26. Someone/body - કોઈક વ્યક્તિ/કોઈક
🔸 વસ્તુ ...thing
27. Everything - દરેક વસ્તુ
28. Anything - કંઈપણ વસ્તુ
29. Something - કંઇક વસ્તુ/કંઇક
🔸 જગ્યા...Where
30. Everywhere - દરેક જગ્યાએ
31. Anywhere - કોઇપણ જગ્યાએ/ગમે ત્યાં
32. Somewhere - કોઈક જગ્યાએ/ક્યાંક
🔸 સમય ....Time
33. Every time - દરેક સમયે/દર વખતે
34. Anytime - કોઈ પણ સમયે/ગમે ત્યારે
35. Sometime - કોઈક સમયે/ક્યારેક
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses

YouTube
Sainath Classes
Dear Friends,
Sainath Classes ની આ ચેનલ માં ગુજરાતી વ્યાકરણ, English Grammar, Spoken English, સંસ્કૃત વ્યાકરણ, હિન્દી વ્યાકરણ, ગણિત, અસાઈમેન્ટ પેપર સોલ્યુશન, સ્વાઘ્યાયપોથી સોલ્યુશન તેમજ ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષયનાં વિડિયો લેક્ચર…

427. _ he does not study well, he will fail in the Board examination.
Anonymous Quiz
0%
A. Even if
100%
B. If
428. My uncle _ drinks _ smokes so he is healthy.
Anonymous Quiz
0%
A. either...or
100%
B. neither...nor
🏵 Each - Every - Any
🌀 Each (ઈચ) દરેક, પ્રત્યેક
👉🏻 _~બે કે બેથી વધારે વ્યક્તિઓ/વસ્તુઓ/સ્થળો/પક્ષીઓ/પ્રાણીઓમાંથી દરેક વિશે વાત કરવી હોય ત્યારે each વપરાય છે._
Ex.
🔻 There are 5 students in the class. Each has a mobile.
ત્યાં વર્ગમાં 5 વિદ્યાર્થીઓ છે. દરેક પાસે મોબાઇલ છે.
🔻 There are two buses. There are only 16 passengers on each bus.
ત્યાં બે બસો છે. દરેક બસમાં માત્ર 16 મુસાફરો છે.
🔻 There are policemen. Each policeman is smoking.
ત્યાં પોલીસમેનો છે. દરેક પોલીસ ધુમ્રપાન કરી રહયો છે.
🌀 Every (એવરી) દરેક, પ્રત્યેક
👉🏻 _~બેકે બેથી વધારે વ્યક્તિઓ/વસ્તુઓ/સ્થળો/પક્ષીઓ/પ્રાણીઓ માંથી દરેક વિશે સમુહમાં વાત કરવી હોય ત્યારે every વપરાય છે._
👉🏻 _Each અને every વચ્ચે ખાસ તફાવત નથી. છતાં પણ કોઈ વસ્તુ કે વ્યક્તિની વ્યક્તિગત વાત કરવા માટે each વપરાય છે અને સમુહમાં વાત કરવાની હોય ત્યારે every વપરાય છે._
Ex.
🔻 Today, every student is present.
આજે દરેક વિદ્યાર્થી હાજર છે.
🔻 Jawaharlal Nehru loved every child.
જવાહલાલ નેહરૂ દરેક બાળકને ચાહતા.
🔻 Every student wants to pass.
દરેક વિદ્યાર્થી પાસ થવા માંગે છે.
👉🏻 _Every સર્વનામ તરીકે એકલું વપરાતું નથી. તેની સાથે one-body/thing/where/time જેવા શબ્દો જોડાયેલા હોય છે._
🔸 everybody/one - દરેક વ્યક્તિ
🔸 every thing - દરેક વસ્તુ
🔸 everywhere - દરેક જગ્યાએ
🔸 every time - દરેક સમયે
🔹 Everyone likes beauty.
દરેક વ્યક્તિને સુંદરતા ગમે છે.
🔹 God gives us everything.
ભગવાન આપણને દરેક વસ્તુ આપે છે.
🔹 A poet can reach everywhere.
કવિ દરેક જગ્યાએ પહોચી શકે છે.
🔹 You come late every time.
તમે દરેક સમયે મોડા આવો છો.
❗️ Each અને Every બંને એકવચનના શબ્દો છે અને તેની સાથે ક્રિયાપદ પણ એકવચનમાં વપરાય છે.
❗️ Each એકલું આવી શકે પરંતુ Every ક્યારેય એકલું વપરાતું નથી. Every સાથે કોઈને કોઈ શબ્દ જોડાયેલો હોય જ છે.
🔹 Each likes flower. OR Everyone likes flower.
દરેકને ફૂલ ગમે છે.