GCC JOB INFO
38.9K subscribers
10.6K photos
318 videos
1.72K files
5.83K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *નેશનલ ફર્ટીલાઈઝર દ્વારા 87 જગ્યાઓ પર ભરતી*

🔖 *પોસ્ટ:*
👉 *પ્રોડક્શન ,મિકેનિકલ, ઇલેક્ટ્રીકલ, instrument, સિવિલ,ફાયરએન્જિનિયર તથા કેમિકલ લેબ અને મેડિકલ ઓફિસર*

👉 *લાયકાત:પોસ્ટ અનુરૂપ ગ્રેજ્યુએટ*

🔥 *અરજી કરવાની તારીખ:11/6/2024 થી 1/7/2024*

*સંપુર્ણ માહિતી નીચે આપેલ છે*

https://gccjobinfo.com/national-fertilizers-recruitment-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
📊 *શું તમે ઘરે બેઠા અથવા તમારા કામ ની સાથે શેરબજાર માથી   1500 થી 4000 ટ્રેડિંગ કરી ને કમાવા ઈચ્છો છો 📊*

*નીચે મુજબની અમારી ફ્રી... સર્વિસ 🆓*

📈નિફ્ટી - બેન્કનિફ્ટી Calls
📉સ્ટોક ઓપશન કોલ્સ
📈દરોજ 2, થી 4 ફ્રી કોલ
📉Portfolio management 💸
📈Market time support on call
📉IPO knowledge
📈Longterm stock માર્ગદર્શન

*💥 પેહલે દેખો ફિર વિશ્વાસ કરો 💥*

*વધુ માહિતી માટે વોટ્સએપ મેસેજ કરો🪀*
https://wa.me/919588715827

*આજેજ અમારા TELEGRAM🪀ગ્રુપ માં જોડાવ*
*Join Group*
*https://t.me/+GJWgl-1E_dU4MzM1*

*માત્ર ને માત્ર જેને શેરબજાર માથી કમાવવા ઈચ્છા હોય એ મીત્રોએ જ જોડાવું📌*

જાહેરાત
🏃🏃🏃રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ 🏃🏃🏃

આર્મી માટેલા નિવાસી નિ:શુલ્ક તાલીમમાં જોડાવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન તા. ૨૪ જુન-૨૦૨૪ છેલ્લો દિવસ છે, જેથી જે મિત્રો તાલીમ મેળવવા ઇચ્છુક હોય તો આજે જ રજિસ્ટ્રેશન અવશ્ય કરાવો.


🏃🏃🏃આર્મી માટે નિવાસી નિ:શુલ્ક તાલીમ............ આર્મી માટે નિવાસી નિ:શુલ્ક તાલીમ............સુરેન્દ્રનગર...... 🏃🏃🏃

👉 આર્મી રેલી અન્વયે આયોજીત નિવાસી તાલીમ વર્ગમાં નિ:શૂલ્ક જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે

આર્મી રેલી- જામનગર ખાતે આગામી સમયમાં યોજાનાર હોય જે અન્વયે જિલ્લા રોજગાર વિનીમય કચેરી –સુરેન્દ્રનગર દ્વારા આર્મી રેલી માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે, આર્મી રેલીમાં જવા ઇચ્છુક ઉમેદવારો પૈકી નિવાસી તાલીમ વર્ગમાં જોડાવવા ઇચ્છ્તા હોય તેવા ઉમેદવારશ્રીઓ એ નીચે દર્શાવેલ ગુગલ લીંકમાં પોતાની વિગતો ભરવી.

👉 આર્મી રેલીની વય મર્યાદા નીચે મુજબ દર્શાવેલ છે તે મુજબ ઓનલાઇન લીંકમાં રજિસ્ટ્રેશન અવશ્ય કરવુ.
૧.સોલ્જર જનરલ ડ્યુટી -૧૭.૫ થી ૨૧ વર્ષ
૨. સોલ્જર ટેકનીકલ/કલાર્ક/ નર્સિંગ આસિ. - ૧૭.૫ થી ૨૧ વર્ષ
૩. ૨. સોલ્જર કલાર્ક - ૧૭.૫ થી ૨૧ વર્ષ
૪. સોલ્જર નર્સિંગ આસિ. - ૧૭.૫ થી ૨૧ વર્ષ
૫. ૨. સોલ્જર ટ્રેડમેન (૧૦ પાસ) - ૧૭.૫ થી ૨૧ વર્ષ
૬. સોલ્જર ટેડમેન (૮ પાસ) - ૧૭.૫ થી ૨૧ વર્ષ

👉 👉 ઓનલાઇન રજિસ્ટ્રેશન લીંક: https://forms.gle/bSWY1ZX32kt6cBsS9
જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો
રજીસ્ટ્રેશન માટેની લીંક- https://forms.gle/KPB8Bjo2nZZyKry66
સમય : સવારે - ૧૦:૩૦ કલાકે
ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર કચેરી, કલેકટર ઓફીસ સામે–સુરેન્દ્રનગર.જિ.સુરેન્દ્રનગર
તારીખ : ૨૮ /૦૬/૨૦૨૪ ને શુક્રવાર
ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
૧. ટાટા મોટર્સ - સાણંદ(ક્વીસ કોર્પ લિ.ના પે રોલ)
૨. વોડાફોનઆઇડીયા પ્રા.લી - સુરેન્દ્રનગર
૩. જય ગણેશ ઓટો સેન્ટર- વઢવાણ
૪.એ.ડી.એસ ફાઉન્ડેશન- અમદાવાદ
૫.સ્પેકટ્રમ ટેલેન્ટ મેનેજમેન્ટ
જગ્યાનું નામ :
૧. ટ્રેની એપ્રેન્ટીશીપ (સ્ત્રી/પુરુષ)
૨. પ્રમોટર્સ(પુરુષ)
૩. સેલ્સ એજયુકયુટીવ(પુરુષ)
૪. ટેલીકોલર(સ્ત્રી)
૫.ટેકનીશીયન / ઓપરેટર(પુરુષ)
૬.મશીન ઓપરેટર / કોમ્પ્યુટર ઓપરેટર(પુરુષ)
લાયકાત :
ધો.૧૦ પાસ/ ધો.૧૨ પાસ/ગ્રેજયુએટ/ડીપ્લોમા/આઇ.ટી.આઇ
(ઇન્ટરવ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર,વઢવાણ,સાણંદ,અમદાવાદ,કલોલ, ગાંધીનગર
વધુ વિગત માટે
Employment Office Surendranagar ટેલિગ્રામ ચેનલની લીંક પર https://t.me/deesurendranagar કલીક કરીને વધુ મહિતી મેળવી શકશો