GCC JOB INFO
41.8K subscribers
12.9K photos
399 videos
2.13K files
6.66K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 પાવર ગ્રીડ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ PGCIL દ્વારા 381 જગ્યાઓ પર એન્જિનિયર ની ભરતી

👉 ઇલેક્ટ્રિકલ
👉સિવિલ
👉કોમ્પ્યુટર સાયન્સ
👉ઇલેક્ટ્રોનિક્સ

🔖 લાયકાત:ડિગ્રી એન્જિનિયર

🔥 અરજી કરવાની તારીખ 12/6/2024 થી 4/7/2024

https://gccjobinfo.com/pgcil-engineer-trainee-recruitment-2024/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
UGB-ભૌતિક-ભૂગોળ-UGB-By-m&k (2).PDF
18.6 MB
પોલીસ ભરતી ભૌતિક ભૂગોળ માટે નું મટેરિયલ.

● ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ નું પુસ્તક
📌 Junagadh Municiple Corporation

તા.14-15/06/2024 ના રોજ જુ. ક્લાર્ક, સીની. ક્લાર્ક, આસી. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર, કેમિસ્ટ, ઓફિસ સુપ્રિ., સેનીટેશન સુપ્રિ. અને સબ એકાઉન્ટન્ટ ની લેવાયેલ સી.બી. ટી. પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી નીચેની લીંક મા તા.26/6/2024, 16.00 PM સુધી જોઈ શકાશે અને કોઈ ઉમેદવાર ને પ્રોવિઝનલ આન્સર કી ઓબ્જેકશન હોય તો તે લીંક માં જ કરી શકશે. કોઈ અન્ય રીતે વાંધા ધ્યાને લેવામાં આવશે નહિ. તા.26/6/2024, 16.00 PM પછી કોઈ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહી.

👉 પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે ની લીંક👇
URL:https://assessment.examonline.in/CBT/JUMC/OT/Account/Login
💥 *તમામ વાલીઓ અને જેમના નાના બાળકો છે 1 થી 7 વર્ષ સુધી એ તમામ ને શેર કરવા વિનંતી..*

🎯 *દોસ્તો જો તમારે બાળકને હોશિયાર બનાવવું હોય તો નાનપણથી જ તેનો પાયો પાકો હોવો જોઈએ. તેના માટે તેને પાયાની વસ્તુઓ આવડવી ખૂબ જ જરૂરી છે તો તમારા બાળક માટે ફોનમાં એક એપ ડાઉનલોડ કરો આ એપ માં તમને...*

*1 થી 10 સુધી ભણતા તમામ બાળકો માટેના વિડીયો.*
  *ઘડિયા,બાળગીત અને બાળવાર્તાઓ...*
*અંગ્રેજી-ગુજરાતીમાં કક્કો અને બારાક્ષરી...*
*અંગ્રેજી-ગુજરાતીમાં વાર અને મહિનાઓના નામ... જોવા મળશે.*

🎯 *આવી તમામ સુવિધાઓ ધરાવતા આ એપ ને નીચે આપેલ લિંક પર ક્લિક કરી હમણાં જ ડાઉનલોડ કરો...*

https://gccjobinfo.com/pehlu-paglu-kids-learning-app/
📌 કી બોર્ડ પર મૂળાક્ષરો ક્રમ પ્રમાણે કેમ નથી હોતા ??
Forwarded from યોગેશ ચૌહાણ
🔰રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૧૭ જગ્યા માટે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જાહેરાત માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન
કોલલેટર જાહેર..

🗒કોલલેટર ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો..👇

http://117.240.113.212/PrintCallLetter.aspx
Forwarded from યોગેશ ચૌહાણ
UGC દ્વારા જાહેર થયેલ ડિફોલ્ટર યુનિવર્સિટીઓ

જરા દેખ લેના
📌 પોલિયો રવિવાર



         વિશ્વ પોલિયો દિવસ દર વર્ષે 24 ઓક્ટોબરે વિશ્વભરમાં મનાવવામાં આવે છે.

         એક સમયે પોલિયો એક ખૂબ જ સામાન્ય ચેપી રોગ તરીકે જાણીતો હતો જેણે વિશ્વભરના લાખો બાળકોના જીવનમાં વિક્ષેપ પાડ્યો હતો. એક અમેરિકન વાઇરોલોજિસ્ટ જોનાસ સાલ્કના જન્મદિવસની ઉજવણી માટે દર વર્ષે 24 ઓક્ટોબરે વિશ્વ પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમણે વિશ્વની પ્રથમ સલામત અને અસરકારક પોલિયો રસી બનાવવામાં મદદ કરી. 1955 માં 12 એપ્રિલના રોજ ડોક્ટર જોનાસ સાલ્કે પોલિયો નિવારણની વાને સલામત જાહેર કરી હતી અને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. એક સમયે, આ રોગ આખા વિશ્વ માટે એક મોટો પડકાર હતો અને સાફે માનવજાતને તેની રોક થામ દવાની શોધ કરી આ જીવલેણ રોગ સામે લડવાનું શસ્ત્ર આપ્યું હતું. પરંતુ 1988 માં ગ્લોબલ પોલિઓ નાબૂદી પહેલ (જીપીઈઆઈ) ની સ્થાપના થઇ. આ પહેલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, રોટરી ઇન્ટરનેશનલ અને અન્ય લોકો દ્વારા હાથ ધરવામાં આવી હતી જેઓ વૈશ્વિક સ્તરે પોલિયોને નાબૂદ કરવા સંકલ્પબદ્ધ હતા. પોલિયો, અથવા પોલિઓમિએલિટિસ, એક લંગડતો જીવલેણ રોગ છે.



📌પોલિયો વિશે     
 
          આ રોગ પોલિયો મલાઈટિસ નામના વાઇરસથી થાય છે. તે પિકોના વાઇરસ(RNA)નો એક પ્રકાર છે. આ રોગને ખંજરંગ તરીકે ઓળખવામાં આવે છે. (ખંજ એટલે લંગડું, લૂલું અને પંગુ એટલે લંગડું, અપંગ)

પોલિયો વાયરસના ત્રણ પ્રકાર છે
  ટાઈપ વન ટુ થ્રી

📌 બે પ્રકારની રસી આપવામાં આવે છે

IPV ( આ અમૃત રસી છે તેની શોધ જોનાસ સાલ્ક  દ્વારા વર્ષ 1955 મા કરી હતી )

OPV ( આ જીવંત રસી છે તેની શોધ આલ્બર્ટ સેબીને વર્ષ 1961 માં કરી હતી અને તેને મોં દ્વારા ટીપા આપવામાં આવે છે)



📌નોંધ

🫵 જે દેશમાં સતત ત્રણ વર્ષ સુધી પોલિયોનો કોઈ કેસ નોંધાયો ન હોય તે દેશને પોલિયોમુકત દેશ ગણવામાં આવે છે.

🫵વિશ્વમાં સૌપ્રથમ કયુબા દેશમાં પોલિયો નાબૂદી થઈ હતી.

🫵ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ 13 જાન્યુઆરી, 2011 ના રોજ પશ્ચિમ બંગાળના હાવડામાં રૂકસાન ખાતૂન નામની છોકરીમાં જોવા મળ્યો હતો. .

🫵27 માર્ચ 2014ના રોજ પોલિયોને ભારતમાંથી નાબૂદ જાહેર કરવામાં આવ્યો હતો.

🫵ગુજરાતમાં પોલિયોનો છેલ્લો કેસ વર્ષ 2007માં અમરેલીમાં જોવા મળ્યો હતો.

🫵 સૌપ્રથમ સામૂહિક કાર્યક્રમનું આયોજન 9th  ડિસેમ્બર 1995 ના રોજ કરવામાં આવ્યું હતું

🫵 વર્ષ 1996 માં "દો બુંદ જિંદગી કે" ના સૂત્ર (બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન) દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું

@Gsssb_02
Polio-Gujarati (1).pdf
2.3 MB
પોલિયો નાબુદી અભિયાન 🔥🔥🔥
Garden assistant RMC.pdf
3.7 MB
📌 RMC GARDEN ASSISTANT
📌 EXAM DATE :- 23/06/2024
Vidyut Sahayak Plant Attendant Gr-I (Electrical)

View OMR sheet link:-

https://www.formonline.co.in/Getco24/SearchPage.aspx
GTVS_PROVISINAL_ANSWER_KEY.pdf
94.5 KB
GETCO PA 1 VS_PROVISINAL_ANSWER_KEY.pdf


Vidyut Sahayak Plant Attendant Gr-I (Electrical)

View OMR sheet link:-

https://www.formonline.co.in/Getco24/SearchPage.aspx
💥 *IBPS દ્વારા ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો માટે 9995 જગ્યાઓ માટે ભરતી*

👉 *ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટી પપ્રઝ(ક્લાર્ક):5585*
📍 *લાયકાત: કોઈ પણ ગ્રેજ્યુએટ*
👉 *ઓફીસર ગ્રેડ 1-2-3:4410*
📍 *લાયકાત અને અનુભવ પોસ્ટ પ્રમાણે*

🔖 *ઉમર:18 થી 30 વર્ષ ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટી પપ્રઝ માટે અને ગ્રેડ ઓફિસર માટે પોસ્ટ પ્રમાણે*

🔖 *ગુજરાત પરીક્ષા સ્થળ:અમદાવાદ,ગાંધીનગર,આણંદ,ભાવનગર,હિંમતનગર,જામનગર,મહેસાણા,રાજકોટ,સુરત,બારડોલી,વડોદરા*

😘😘 *પ્રાથમિક અને Main પરીક્ષા ગુજરાતી માં જ લેવાશે*

🔥 *અરજી કરવાની તારીખ 7/6/2024 થી 27/6/2024*

*સંપુર્ણ અને મુદ્દાસર માહિતી માટે નીચેની લિંક માં આપેલ છે*

https://gccjobinfo.com/ibps-rrb-notification-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com