GCC JOB INFO
38.5K subscribers
10.3K photos
316 videos
1.66K files
5.72K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
🏃🏃🏃રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ 🏃🏃🏃

આર્મી માટેલા નિવાસી નિ:શુલ્ક તાલીમમાં જોડાવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન તા. ૨૪ જુન-૨૦૨૪ છેલ્લો દિવસ છે, જેથી જે મિત્રો તાલીમ મેળવવા ઇચ્છુક હોય તો આજે જ રજિસ્ટ્રેશન અવશ્ય કરાવો.


🏃🏃🏃આર્મી માટે નિવાસી નિ:શુલ્ક તાલીમ............ આર્મી માટે નિવાસી નિ:શુલ્ક તાલીમ............સુરેન્દ્રનગર...... 🏃🏃🏃

👉 આર્મી રેલી અન્વયે આયોજીત નિવાસી તાલીમ વર્ગમાં નિ:શૂલ્ક જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે

આર્મી રેલી- જામનગર ખાતે આગામી સમયમાં યોજાનાર હોય જે અન્વયે જિલ્લા રોજગાર વિનીમય કચેરી –સુરેન્દ્રનગર દ્વારા આર્મી રેલી માટે નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે, આર્મી રેલીમાં જવા ઇચ્છુક ઉમેદવારો પૈકી નિવાસી તાલીમ વર્ગમાં જોડાવવા ઇચ્છ્તા હોય તેવા ઉમેદવારશ્રીઓ એ નીચે દર્શાવેલ ગુગલ લીંકમાં પોતાની વિગતો ભરવી.

👉 આર્મી રેલીની વય મર્યાદા નીચે મુજબ દર્શાવેલ છે તે મુજબ ઓનલાઇન લીંકમાં રજિસ્ટ્રેશન અવશ્ય કરવુ.
૧.સોલ્જર જનરલ ડ્યુટી -૧૭.૫ થી ૨૧ વર્ષ
૨. સોલ્જર ટેકનીકલ/કલાર્ક/ નર્સિંગ આસિ. - ૧૭.૫ થી ૨૧ વર્ષ
૩. ૨. સોલ્જર કલાર્ક - ૧૭.૫ થી ૨૧ વર્ષ
૪. સોલ્જર નર્સિંગ આસિ. - ૧૭.૫ થી ૨૧ વર્ષ
૫. ૨. સોલ્જર ટ્રેડમેન (૧૦ પાસ) - ૧૭.૫ થી ૨૧ વર્ષ
૬. સોલ્જર ટેડમેન (૮ પાસ) - ૧૭.૫ થી ૨૧ વર્ષ

👉 👉 ઓનલાઇન રજિસ્ટ્રેશન લીંક: https://forms.gle/bSWY1ZX32kt6cBsS9
જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો
રજીસ્ટ્રેશન માટેની લીંક- https://forms.gle/KPB8Bjo2nZZyKry66
સમય : સવારે - ૧૦:૩૦ કલાકે
ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર કચેરી, કલેકટર ઓફીસ સામે–સુરેન્દ્રનગર.જિ.સુરેન્દ્રનગર
તારીખ : ૨૮ /૦૬/૨૦૨૪ ને શુક્રવાર
ઉપસ્થિત રહેનાર કંપનીઓ :
૧. ટાટા મોટર્સ - સાણંદ(ક્વીસ કોર્પ લિ.ના પે રોલ)
૨. વોડાફોનઆઇડીયા પ્રા.લી - સુરેન્દ્રનગર
૩. જય ગણેશ ઓટો સેન્ટર- વઢવાણ
૪.એ.ડી.એસ ફાઉન્ડેશન- અમદાવાદ
૫.સ્પેકટ્રમ ટેલેન્ટ મેનેજમેન્ટ
જગ્યાનું નામ :
૧. ટ્રેની એપ્રેન્ટીશીપ (સ્ત્રી/પુરુષ)
૨. પ્રમોટર્સ(પુરુષ)
૩. સેલ્સ એજયુકયુટીવ(પુરુષ)
૪. ટેલીકોલર(સ્ત્રી)
૫.ટેકનીશીયન / ઓપરેટર(પુરુષ)
૬.મશીન ઓપરેટર / કોમ્પ્યુટર ઓપરેટર(પુરુષ)
લાયકાત :
ધો.૧૦ પાસ/ ધો.૧૨ પાસ/ગ્રેજયુએટ/ડીપ્લોમા/આઇ.ટી.આઇ
(ઇન્ટરવ્યુ સમયે બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.)
નોકરીનું સ્થળ : સુરેન્દ્રનગર,વઢવાણ,સાણંદ,અમદાવાદ,કલોલ, ગાંધીનગર
વધુ વિગત માટે
Employment Office Surendranagar ટેલિગ્રામ ચેનલની લીંક પર https://t.me/deesurendranagar કલીક કરીને વધુ મહિતી મેળવી શકશો
💥 *BSF દ્વારા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર અને હેડ કોન્સ્ટેબલ ,વોરંટ ઓફિસર અને ક્લાર્ક ની 1526 જગ્યાઓ પર ભરતી*

🔖 *પગાર:92300 સુધી*
🔖 *ઉમર:18 થી 25 અને આરક્ષણ મુજબ છૂટ*
🔖 *લાયકાત:12 પાસ*

🔥 *અરજી કરવાની તારીખ 9/6/2024 થી 8/7/2024*

https://gccjobinfo.com/bsf-hc-ministerial/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN 9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:https://t.me/gccjobinformation*

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
💥 મહેસાણા અર્બન કો.ઓપ બેન્ક લી. મહેસાણા દ્વારા 50 જગ્યાઓ પર ક્લાર્ક ની ભરતી

👉લાયકાત: કલાર્ક ની પોસ્ટ પ્રમાણે
👉 ઉમર:21 થી 30 વર્ષ
👉 પગાર:19000 થી શરૂ..

🔥 અરજી કરવાની તારીખ 18/7/2024 થી 31/7/2024

સંપુર્ણ માહિતી નીચેની લિંક માં આપેલ છે

https://gccjobinfo.com/the-mahesana-urban-co-operative-bank-ltd-recruitment/

🔥 સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ

🔗 ટેલિગ્રામ:
https://t.me/gccjobinformation

હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે
www.gccjobinfo.com
શું તમે પણ વહેલા જાગવા માંગો છો! અને એના માટે તમે રોજ અલાર્મ મૂકો છો... પરંતુ જેવું અલાર્મ વાગે છે તેવું તેને સ્નુઝ કરીને તમે ફરીથી સુઈ જાવ છો?

📌 તો હવે તમારી સાથે ફરીથી આવું ક્યારેય નહીં થાય પરંતુ તેના માટે તમારે એક એપ ડાઉનલોડ કરવું પડશે... આ એપ માં તમે જ્યારે અલાર્મ મુકશો અને જેવું અલાર્મ વાગશે તેને તમારે બંધ કરવા માટે કેટલીક રસપ્રદ ક્વિઝ સોલ્વ કરવી પડશે! જેમ કે મેથ્સના કેટલાક સરવાળા,બાદબાકી, ગુણાકાર,ભાગાકાર વગેરે... અને જ્યાં સુધી તમે આ ક્વિઝને સોલ્વ નહીં કરો ત્યાં સુધી અલાર્મ બંધ થશે નહીં, અને જ્યાં સુધી તમે સોલ્વ કરશો ત્યાં સુધી તમારી ઊંઘ પણ ઉડી જશે ...

🎯 તો નીચે આપેલ લિંક પર ક્લિક કરી આ ઇન્ટરેસ્ટિંગ એપને ડાઉનલોડ કરો.

https://gccjobinfo.com/alarmy-the-wake-up-solution/?amp=1