SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#GuruPurnima
#SMVSRajkot

📸 રાજકોટ - ગુરુપૂર્ણિમા ઉત્સવ 2019ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/guru-purnima-celebration-2019-rajkot
#ParshadDiksha
#Diksha2019

📸 SMVS પાર્ષદ દિક્ષા વિધિ 2019ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/parshadi-dixa-vidhi-vasna
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે ઓગસ્ટ માસનો સંકલ્પ

🎧 ઓગસ્ટ માસનું સમૂહગાન - 'મારા વાલાજી શું વાલપ દિસે રે...' (10.9 MB): https://www.smvs.org/images/new/gyansatra_12/audio/08.August_Mara_Vhalaji_Su_Valap_Dise.mp3
#HDHBapjiDarshan
#HDHBapjiVicharan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 29 જૂન, 2019: https://www.youtube.com/watch?v=Y5A_v_G4yys
#Wallpaper

નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile
#GuruPurnima
#SMVSSDham
#SMVSGurukul

📸 સ્વામિનારાયણ ધામ, ગુરુકુલ - ગુરુપૂર્ણિમા ઉત્સવ 2019ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/guru-purnima-celebration-2019-swaminarayan-dham-gurukul
#GuruPurnima
#GuruPurnima2019

📽 સ્વામિનારાયણ ધામ, ગુરુકુલ - ગુરુ પૂર્ણિમા ઉત્સવની હાઈલાઈટ્સ: https://youtu.be/UTVikea527w
#HDHBapjiVicharan

📸 ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણના ફોટોગ્રાફ્સ । 25થી 30 જૂન, 2019: https://www.smvs.org/global-events/detail/hdh-bapji-vicharan-june-2019-25th-june-to-30th-june
#VachanamturOpenPariksha
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut

✍️ આવો, ગ્રંથરાજ વચનામૃતના અભ્યાસુ બનવા આપીએ - વચનામૃત ઓપન પરીક્ષા

ℹ️ વચનામૃત ઓપન પરીક્ષાની વિગતે માહિતી માટે અહીં ક્લિક કરો...
#HDHBapjiDarshan
#HDHBapjiVicharan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ | 01થી 15 જુલાઈ, 2019: https://www.youtube.com/watch?v=odO-SSnK2n8
#BapjiNiAmrutVato
#SMVSPublications

ગુરુવર્ય પ.પૂ.બાપજીની અમૃત વાતો-1 । પુસ્તક પ્રોમો: https://www.youtube.com/watch?v=1vzlXs52Te0
#HDHBapjiVicharan

📸 ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણના ફોટોગ્રાફ્સ । 16થી 30 જુલાઈ, 2019: https://www.smvs.org/global-events/detail/hdh-bapji-vicharan-july-2019-16th-july-to-30th-july
00 August - Vachanamrut Abhipray.pdf
101.6 KB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

આ સાથે 'અમહિમા, અપરાધ ને દ્રોહથી દૂર રહેવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે ઓગસ્ટ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 આપણે મોટાભાગે દેહને ચોખ્ખો રાખવાની ચિંતા વધુ રાખીએ છીએ. માત્ર ચોખ્ખો દેહ હોવાથી ભગવાન તેનો સ્વીકાર કરતાં નથી. તે માટે આત્મા ચોખ્ખો હોવો જરૂરી છે. આવો, આજના 5 મિનિટ સત્સંગ દ્વારા આત્માની શુદ્ધિનું મહત્ત્વ સમજીએ અને તે માટેના પ્રયત્નો કરીએ.
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે સવારે 07:30થી 09:00 Online સંકલ્પ સભાનો લાભ live.smvs.org પરથી મળશે.
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 પ.પૂ.સ્વામીશ્રીને SMVS સંસ્થાનું સુકાન સોંપાયું તે અદ્‌ભૂત ક્ષણ રજૂ કરતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/418
#SMVSHindola
#HindolaUtsav2019

મુક્તો, છેલ્લા 25 દિવસથી ભગવાન સ્વામિનારાયણ દરરોજ આપને દર્શનનું સુખ આપવા અવનવા કલાત્મક હિંડોળામાં બિરાજમાન થઈ આપની રાહ જોતા હોય છે. જો આપ અત્યાર સુધી મહારાજાધિરાજના દર્શન કરવાનું અને હિંડોળે ઝૂલાવવાનું ચૂકી ગયા હોય તો ભલે, પણ હવે તો ન જ ચૂકતા હોં!

🌐 SMVS Hindola Utsav - 2019: https://www.smvs.org/global-events/detail/hindola-utsav-2019
#PoonamSamaiyo
#Rakshabandhan

🙏 રખે ચૂકતા... અચૂક પધારો...

આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે તે સ્વાભાવિક છે. પરંતુ આપણાં આત્માના સાચા રક્ષક તો ભગવાન અને તેમના સત્પુરુષ છે. માટે રક્ષાબંધનના પવિત્ર અવસરે ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદનો લાભ લેવા તથા પૂ.સંતોની કથાવાર્તાનો લાભ લેવા આવતીકાલે જરૂરથી પધારો...

🕘 સમય: સવારે 09:00થી 12:00
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

ℹ️ આપ કોઈ સંજોગવશાત્‌ રૂબરૂ ન પધારી શકો તો લાઈવ લાભ લેવાનું તો ના જ ચૂકતા!

🌐 લાઈવ વિડીયો: live.smvs.org