SMVS Bhale Dayalu
863 subscribers
1.52K photos
273 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#SMVSOnInternet

🌐 Official Website: smvs.org

🌐 SMVS Live Programs: live.smvs.org

🌐 Prasangs: anadimukta.org

🔔 Subscribe Our YouTube Channel: youtube.com/user/smvsvideo

👍 Like us on Facebook: facebook.com/smvsswaminarayansanstha

📱 Join Our Telegram Channel: t.me/SMVSBhaleDayalu

📱 WhatsApp: +91 9727917463 - આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી તેના પર આપનું પૂરું નામ તથા સેન્ટરનું નામ WhatsApp કરવું. ફોન કે ટેક્સ્ટ મેસેજ કરવા નહીં.
#AnadimuktaPrasang #HHSwamishri

📚 તમામ બાબતોમાં પહેલા બીજાના સુખનો વિચાર કરનાર વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી
🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/336
👴 અત્યારના સમાજમાં દિન-પ્રતિદિન વૃદ્ધાશ્રમો વધતા જાય છે. એક જ મા-બાપ પેટે પાટા બાંધીને ચાર-ચાર દિકરાઓને પાળી-પોષીને મોટા કરે, ભણાવે-ગણાવે, પરણાવે છે અને એ જ ચાર દિકરાઓ પોતાના એકના એક મા-બાપને પાલવી શકતા નથી.

🤝 કોઈનો અકસ્માત થયો હોય કે કોઈ રીતે મદદની જરૂર હોય તો તેના પર દયા, કરૂણા અને માનવતા દાખવી તેની મદદ કરવાને બદલે તેની અવગણના કરવાના, તેના ફોટો-વિડિયો વાયરલ કરવાના કિસ્સાઓ પણ વધતા જાય છે.

👨‍👩‍👧‍👦 સમાજની તમામ વ્યક્તિને સ્પર્શ કરતી આવી પારિવારિક તથા વ્યવહારિક બાબતો પર પ્રકાશ પાડી, તેને અટકાવી, એકબીજાના ખભેથી ખભા મિલાવનાર એક સુંદર સમાજનું નિર્માણ જરૂરી છે.

વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પોતાની દિવ્યવાણી "લઈએ પ્રેરણા" દ્વારા આવા જન કલ્યાણના પ્રશ્નોના સચોટ ઉપાય સમજાવે છે તેનો લાભ લઈએ તથા અન્યને પણ લેવડાવીએ.

📽 લઈએ પ્રેરણા: https://www.youtube.com/watch?v=rIJGe2g6ewk
SMVS Bhale Dayalu pinned «#SMVSOnInternet 🌐 Official Website: smvs.org 🌐 SMVS Live Programs: live.smvs.org 🌐 Prasangs: anadimukta.org 🔔 Subscribe Our YouTube Channel: youtube.com/user/smvsvideo 👍 Like us on Facebook: facebook.com/smvsswaminarayansanstha 📱 Join Our Telegram Channel:…»
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut

🙏 વચનામૃત વર્ષ ઉપક્રમે ડિસેમ્બર મહિનામાં 'શ્રીજીમહારાજના સ્વરૂપની દ્રઢતા' કરવા માટે 'સનાતનપણું અને સર્વોપરીપણું દ્રઢ કરીએ.'
Media is too big
VIEW IN TELEGRAM
📽 જ્ઞાનસત્ર-12ની ઝાંખી કરાવતો અદ્‌ભૂત HD વિડીયો

🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.
#Ekadashi
#SankalpSabha

⚪️ આવતીકાલે સવારે ૦૭:૩૦ થી ૦૯:૦૦ LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 ઓનલાઇન વિડીયો: live.smvs.org

🌐 ઓનલાઇન ઓડિયો: live.smvs.org/live_audio.php

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
Sankalp Sabha is LIVE!
આજની સંકલ્પ સભા (03-12-2018)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક દ્વારા લઈ શકાશે: https://www.youtube.com/watch?v=6RxZByf1LeQ

🌹 🌻 🌸 🌻 🌹

👍 Like us on Facebook: facebook.com/SMVSSwaminarayanSanstha
#AnadimuktaPrasang #SwaminarayanBhagwan

📚 દાસના દાસ થવા પર મહારાજ કેવા રાજી થાય છે તે દર્શાવતો પ્રસંગ

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/348
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 સત્સંગનું હાર્દ શું છે?
👉 ભગવાનની કૃપા કોના પર થાય?
👉 આત્મવિશ્વાસ કોનામાં પ્રગટે?

👉 આવો, આ તમામ પ્રશ્નોના ઉત્તર જાણીએ આજના 5 મિનિટ સત્સંગ દ્વારા.
📿 આજે સદ્. વૃંદાવનદાસજીસ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમના જીવનને જાણી મહિમાસભર થઈએ...
Sadguru Vrundavandasjiswami.pdf
9.9 MB
📿 સદ્. વૃંદાવનદાસજીસ્વામીના દિવ્યજીવનની ઝાંખી કરાવતું પુસ્તક
આવતીકાલે સ્વામિનારાયણ ધામનો સમૈયો છે.
સ્વામિનારાયણ ધામના સમૈયામાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું. તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો લાઈવ લાભ લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org
🌐 લાઈવ ઓડિયો: live.smvs.org/live_audio.php

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕡 સમય: રાત્રે 06:00 થી 08:00 (IST)
Media is too big
VIEW IN TELEGRAM
#HDHBapjiDarshan

📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન તથા આશીર્વાદ (૨૮-૧૦-૨૦૧૮)

🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...