SMVS Bhale Dayalu
862 subscribers
1.45K photos
266 videos
28 files
1.8K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
#HDHBapji
#HHSwamishri

💡 ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વાસ્થ્ય અંગે અપડેટ | 18 ઑગસ્ટ, 2019
🙏 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના આદેશથી સર્વે મુક્તોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીના સારાં સ્વાસ્થ્ય માટે દરરોજ આ પ્રાર્થના કરવી: https://youtu.be/kEKFlqy4jls
#SMVSOnInstagram
#SMVSBhaleDayalu

વ્હાલા હરિકૃષ્ણ મહારાજ, ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદથી SMVS સંસ્થાનું ઑફિશિયલ Instagram અકાઉન્ટ લોંચ કરતા અમે આનંદ અનુભવીએ છીએ. Instagramમાં અમારી પોસ્ટ મેળવવા માટે અત્યારે જ @SMVSBhaleDayalu ફોલો કરો.

👍 instagram.com/SMVSBhaleDayalu
#HDHBapji
#HHSwamishri

વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ - ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વાસ્થ્ય અંગે

🗓 તા. 22-08-2019, 01:00 PM

🙏 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીને ઈન્ફેક્શન તથા શ્વાસની તકલીફ થોડી વધુ છે. તમામ હરિભક્તોએ ધૂન્ય-પ્રાર્થના ચાલુ રાખવી.
#HDHBapji
#HHSwamishri

પ.પૂ.સ્વામીશ્રીએ સર્વે હરિભક્ત સમાજને આપેલ સંદેશ

🗓 તા. 22-08-2019, 07:30 PM

🙏 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીનું સ્વાસ્થ્ય નરમ છે. હજુ ઈન્ફેક્શનની ટ્રીટમેન્ટ ચાલું છે. તમામ હરિભક્તો ઘરે તથા મંદિરમાં ભેગા થઈ ધૂન-પ્રાર્થના કરશો.
#HDHBapjiKalyanYatra
• અત્યારે રાત્રે કોઈએ વાસણા આવવાનો આગ્રહ ન જ રાખવો.
• તા. ૨૩-૦૮-૨૦૧૯ સવારે ૦૫:૩૦થી ૦૬:૩૦ સુધીમાં વાસણા મંદિરે પુરુષ વિભાગની ધૂન્ય શરૂ થશે. જ્યારે સામે સ્કુલના કેમ્પસમાં મહિલા વિભાગની ધૂન્ય થશે. જેમાં સમયસર હાજરી આપવી.
• તા. ૨૩-૦૮-૨૦૧૯ સવારે ૦૬:૩૦થી ૦૭:૩૦ પુરુષ સભા હૉલમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીની જાહેરમાં પૂજન-અર્ચન વિધીના દિવ્ય દર્શન બંન્ને વિભાગમાં થશે. જેનું smvs.org ઉપર લાઈવ ટેલિકાસ્ટ પણ થશે.
• ત્યારબાદ તા. ૨૩-૦૮-૨૦૧૯ સવારે ૦૭:૩૦થી વાસણા મંદિરથી વ્હાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય કલ્યાણયાત્રા સુશોભિત સ્પોટમાં પ્રસ્થાન થશે. સાથે તમામ સંતો-હરિભક્તો પોતપોતાની ગાડીમાં સાથે જોડાશે.
• સ્વામિનારાયણ ધામ ઉપર દિવ્ય કલ્યાણયાત્રા તા. ૨૩-૦૮-૨૦૧૯ સવારે ૦૯:૩૦ વાગે પહોંચશે. અને ત્યારબાદ તમામ પુરુષ-મહિલા દર્શનાર્થીઓને જાહેરમાં દિવ્ય દર્શન દાન તા. ૨૪-૦૮-૨૦૧૯, શનિવારે બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી મળશે.
• માત્ર અમદાવાદ, ગાંધીનગર, સાણંદ, બાવળા, કડી, કલોલ, વિજાપુર આદિ નજીકના હરિભક્તો માટે દર્શન દાન આવતીકાલે શુક્રવારે રાખેલ છે. માટે દૂરના હરિભક્તોએ કાલે ૨૩-૮-૨૦૧૯, શુક્રવારે ન જ આવવું.
• દૂરના તમામ સેન્ટરના હરિભક્તોને તા. ૨૪-૦૮-૨૦૧૯ને શનિવારે સવારે ૦૮:૦૦થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી દર્શન દાન મળશે. એમાં હાજરી અવશ્ય આપવી. (આગલે દિવસે ૨૩-૦૮-૨૦૧૯ને શુક્રવારે ઉતારાની વ્યવસ્થા થઈ શકે તેમ નથી.)
• પોતાના સગાં-સંબંધી, ઓળખીતા બધાંને અવશ્ય આ છેલ્લા અભયદાન દર્શનનો લાભ અપાવવો.
• ૨૪-૦૮-૨૦૧૯ને શનિવારે બપોરે ૦૨:૦૦ વાગ્યાથી વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીની પાલખીયાત્રા તથા અંતિમ સંસ્કારવિધિના દર્શનનો લાભ અવશ્ય લેવો અને લેવડાવવો.

અંતિમ સંસ્કારવિધિ સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર.
#HDHBapjiLIVE
#HDHBapjiKalyanYatra

✔️ અત્યારે સ્વામિનારાયણ મહામંત્ર ધૂનની શરૂઆત થઈ ચૂકી છે તેથી જે મુક્તો રૂબરૂ પધારી શક્યા નથી તેમણે લાઈવ લાભ અચૂક લેવો. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બાદ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય સ્નાન લીલા વિધિનો લાભ મળશે: https://youtu.be/j9aP0XEeDOk
#HDHBapjiLIVE
#HDHBapjiKalyanYatra

✔️ પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ તથા વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય કલ્યાણ યાત્રાની શરૂઆત SMVS સ્વામિનારાયણ મંદિર વાસણાથી થઈ ચૂકી છે. સર્વે મુક્તોએ આ કલ્યાણ યાત્રાનો લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવાર, આડોશી-પાડોશી, ઓળખીતા સર્વેને પણ લાભ લેવડાવવો.
https://youtu.be/rJGyEhiAUSU
#Abhaydan
#HDHBapjiDarshan

ગુરુવર્ય પ.પૂ.બાપજીના અભયદાન દર્શન તથા અખંડ સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનો લાભ સ્વામિનારાયણ ધામ પર મળી રહ્યો છે. મુક્તો! આ દિવ્યપુરુષના દર્શન આપણાં સુધી હોય ક્યાંથી! આ દિવ્યપુરુષને જો કોઈ બે હાથ જોડીને મહિમાએ સહિત દર્શન કરે તો પણ તેને બીજો જન્મ ન ધરવો પડે. માટે મુક્તો! આ દિવ્યપુરુષના દર્શન કરવા આપના મિત્ર-પરિવાર સહિત અચૂક પધારો. જે રૂબરૂ પધારી શકે તેમ નથી તેમના માટે આજના લાઈવ દર્શન અત્યારે સાંજે ૦૫:૩૦ સુધી મળશે: https://www.youtube.com/watch?v=oesn4gDKeGA

ગુરુવર્ય પ.પૂ.બાપજીના સ્વામિનારાયણ ધામ પર દર્શન દાન આજે રાત્રે ૦૯:૦૦ વાગ્યા સુધી મળશે. તથા આવતીકાલે સવારે ૦૮:૦૦થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી મળશે.
#BapjiIntroduction
#IntroductionOfHDHBapji

આવો, ગુરુવર્ય પ.પૂ.બાપજીના જીવન અંગે ટૂંકમાં પરિચય મેળવીએ આ વિડીઓ દ્વારા... https://youtu.be/Co1opH3sDdE
#BapjiDivyaAntimVidhi
#Abhaydan

ગુરુવર્ય પ.પૂ.બાપજીના અભયદાન દર્શન તથા અખંડ સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનો લાભ સ્વામિનારાયણ ધામ પર મળી રહ્યો છે. ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય અંતિમ દર્શન આજે તા. 24-08-2019ને સાંજે 04:00 વાગ્યા સુધી મળશે. મુક્તો! આ દિવ્યપુરુષના દર્શન આપણાં સુધી હોય ક્યાંથી! આ દિવ્યપુરુષને જો કોઈ બે હાથ જોડીને મહિમાએ સહિત દર્શન કરે તો પણ તેને બીજો જન્મ ન ધરવો પડે. જેમના દર્શન માત્રે કરીને જીવના પાપ બળી જાય છે. માટે જ મુક્તો! આ દિવ્યપુરુષના દર્શન કરવા આપના મિત્ર-પરિવાર સહિત અચૂક પધારો.

🙏 સાંજે 04:00 વાગ્યાથી ગુરુવર્ય પ.પૂ.બાપજીની પાલખીયાત્રા તેમજ દિવ્ય અંતિમ વિધિ શરૂ થશે. જેનું જીવંત પ્રસારણ live.smvs.org તથા GTPL Gujarati ચેનલ નં. 282 પર થશે.

🌹 🌻 🌸 🌻 🌹

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય સ્નાન લીલા વિધિ: https://www.youtube.com/watch?v=j9aP0XEeDOk

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય કલ્યાણ યાત્રા: https://www.youtube.com/watch?v=rJGyEhiAUSU
#BapjiDivyaSnanLilaVidhi

ગુરુવર્ય પ.પૂ.બાપજીના અંતર્ધ્યાન થયા બાદની દિવ્ય સ્નાન લીલા વિધિ, વધુ ફોટા અહીં જુઓ: https://www.smvs.org/global-events/detail/guru-varya-p-pu-bapjini-antardhyan-lila/hdh-bapji-divya-snan-lila-vidhi
#HDHBapjiDivyaAntimVidhi

HDH Bapji Palkhi Yatra & Divya Antim Vidhi is LIVE!