SMVS Bhale Dayalu
862 subscribers
1.45K photos
266 videos
28 files
1.8K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#BapjiDivyaAntimVidhi
#Abhaydan

ગુરુવર્ય પ.પૂ.બાપજીના અભયદાન દર્શન તથા અખંડ સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનો લાભ સ્વામિનારાયણ ધામ પર મળી રહ્યો છે. ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય અંતિમ દર્શન આજે તા. 24-08-2019ને સાંજે 04:00 વાગ્યા સુધી મળશે. મુક્તો! આ દિવ્યપુરુષના દર્શન આપણાં સુધી હોય ક્યાંથી! આ દિવ્યપુરુષને જો કોઈ બે હાથ જોડીને મહિમાએ સહિત દર્શન કરે તો પણ તેને બીજો જન્મ ન ધરવો પડે. જેમના દર્શન માત્રે કરીને જીવના પાપ બળી જાય છે. માટે જ મુક્તો! આ દિવ્યપુરુષના દર્શન કરવા આપના મિત્ર-પરિવાર સહિત અચૂક પધારો.

🙏 સાંજે 04:00 વાગ્યાથી ગુરુવર્ય પ.પૂ.બાપજીની પાલખીયાત્રા તેમજ દિવ્ય અંતિમ વિધિ શરૂ થશે. જેનું જીવંત પ્રસારણ live.smvs.org તથા GTPL Gujarati ચેનલ નં. 282 પર થશે.

🌹 🌻 🌸 🌻 🌹

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય સ્નાન લીલા વિધિ: https://www.youtube.com/watch?v=j9aP0XEeDOk

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીની દિવ્ય કલ્યાણ યાત્રા: https://www.youtube.com/watch?v=rJGyEhiAUSU