SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
274 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#SMVSOnInstagram
#SMVSBhaleDayalu

વ્હાલા હરિકૃષ્ણ મહારાજ, ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદથી SMVS સંસ્થાનું ઑફિશિયલ Instagram અકાઉન્ટ લોંચ કરતા અમે આનંદ અનુભવીએ છીએ. Instagramમાં અમારી પોસ્ટ મેળવવા માટે અત્યારે જ @SMVSBhaleDayalu ફોલો કરો.

👍 instagram.com/SMVSBhaleDayalu
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, ગુરુદેવ પ.પૂ.બાપજી તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની મનોહર મૂર્તિના દર્શન કરવા માટે આજે જ ફોલો કરો SMVS સ્વામિનારાયણ સંસ્થાના ઑફિશિયલ Instagram અકાઉન્ટને @SMVSBhaleDayalu

👍 instagram.com/SMVSBhaleDayalu

ℹ️ Instagram પરની અમારી દરેક પોસ્ટ મેળવતા રહેવા માટે...
1) ઉપર આપેલી લિંક પર ટચ કરો. Instagramમાં Follow બટન પર ટચ કરો. (લીંક પર ટચ કરતા Instagram ન ખૂલે તો ઓપન થયેલ બોક્સમાં open with/more પર ટચ કરીને Instagram પર ટચ કરો.)
2) અહીં Notificationsની બાજુમાં આપેલ બટન ટચ કરો જેથી તેનો કલર બદલાઈને વાદળી થઈ જશે.
3) આપને ગમતી પોસ્ટને ❤️ લાઈક કરવાનું ભૂલશો નહીં.


#SMVSOnInstagram
#SMVSBhaleDayalu