SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
275 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🙏 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ સંકલ્પ સભામાં સમજાવેલ પ્રગટભાવે દર્શન કરવાની રીત (વચનામૃતના આધારે)...

📽 ભાગ 1: https://youtu.be/Z6WTkF_jGGU

📽 ભાગ 2: https://youtu.be/hnSmhOIuniw


#SankalpSabhaSaar
#SankalpSabha


• • • • •
👌 હંમેશા દરેક વ્યક્તિ કે વસ્તુમાંથી ગુણ લેવો જોઈએ. ગુણ જોવાથી - ગાવાથી - લેવાથી ભર્યા થવાય, આનંદમાં રહેવાય.

🙏 વ્હાલા ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીએ 26 એપ્રિલ, 2022ની સંકલ્પ સભામાં આ વિષય પર ખૂબ લાભ આપ્યો અને દરેકમાંથી ગુણ કેવી રીતે લેવાય તેની ખૂબ જ સરળ રીત ઉદાહરણ સાથે શીખવી.

આવો, આપણે પણ આ રીત શીખી તેને અમલમાં મૂકીએ અને ગુણોથી ભર્યા થઈએ...

📽 સંકલ્પ સભા સાર - ગુણગ્રાહક માસ:
https://youtu.be/Xrk6Eg8sbLs

#SankalpSabhaSaar
#SankalpSabha


• • • • •
📖 ચાતુર્માસ દરમ્યાન સમગ્ર સમાજ ભજન-ભક્તિના વિશેષ નિયમો લે છે. જે સંદર્ભે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ 10 જુલાઈ, 2022ની સંકલ્પ સભામાં બાપાશ્રીની વાતોનો ખૂબ મહિમા સમજાવીને તેની પારાયણ કરવાનું લેસન આપ્યું છે. આવો, આપણે સહુ બાપાશ્રીની વાતોનો મહિમા સમજીએ અને તેની પારાયણ ચાલુ ના કરી હોય તો આજથી જ ચાલુ કરીએ...

📽 સંકલ્પ સભા (10 જુલાઈ, 2022)માં ગુરુજીએ આપેલ લેસન:
https://youtu.be/usVI3b-AFy0

#SankalpSabhaSaar
#SankalpSabha


• • • • •
📽 દાસત્વપણાંનો ખરો અર્થ • સંકલ્પ સભા સાર 16: https://youtu.be/UIHsM8o0ltQ


#SankalpSabhaSaar
#SankalpSabha
📽 એકબીજાને સમજતાં થઈએ • સંકલ્પ સભા સાર 17: https://youtu.be/6uQV43jsjrA


#SankalpSabhaSaar
#SankalpSabha
📽 પ્રગતિનો આધાર • સંકલ્પ સભા સાર 18: https://youtu.be/7P7Fns1GJCU


#SankalpSabhaSaar
#SankalpSabha
📽 નિરંતર પ્રાર્થના કરવાની ટેવ પાડીએ • સંકલ્પ સભા સાર 19: https://youtu.be/gzH50MJP54c


#SankalpSabhaSaar
#SankalpSabha
📽 સંકલ્પ સભા લેસન • સંકલ્પ સભા સાર 20: https://youtu.be/h1U1VOZ5rdA


#SankalpSabhaSaar
#SankalpSabha
📽 શું આપ તો આ કેટેગરીમાં નથી આવતાં ને? • સંકલ્પ સભા સાર 21: https://youtu.be/nFsujRzLtJA


#SankalpSabhaSaar
#SankalpSabha
📽 આખા વચનામૃતનો સાર માત્ર ત્રણ જ વચનામૃતમાં • સંકલ્પ સભા સાર 22: https://youtu.be/I0NKNw0irlE


#SankalpSabhaSaar
#SankalpSabha
📽 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ 18 જાન્યુઆરી, 2023ની સંકલ્પ સભામાં આપેલું લેસન • સંકલ્પ સભા સાર 23: https://youtu.be/qvKbJCOGFGk

🌹 🌻 🌸 🌻 🌹

📽️ 18 જાન્યુઆરી, 2023ની સંકલ્પ સભાનું પુનરાવર્તન કરવા માટેની લિંક: https://youtu.be/_xlS_IKvNN8


#SankalpSabhaSaar
#SankalpSabha