SMVS Bhale Dayalu
880 subscribers
1.63K photos
289 videos
34 files
1.98K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (29-08-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
આવતીકાલે જળઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (14-09-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#Ekadashi #SankalpSabha
📽 14 સપ્ટેમ્બર, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/ScQjXN1mY6Y?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (28-09-2024) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#Ekadashi #SankalpSabha
📽 28 સપ્ટેમ્બર, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/Um7rTcI4Gqo?feature=shared


#SankalpSabha
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (14-10-2024) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભાનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📢 જ્ઞાનસત્ર 18 તેમજ 28-10-2024ની સંકલ્પ સભા માટે વ્હાલા ગુરુજીનો દિવ્ય સંદેશ


#Gyansatra
#SankalpSabha
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (28-10-2024) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

ℹ️ જ્ઞાનસત્રનો લાભ કઈ રીતે લેવો તે માટે વ્હાલા ગુરુજી વિશેષ માર્ગદર્શન આપવાના છે, માટે રખે ચૂકતા...


📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 આજની સંકલ્પ સભામાં (28-10-2024) વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્રનો લાભ કઈ રીતે લેવો તે માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. માટે સર્વે મુક્તોએ ફરીથી એકાગ્ર ચિત્તે આ સભાનો લાભ અચૂક લેવો: https://youtu.be/Zit3D5N_yrU?feature=shared


#SankalpSabha
#Gyansatra #Gyansatra18
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે, માટે નકોરડો ઉપવાસ કરવો.

🎉 સાથે જ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ પણ છે. જે નિમિત્તે રાત્રે 8:30 વાગ્યે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.


#PrabodhiniEkadashi #NakordiEkadashi
#BapashreePragatyotsav #SankalpSabha