SMVS Bhale Dayalu
865 subscribers
1.49K photos
268 videos
29 files
1.84K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
શરણે આવે તેને મરાય નહીં...

🏃 “મહારાજ, અરે મહારાજ ! સાંભળો છો કે...”

🤔 “શું છે ભગત! આટલા ઉતાવળા કેમ દોડી આવ્યા?”

🦁 “મહારાજ, આપણા ગામમાં સુમાબાઈની વોકળીમાં એક સિંહણ ચાર બચ્ચા લઈને ભરાણી છે અને ગઢપુરની ઉગમણી બાજુ ત્યાંના માણસોને રંજાડે છે, માટે આપણે કંઈક વિચારવું પડે.”

🐎 ફરિયાદ સાંભળતાં જ શ્રીહરિ ઘોડે ચડી માણસો અને પરમહંસો સાથે તે જગ્યામાં પધાર્યા.

🔫 થોડી વાર બંદૂકના બહાર કર્યા એટલે ત્યાંથી સિંહણ બહાર નીકળી વાડમાં ગઈ. ત્યાં અવાજ કર્યો તો બહાર ખડ પર બચ્ચા સાથે આળોટવા માંડી.

🚫 બંદૂકસવારોએ સિંહણ અને તેના બચ્ચાને મારવા બંદૂક તાકી ત્યાં તરત જ મહારાજે હાકલ કરી, “ખબડદાર! એને કોઈ મારશો નહિ; શરણે આવે તેને મરાય નહિ; અને આ તો યોગિની છે અને તેના બચ્ચા પણ યોગિની છે.”

🙏 “પણ મહારાજ, આ હમણાં આપણી ઉપર તરાપ મારશે માટે મારી નાખવી જ સારું છે.” હરિભક્તે પ્રાર્થના કરી.

⬆️ “ના, આપણને અને કોઈને નહિ મારે તેને ઉત્તરાદિ તરફ માગ દ્યો.”

🦁 અને સિંહણ પોતાના બચ્ચા સાથે ઉત્તર તરફ ચાલી ગઈ.

👌 આમ, શ્રીહરિ હિંસક પશુઓ પર પણ દયા અને કરુણા વાપરી તેમની હિંસકવૃત્તિનો નાશ કરતા.

🌐 સ્વામિનારાયણ ભગવાનના આવા જ બીજા પ્રસંગો વાંચવા અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/Swaminarayan-Bhagwan-Stories



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
આવતીકાલે એકાદશી છે.

👌 ગરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો પ્રત્યક્ષ લાભ

👉 આવતીકાલે (30-12-2021) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/IePKZbo-vH8
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ ફરજિયાત મંદિરમાં જઈ લેવાનો રહેશે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી zoomમાં પ્રત્યક્ષ લાભ આપશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
'મહિમા વર્ષ' નિમિત્તે જાન્યુઆરી માસને "પ્રગટભાવ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
જાન્યુઆરી માસ માટે વ્હાલા હરિકૃષ્ણ મહારાજનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Harikrushna-Maharaj-Mobile-Wallpaper-January-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Harikrushna-Maharaj-Desktop-Wallpaper-January-2022


#MobileWallpaper
#Wallpaper
📚 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો મહિમા સમજાવતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://bit.ly/Gurudev-Bapji-Prasang-Guruji-Ne-Vash-Gurudev


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 16 થી 30 નવેમ્બર, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-16-30-November-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
📚 ડિસેમ્બર 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/MmUXeC0Doc0

🗒 ઘનશ્યામ અંક ડિસેમ્બર 2021ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: કારિયાણી 10, ભાગ 5
3) જ્ઞાનસત્ર-15

#GhanshyamMagazine
#DecemberGhanshyam


• • • • •
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🍲 ઘરે ઘરે આવી રહ્યો છે દિવ્ય શાકોત્સવ... ઓનલાઈન શાકોત્સવ...

🗓 તારીખ: 9 જાન્યુઆરી, 2022
🕕 સમય: સાંજે 5:45 થી 8:00

📽 યુટ્યુબ: https://youtu.be/VsCsOIrc6os

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#WhatsAppStatus
#Shakotsav
📸 SMVS સ્વામિનારાયણ મંદિર વરાછા (સુરત) - પુન: મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Varachha-Punah-Murti-Pratishtha-Utsav

📸 SMVS સ્વામિનારાયણ મંદિર ડભોલી (સુરત) - પુન: મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Dabholi-Punah-Murti-Pratishtha-Utsav


#SMVSDabholi
#SMVSVarachha
#MurtiPratishtha
#PunahMurtiPratishtha
📚 દેખાવ માટે નહીં, રાજી કરવા સત્સંગ કરવાનું શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Real-Satsang-Karo-Show-Mate-Nahi-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🍲 ચાલો, આજે ગુરુજી સંગે ઘેર ઘેર ઉજવીએ દિવ્ય શાકોત્સવ...

🗓 તારીખ: 9 જાન્યુઆરી, 2022
🕕 સમય: સાંજે 5:45 થી 8:00

📽 યુટ્યુબ: https://youtu.be/VsCsOIrc6os

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

ℹ️ તમામ હરિભક્તોએ પોતાના ઘરે પણ વિશિષ્ટ થાળ બનાવવો અને સૂચના આપવામાં આવે ત્યારે ઠાકોરજીને થાળ કરી સમૂહ ભોજન કરવું.


#WhatsAppStatus
#Shakotsav
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 ડિસેમ્બર, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-15-December-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
✍️ "સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિષે દૃઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગૃહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે."
- વચનામૃત કારિયાણીનું 07

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#Vachanamrut
#SatsangQuotes
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (13-01-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/8ocH66F1j6o
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ ફરજિયાત મંદિરમાં જઈ લેવાનો રહેશે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી zoomમાં પ્રત્યક્ષ લાભ આપશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
📚 KLના નહીં, PLના આગ્રહી ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://bit.ly/Lakshyarth-Gyan-Par-Rajipo-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 17-01-2022ને સવારે 07:45થી 09:15 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.

📽 યટ્યુબ:
https://youtu.be/lbYmNFE78rg
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽️ 17 જાન્યુઆરી 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/lbYmNFE78rg


#SMVSLive
#PoonamSamaiyo