SMVS Bhale Dayalu
877 subscribers
1.63K photos
289 videos
34 files
1.99K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
"મહિમા વર્ષ" દરમ્યાન સિદ્ધ કરવાના લક્ષ્યાંકો, સમૂહગાન, કીર્તનો ઈત્યાદિથી અપડેટ રહેવા માટે આ પેજ અવશ્ય જોતા રહેવું: https://bit.ly/Mahima-Varsh-2021-Gyansatra-15

📽️ મહિમા વર્ષ પ્રોમો: https://youtu.be/ghaLpPG6jnM

ℹ️ જ્ઞાનસત્ર 15 દિન 2 (8 નવેમ્બર, 2021) લાભની લિંક

📽️ દિન 2, સેશન 1: https://youtu.be/MRJyE4dFKqI

📽️ દિન 2, સેશન 2: https://youtu.be/B4_SGRI-BTo


#MahimaVarsh
#Gyansatra
#Gyansatra15
#GS15Sankalp
'મહિમા વર્ષ' નિમિત્તે નવેમ્બર અને ડિસેમ્બર માસ "જ્ઞાન જાગૃતિ માસ" તરીકે ઉજવવાના છે.

🧘‍♂️ અનાદિમુક્તની સ્થિતિ પામવાની યાત્રામાં આગળ વધવા માટે 14 જાન્યુઆરી, 2022 સુધી સમગ્ર સમાજે દરરોજ સવારે 07:00 વાગ્યે એક કલાક માટે જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવા ફરજિયાત મંદિરે આવવાનું છે.

ℹ️ જ્ઞાનસત્ર 15 દરમ્યાન ગુરુજીએ કરેલા આ આદેશને અનુસરી અત્યારે સત્સંગ સમાજ ખૂબ જ ઉત્સાહથી જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવા માટે મંદિરે આવી જાય છે. જો કોઈ મુક્તોએ હજુ આ લાભ લેવાનું શરૂ ના કર્યું હોય તો સહેજ પણ વિલંબ કર્યા વિના મહારાજ અને મોટાપુરુષને રાજી કરવાના ઈશકથી અચૂક જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનું શરૂ કરી દેવું.


#GS15Sankalp
#MahimaVarsh
'મહિમા વર્ષ' નિમિત્તે જાન્યુઆરી માસને "પ્રગટભાવ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
'મહિમા વર્ષ' નિમિત્તે ફેબ્રુઆરી માસને "આત્મીયતા માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
'મહિમા વર્ષ' નિમિત્તે માર્ચ માસને "આત્મબુદ્ધિ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
'મહિમા વર્ષ' નિમિત્તે એપ્રિલ માસને "પ્રેમલક્ષણા ભક્તિ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
'મહિમા વર્ષ' નિમિત્તે મે માસને "ગુણગ્રાહક માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
'મહિમા વર્ષ' નિમિત્તે જૂન માસને "અહમ્‌શૂન્ય માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
'મહિમા વર્ષ' નિમિત્તે જુલાઈ માસને "દિવ્યભાવ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
'મહિમા વર્ષ' નિમિત્તે ઓગસ્ટ માસને "ભલામણ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
'મહિમા વર્ષ' નિમિત્તે સપ્ટેમ્બર માસને "દાસત્વભાવ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
📸 જુદા-જુદા મંદિરોમાં ઉજવાતાં ભક્તિ યાત્રાના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Bhakti-Yatra-2022


#BhaktiYatra
#GS15Sankalp
'મહિમા વર્ષ' નિમિત્તે ઑક્ટોબર માસને "પ્રગટભાવ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh