SMVS Bhale Dayalu
876 subscribers
1.64K photos
289 videos
34 files
1.99K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👑 આજે વચનામૃત જયંતિ છે.

વચનામૃત જયંતિ નિમિત્તે વચનામૃતનો પરિચય મેળવવા, વચનામૃતનો મહિમા સમજવા તથા આખા વચનામૃતની સારરૂપ બાબતો આદિનો લાભ લેવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/everything-you-need-to-know-about-Vachanamrut


#Vachanamrut
#VachanamrutJayanti
📚 કોઈનાય દોષ જોયા વિના માત્ર કરૂણા વરસાવતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://bit.ly/Jevo-Tevo-Toy-Putra-Tamaro-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
Media is too big
VIEW IN TELEGRAM
👨‍👩‍👧‍👦 જ્યાં સંપ હોય ત્યાં શાંતિ હોય જ. ત્યાં ઝઘડા-કંકાસને સ્થાન ન હોય, સદા આનંદ જ હોય. પરંતુ તેનો બીજો પણ બહુ મોટો ફાયદો છે... મહારાજ-મોટાપુરુષનો રાજીપો.

કઈ રીતે? આવો જાણીએ આજના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા.

📽 રાજીપાનો શૉર્ટ કટ - સંપ:
https://youtu.be/JW4eHdahD8I


#5MinutesSatsang
🧘‍♂️ સ્વસ્વરૂપની વિશેષ દ્રઢતા થાય તે માટે દિવસ દરમ્યાન ઓછામાં ઓછું પાંચ-છ વખત નિમગ્ન થવું જ જોઈએ. નિમગ્ન થવામાં સહારો મળે તે માટે 2-3 મિનિટની ક્લિપ અહીં આપેલી લિંક પર દર બેકી તારીખે અપડેટ કરવામાં આવે છે. જેનો લાભ લઈને ઘણાં મુક્તોને નિમગ્ન થવાની પ્રક્ટિસ કરવી સરળ થઈ રહી છે. હજુ જે મુક્તોએ આ લાભ લેવાનું શરૂ કર્યું ના હોય તેમણે અચૂક લાભ લેવો: https://bit.ly/nimagna-thava-na-track


#GyanDhyanChintan
✍️ "રાજીપાની ભડભડતી ભૂખ એટલે... ખબર પડે કે આમાં રાજીપો નથી તો ક્ષણમાં છૂટી જાય અને ખબર પડે જે આમાં રાજીપો છે તો ક્ષણમાં પકડી લે."
- ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી




#HDHSwamishriQuotes
#SatsangQuotes
📚 પોતે દેહનું દુ:ખ વેઠીને પણ હરિભક્તોને કરુણાથી ભીંજવતા ગુરુજીનો પ્રસંગ

🌐 પ્રસંગ: https://bit.ly/Hasta-Ma-Needle-Mukh-Ma-Katha-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
આવતીકાલે એકાદશી છે.

👌 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો પ્રત્યક્ષ લાભ

👉 આવતીકાલે (14-12-2021) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.


🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘‍♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽️ યુટ્યુબ: https://youtu.be/0bODFZWZ97o
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ ફરજિયાત મંદિરમાં જઈ લેવાનો રહેશે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી zoomમાં પ્રત્યક્ષ લાભ આપશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્ત માટે તો સમૂર્તા. મહારાજને રાજી કરવાનો અવસર... એટલે કે 'ધનુર્માસ'

🛕 સંસ્થાના તમામ મંદિરોમાં ધનુર્માસ દરમ્યાન સર્વે મુક્તોએ સવારના સમયે નીચે પ્રમાણે અચૂક લાભ લેવો...

06:00 મંગળા આરતી તથા પદ
06:10 ધ્યાન
06:40 મહામંત્રની ધૂન
07:00 શણગાર આરતી તથા પદ
07:15 જ્ઞાન-ધ્યાન ચિંતન

🌹 🌻 🌸 🌻 🌹

ધનુર્માસ દરમ્યાન દરરોજ મનન કરવાના કૃપાવાક્યો અહીં ઉપલબ્ધ છે. સર્વે મુક્તોએ તેનો અચૂક લાભ લેવો: http://bit.ly/SMVS-Dhanurmas-2021


#Dhanurmas
📚 વચનમાં વર્તે તેને રાજીપો મળે તે દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: https://bit.ly/Naja-Jogiya-Par-ShriHari-No-Rajipo-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📽 'બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ' કીર્તન એટલે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિના કેફમાં ડુબાડતું કીર્તન... આવો, વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના મુખે આ કીર્તન વિવેચનનો લાભ લઈએ અને આપણે પણ મહારાજની પ્રાપ્તિના કેફમાં ડૂબીએ: https://youtu.be/mYonzgvy4TA


#KirtanVivechan



• • • • •
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 19-12-2021ને સવારે 09:00 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો પ્રત્યક્ષ (ઓફલાઈન) લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 યુટ્યુબ: https://youtu.be/Mshtc124Fd4
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 19 નવેમ્બર 2021 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/Mshtc124Fd4?t=3866


#SMVSLive
#PoonamSamaiyo
📚 મહારાજનું અધિકપણું રાખવાનું શીખવતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://bit.ly/Maharaj-Sathe-Labh-Leva-Jaie-Chhie-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📚 સંતોની સેવામાં રાજીપો દર્શાવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Aa-Swami-E-Pan-Slipper-Paherya-Nathi-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🧣 શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક તથા ડાઈફ્રુટ અને મરી મસાલાથી ભરપૂર વાનગીઓ SMVS સંસ્થાના તમામ મંદિરોમાં ઉપલબ્ધ...

પ્રાપ્ત વાનગી તથા 1 કિલોના ભાવ રૂપિયામાં

1) સાલમપાક: 680
2) અડદિયાપાક (ડાઈફ્રુટ): 400
3) અડદિયાપાક (સાદો): 300
4) મેથીપાક: 300
5) કચરિયું (સફેદ તલનું): 200
6) કચરિયું (કાળા તલનું): 230
7) સિંગની ચીક્કી: 180
8) તલની ચીક્કી: 200
9) સિંગની માવા ચીક્કી: 220

🌐 ઓર્ડર માટે આપના નજીકના SMVS મંદિરનો આજે જ સંપર્ક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
🪁 ઉત્તરાયણ નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ઉંધીયા જલેબીનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

1 કિલો ઉંધીયું: 180 રૂપિયા
1 કિલો જલેબી: 180 રૂપિયા

ℹ️ ઓર્ડર નોંધાવવાની અંતિમ તારીખ: 07 જાન્યુઆરી, 2022

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog