📚🎯 સ્પર્ધાત્મક પરીક્ષા 📚🎯
4.8K subscribers
617 photos
4 videos
44 files
3.31K links
🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી મટીરીયલ અને માહિતી મુકવામાં આવશે.
https://t.me/OnlyOnelinerGujarati
📝 #તલાટી - જુ‌ કલાર્ક
📝 #પોલીસ કોન્સ્ટેબલ
📝 #ફોરેસ્ટ ગાર્ડ
📝 લેબ આસિસ્ટન્ટ
📝 #ATDO
📝 બિન સચિવાલય
📝 GK વગેરે.

🦁🚔👮 Share & Support 🚔👮🦁
Download Telegram
જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી ના હોય અને તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ *(gpsc mains, gpsc prelim, ATDO, binsachivalay, Sr clerk, MPHW, TET TAT (PART 1 & 2), RFO, ASI/PSI/Constable)* માટે મોંઘી દાટ ફીસ ભરી શકો એમ ના હોય તો આ વિડિયો તમારા માટે જ છે *

*આ તમારા હજારો રૂપિયાનો ખર્ચ બચાવી શકે છે.*

આત્મનિર્માણના સૌથી શ્રેષ્ઠ અને એક્દમ નજીવા દર ના સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્ષ વિશેની માહિતી મેળવવા માટે નીચે લિંક પર ક્લિક કરો.

#GPSC #GPSCmains #GPSCprelim #ATDO #binsachivalay #Police #Sr.clerk

Helpline - 9106214364 or 7874777705

https://youtu.be/mae-P-wpcx4
Forwarded from 🦁 Raol🦁

ATDO -

આત્મનિર્માણ એપ્લિકેશનમાં
ATDO નો course (Full syllabus Matra 500 rs ma j ) લોન્ચ કરવામાં આવ્યો છે એનો આ demo લેકચર છે. આપ સૌ જાણો છો ATDO માં Tribal related data માટે તમારે અલગથી સ્ટ્રેટેજી બનાવવી પડશે. આ course માં tribal related ગુજરાત સરકારની બધી જ booklet કવર કરાવવામાં આવશે.( baki no syllabus to kharo j) જેનાથી તમેં મેક્ઝીમમ માર્ક્સ કવર કરી શકો. આ પ્રથમ ડેમો લેકચર છે હવે પછીના બધા લેકચર એપ્લિકેશનમાં મુકાશે.

Call us - 9106214364 or 7874777705 ( course leva mate atyare j call kro )

https://youtu.be/TJBIrVoaL2Y
🔰 Mission Class 3 🔰

🔰 ધોળાવીરા ક્યાં ટાપુમાં આવેલ છે.
➡️ ખાવડા

🔰 કચ્છના રણનું ક્ષેત્રફળ જણાવો.
➡️ 27,200 તો.કિમી

🔰 તુલસી શ્યામ કઈ ટેકરીમાં આવેલ છે.
➡️ ગીરની ટેકરીમાં

🔰 ગુજરાતનું એકમાત્ર હવાખાવાનુ મથક કયું.
➡️ સાપુતારા

🔰 ગુજરાતમાં સૌ પ્રથમ પાતાળકુવો ખોદવામાં આવેલ છે.
➡️ મહેસાણા

📝 M.p Dhandhalya

🔴 વર્ગ 3 માટે ઉપયોગી તમામ માહિતી મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://T.me/OnlyOnelinerGujarati
📚💠 Only વનલાઈનર 📚💠

📍 એસિડિક જમીનને તટસ્થ કરવા ક્યો પદાર્થ ઉમેરવામાં આવે છે.
➡️ લાઈમ ( ચિરોડી )

📍 ફયુઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે.
➡️ લેડ અને ટીન

📍 કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે.
➡️ કેન્સર

📍 જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે.
➡️ વિટામિન B કોમ્પ્લેક્સ

🔴 Only વનલાઈનર ⬇️⬇️⬇️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
https://t.me/joinchat/RVjKkez5O_-ToSwm
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🌹 G.K............🌹

📚મહાગુજરાત સીમા સમિતિના સ્થાપક કોણ હતા?
👉પુરૂષોતમદાસ ત્રિકમદાસ

📚ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થા કયા મુખ્યમંત્રીના સમયમાં અમલી બની?
👉જીવરાજ મહેતા

📚સમવર્તી સૂચિનું પ્રાવધાન બંધારણ સભાએ કયા દેશ પાસેથી લીધેલ છે ?
👉કેનેડા

📚સામાન્ય રીતે ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણોનું નામ શું છે ?
👉ફટકડી

📚1 ગેલન પેટ્રોલ એટલે કેટલા શેર થયું કહેવાય ?
👉8 શેર

📚નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ કાઠિયાવાડના જાડેજા રાજપૂતો સાથે સંબંધિત છે ?
👉મેવાસી પદ્ધતિ

📝 MER ANITA

🔴 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી વનલાઈનર નોલેજ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://T.me/OnlyOnelinerGujarati

📲 પોલીસ & ફોરેસ્ટ ની માહિતી મેળવવા તમારા WhatsApp ગ્રુપમાં 8487874579 નંબર Add કરો.

👍 જરૂરીયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડવા વિનંતી.
📚💠 Only વનલાઈનર 📚💠

**🔴 "હલ્દીઘાટીનું યુદ્ધ"
"ગુણવંતી ગુજરાત" ના કવિ કોણ છે. ???**

 ખબરદાર

🔴 "ભારેલો અગ્નિ" ના લેખક કોણ છે. ???

 રમણલાલ દેસાઈ

🔴 "આંધળી માનો કાગળ" ના લેખક કોણ છે. ???

 ઈન્દુલાલ ગાંધી

🔴 શબરી કન્યા આશ્રમના સ્થાપક કોણ હતા. ???

 ઠક્કરબાપા👉

🔴 જશવંત ઠાકર કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે. ???

 નાટ્ય શાસ્ત્ર

📝 M.p Dhandhalya

🔴 તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી વનલાઈનર નોલેજ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://T.me/OnlyOnelinerGujarati

📲 ભરતી અપડેટ અને જનરલ નોલેજ ની માહિતી મેળવવા 8487874579 વોટ્સએપ નંબર પર મેસેજ કરો

👍 જરૂરીયાતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડવા વિનંતી.
🔴 વનલાઈનર નોલેજ 🔴

⭕️ બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે ?
☑️ ખાંડ

⭕️ ગુજરાતમાં ચીપ બોર્ડ બનાવવાનું કારખાનું કયાં આવેલું છે ?
☑️ બિલિમોરા (નવસારી જિલ્લો)

⭕️ યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે ?
☑️ દેવભૂમિ દ્વરકા

⭕️ તારંગા કયા જિલ્લામાં આવેલુ છે?
☑️ મહેસાણા

⭕️ ગુજરાતનો કયો મેળો ગર્દભમેળા તરીકે ઓળખાય છે ?
☑️ વૌઠાનો

⭕️ વૌઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે ?
☑️ ધોળકા

📝 Mer Ghanshyam