📚🎯 સ્પર્ધાત્મક પરીક્ષા 📚🎯
4.82K subscribers
774 photos
13 videos
72 files
3.62K links
🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી મટીરીયલ અને માહિતી મુકવામાં આવશે.
https://t.me/OnlyOnelinerGujarati
📝 #તલાટી - જુ‌ કલાર્ક
📝 #પોલીસ કોન્સ્ટેબલ
📝 #ફોરેસ્ટ ગાર્ડ
📝 લેબ આસિસ્ટન્ટ
📝 #ATDO
📝 બિન સચિવાલય
📝 GK વગેરે.

🦁🚔👮 Share & Support 🚔👮🦁
Download Telegram
Forwarded from ન્યૂઝ પેપર કટિંગ્સ
🚨 આખો કોન્સ્ટેબલનો કોર્સ ₹299માં !!!
(ક્વોલિટી નહીં ગમે તો રિફંડ મળી જશે.)

👩‍❤️‍👨 ખાખી પહેરવી હોય તો વિચાર્યા વિના
આ કોર્સ લઇને ભણવા લાગો.
આજે ₹૨૯૯માં શું મળે પણ છે?


આ કોર્સમાં બેસ્ટ ફેકલ્ટીઓ ભણાવે છે.
       હું ભણેલો છું, ડેમો લેક્ચર જોઈ લો.👌
આખા કોર્સની વેલિડિટી 1 વર્ષની છે એટલે
     બીજી ભરતીયોમાં પણ કામ લાગશે.
અને ૧૦ પેપરો મોક ટેસ્ટ ફ્રી આપે છે.
એક વાર ડેમો ટેસ્ટ એપ્લિકેશનમાં જોઈ લો.
     
📱 એપ ડાઉનલોડ કરી ભણવા લાગો.👇
https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup

ખાસ નોંધ: આ પોસ્ટ ખાલી સમાજસેવા માટે
છે. તમે પણ તમારા મિત્રોને share કરો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💥 સ્પર્ધાથી સફળતા સુધી... Banking Academy હમેશાં આપની સાથે...!! 💥

✍️ Dear Students,
શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...??
તો પછી શા માટે રાહ જુઓ...?? 🤔🤔

Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY સાથે જોડાઓ અને આપની તૈયારી શરૂ કરો....... 👩‍🎓👨🏻‍🎓

📚 F.Y/S.Y/T.Y/Final Year Students Can Join...!! 📚

🚨New Class (Batches) From 07th April .🚨

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://t.me/BankingAcademy

🤝 એકવાર જરુર મુલાકાત લો.. અને વિશ્વસનીય સંસ્થા સાથે જોડાઈ Govt.Jobનું સ્વપ્ન સાકાર કરો..!! 🤝

📍Contact Your Nearest Centre:

📞 Sosyo Circle (Udhna) - 70466 33255
📞 Varachha (Surat) - 70464 16555
📞 Katargam (Surat) - 70466 31555
🔥 સંપૂર્ણ રીઝનીંગ 🔥

⚡️એકજ લેક્ચરમાં ખેલ ખતમ ⚡️

Link : 📌📌📌📌
https://youtu.be/XvRN2yAtftc?si=z0eB-yJq3wqUawVJ

Join Telegram : 📎📎
http://t.me/patiyaacademy

૩ વર્ષ પહેલા આવીજ રીતે એક મેગા લેક્ચર મૂકેલો છે જેમાં આજની તારીખે ૧૩ લાખ વ્યુસ છે, આજના લેકચરમાં તેની કરતા વધુ પ્રકરણો અને નવી શોર્ટ કટનો સમાવેશ કરેલો છે, આશા રાખું છું કે આ વિડિઓને પણ એટલોજે પ્રેમ મળે
Forwarded from Niraj Bharwad
Free... Free... Free...

PSI WORKSHOP તમામ વિદ્યાર્થીમિત્રો માટે ફ્રી છે.

તો આજે જ ડાઉનલોડ કરો જીગો એપ
અને Maths - Reasoning નું સંપૂર્ણ Revision કરો.

PSI WORKSHOP નાં Sessions જીગો એપમાં Free Content માં PSI WORKSHOP પર ક્લિક કરીને જોઈ શકશો.

JIGO APP LINK :-

➡️ https://play.google.com/store/apps/details?id=com.veerkrupa.jigo
🏆 IMP કરંટ અફેર્સ 2025 📚🧠
📅 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતી!

જુઓ👇

📌 ભાગ - 1
https://youtu.be/YIlXAoIKdJE

📌 ભાગ – 2
https://youtu.be/1D69KE3w4o8

🎯 GPSC | UPSC | Talati | PSI | Constable | SSC | Banking સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

📲 વીડિયો પસંદ આવે તો Like ❤️ કરો, Comment 💬 કરો અને Share 📤 કરવું ભૂલશો નહીં!
🔔 સબ્સ્ક્રાઇબ કરો અમારા YouTube ચેનલ માટે – વધુ અપડેટ્સ માટે!

#CurrentAffairs2025 #IMPQuestions #GK2025 #PrafulGohil #CrackCompetitiveExams2 #GujaratiGK #StudyHard #StayUpdated 📖🌍
Forwarded from ન્યૂઝ પેપર કટિંગ્સ
👩‍❤️‍👨 કોન્સ્ટેબલનો સંપૂર્ણ કોર્સ = માત્ર ₹299
       [ હવે છેલ્લા 10 એડમિશન જ બાકી  ]

⚡️⚡️⚡️⚡️⚡️⚡️
કોર્સમાં 1000 વિદ્યાર્થીઓ જ જોડાઈ શકે તેમ હોવાથી વહેલી તકે ઓફરનો લાભ લેશો. 890 વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે.

✔️ ગુજરાતનાં સૌથી અનુભવી ફેકલ્ટીઝ
✔️ કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ
✔️ કોન્સ્ટેબલના 10 મોક પેપર્સ - FREE

🔥 કોર્સ ના ગમે તો 100% રિફંડ 🔥

📱 કોન્સ્ટેબલ કોર્સમાં જોડાવા માટે
       ડાઉનલોડ કરો આલાપ એપ
👇
https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup

સૌથી ઓછી કિંમતનો જોરદાર કોર્સ છે. જોડાઈ જજો મિત્રો. 10 મોક ટેસ્ટ પણ છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💐💐WelCome Offer💐💐

‼️ગણિત-રિઝનીગનુ સમાધાન‼️
એટલે ભૌતિક ઠક્કર સાહેબ

📍સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર
થયેલો કોસૅ
📍સ્પીપાની નિષ્ણાત ફેકલ્ટી દ્રારા અભ્યાસ
📍ગણિતના 40 ટોપીક નો સમાવેશ
📍રિઝનિગના 35+ ટોપીકનો સમાવેશ
📍શોર્ટકર્ટ્ ટ્રિકના સ્પેશિયલ વિડિયો
📍દરેક ટોપીકની ટોપીક ટેસ્ટ
📍 Demo લેક્ચર પણ જોઈ શકશો

👉3 મહીના-₹499
👉6 મહીના-₹799
👉1 વષૅ-₹999

🛑ઓફર 14 April સુધી રહેશે🛑

👉Application Download link
https://krushnamacedmyrajkot.page.link/KJKfSiPGQeF23WMW7

👉વધુ માહિતી માટે
9099226161
9879706181
📚 PSI અને કોન્સ્ટેબલ પરીક્ષા માટે ખાસ
બંધારણ સ્પેશ્યલ સીરીઝ 🔥

🎥 ભાગ – 1 👉 https://youtu.be/xeBaBxbMJ0o
🎥 ભાગ – 2 👉 https://youtu.be/6XZ0vLgZEJk
🎥 ભાગ – 3 👉 https://youtu.be/tKjPHIBoIN8
🎥 ભાગ – 4 👉 https://youtu.be/Xp6sh__uNBw
🎥 ભાગ – 5 👉 https://youtu.be/rQBoDNGGY9g
🎥 ભાગ – 6 👉 https://youtu.be/ccHbzhHKtjE
🎥 ભાગ – 7 👉 https://youtu.be/lyGPjOYnktU
🎥 ભાગ – 8 👉 https://youtu.be/wmMWHR4bCl8
🎥 ભાગ – 9 👉 https://youtu.be/sft1PnE_328
🎥 ભાગ – 10 👉 https://youtu.be/zbXrCdCL43I
🎥 ભાગ – 11 👉 https://youtu.be/69ApdZErQR4
🎥 ભાગ – 12 👉 https://youtu.be/covG6X596Ps

📌 Must Watch for All Aspirants
🔔 Subscribe our YouTube Channel – અને હાજર રહો નવા અપડેટ માટે! 🙌

#PSI #Constable #Bandharan #GujaratiStudy #PrafulGohil #ExamTips
MISSION-GOVT JOBS-Gujarat Govt.

Dear Students,
શું આપ Govt./સરકારી અધિકારી/પોલિસ ઓફિસર બનવા માંગો છો...? તો રાહ શાની જોવો છો...?

➡️ આજે જ શરૂ કરો આપની GPSC 1-2, PI, RFO, DY. SECTION OFFICER, DY. મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, ચીફ ઓફિસર, PSI, કોન્સ્ટેબલ, તલાટી, બિન સચિવાલય, TET, TAT જેવી પરીક્ષાઓની તૈયારી BANKING ACADEMY સાથે......

➡️ સૌથી અનુભવી શિક્ષકો ની ટીમ દ્વારા સંપૂર્ણ મટીરીયલ સાથે તૈયારી

➡️ F.Y/S.Y/T.Y/Final Year Students Can Start Preparation

❇️ નવા વર્ગો ટૂંક સમયમાં શરૂ

❇️ NEW CLASS માં જોડાવા આજે જ CALL કરો........

➡️ રજીસ્ટ્રેશન માટે અમારી કોઈ પણ શાખાનો સંપર્ક કરો.

📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555

➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો.....
https://t.me/BankingAcademy
👮‍♀️Mission PSI / પોલીસ કોન્સ્ટેબલ👮‍♀️

👉 વર્ષ - 2025 માં ગુજરાત સરકાર દ્વારા
ટૂંક સમયમાં જાહેર થનાર

🚨PSI / પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટે🚨

☸️ શારીરિક કસોટી + પ્રિલીમ + મુખ્ય પરીક્ષા

👉 500 થી વધુ સફળ ઉમેદવારો આપનાર સંસ્થા
સાથે તૈયારી શરૂ કરો.

♦️નવા વર્ગો ટૂંક સમયમાં શરૂ
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▰

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
સૌથી અનુભવી ફેકલ્ટીઓ ની ટીમ દ્વારા વિષય
વાર મટીરીયલ તેમજ ફિઝિકલ સાથે તૈયારી
શરૂ કરો.....
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

➡️ BANKING ACADEMY દ્રારા FREE
Materials/ Free Mock Test/
Free Current Affairs તેમજ
Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર
મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ
ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને
Join કરો.....
https://t.me/BankingAcademy
═━─────⊱◈✿◈⊰──────━═

: Contact Your Nearest Centre:
📱Sosyo Circle (Udhna) - 70466 33255
📱Varachha (Surat) - 70464 16555
📱Katargam (Surat) - 70466 31555
કરંટ અફેર્સ :

પ્રશ્ન: 1 - હાલમાં જ કયા દેશે COP30 પહેલાં “વૈશ્વિક જલવાયુ પરિષદ”ની રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે? 
જવાબ: બ્રાઝિલ 

પ્રશ્ન: 2 - હાલમાં જ કયા રાજ્યની પોલીસે GP-DRASTI પહેલ શરૂ કરવાની જાહેરાત કરી છે? 
જવાબ: ગુજરાત 

પ્રશ્ન: 3 - એપ્રિલ 2025માં, પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? 
જવાબ: 10 વર્ષ 

પ્રશ્ન: 4 - ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું સાતમું સંસ્કરણ કયા રાજ્યમાં યોજાશે? 
જવાબ: બિહાર 

પ્રશ્ન: 5 - હાલમાં જ કોને સ્ટાર્ટઅપ મહાકુંભ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? 
જવાબ: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી 
 

પ્રશ્ન: 6 - વિશ્વ આરોગ્ય દિવસ 2025ની થીમ શું છે? 
જવાબ: "સ્વસ્થ શરૂઆત, આશાજનક ભવિષ્ય" 

પ્રશ્ન: 7 - વલ્ચર સર્વે 2025 મુજબ, કયા રાજ્યમાં ગીધોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે? 
જવાબ: તમિલનાડુ 

પ્રશ્ન: 8 - હાલમાં જ હરિયાણા સરકારે કયા જિલ્લામાં બે હડપ્પા સ્થળોને સંરક્ષિત સ્મારક જાહેર કર્યા છે? 
જવાબ: ભિવાની 

પ્રશ્ન: 9 - નાણાકીય વર્ષ 2024-25માં નાબાર્ડે ગ્રામીણ માળખાને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યને 5,830 કરોડ રૂપિયાની સહાય આપી છે? 
જવાબ: ઝારખંડ 

પ્રશ્ન: 10 - ટેક્નોલોજી અને ઇનોવેશન રિપોર્ટ 2025 મુજબ, ખાનગી AI રોકાણમાં ભારત વૈશ્વિક સ્તરે કયા સ્થાને છે? 
જવાબ: 10મું 
 

પ્રશ્ન: 11 - ‘વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમત દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે? 
જવાબ: 06 એપ્રિલ 

પ્રશ્ન: 12 - સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ન્યાયમૂર્તિ અરુણ પલ્લીને કયા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે? 
જવાબ: જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય 

પ્રશ્ન: 13 - ભારત 2024માં પવન અને સૌર ઉર્જાથી બિજળીનું વિશ્વનું કયું સૌથી મોટું ઉત્પાદક દેશ બન્યું છે? 
જવાબ: ત્રીજું 

પ્રશ્ન: 14 - હાલમાં જ કયા દેશમાં 11મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક યોજાઈ છે? 
જવાબ: બ્રાઝિલ 

પ્રશ્ન: 15 - હાલમાં જ વિકસિત ભારત યુવા સંસદ 2025નું આયોજન ક્યાં થયું છે? 
જવાબ: નવી દિલ્હી