Yugvandana Library
13.3K subscribers
2.09K photos
160 videos
1.42K files
1.32K links
Increase Your Reading Capacity

Library Specially Design For UPSC - GPSC Student
👇More Detail Visit our Website
yugvandanalibrary.com
Sector -11 :- 97145 85488
Patan Inquiry No :- 8780924387
Kudasan Branch :- 8780621514

Admin :- @feedbackadmin2047
Download Telegram
#GPSC
ACF interview call letter

📱 Join Telegram
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#GPSC_Needs_Reforms
GPSC માં સુધાર માટે નાં સૂચનો.

🙏ગુજરાત માં લાખો લોકો GPSC ની તૈયારી કરે છે ત્યારે માનનીય હસમુખ સર જ્યારે ચેરમેન ની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે ત્યારે લાખો લોકો નું ભવિષ્ય સુધરે એ માટે આયોગ માં નીચે મુજબ સુધાર આવશ્યક છે..આમ તો ચેરમેન શ્રી ને સૂચન આપવા એ "છોટા મુહ, બડી બાત " જેવું છે પરંતુ આ સૂચન મોકલી ને ઉદ્દેશ્ય ફકત ચેરમેન શ્રી ને જાણ કરી ને માહિતગાર કરી અને ધ્યાન દોરવાનો છે..🙏

                🔰સૂચનો 🔰


🔴 વાર્ષિક કેલેન્ડર યોગ્ય સમયે બહાર પડે જેમાં દરેક ભરતી તથા તેનાં દરેક તબ્બકે ક્યારે યોજાશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોય

🔴 UPSC ની ટાઈમ લાઈન મુજબ GPSC ક્લાસ 1 2 નું ટાઈમ ટેબલ સાથે આયોજન કરવું. જેથી બને પરીક્ષા ને ઉમેદવારો ન્યાય આપી શકે

🔴 UPSC pre. સામન્ય રીતે મે મહિનામા હોય છે તો GPSC 1- 2 એપ્રિલ મહિના ના અંત માં અને GPSC મેન્સને  UPSC mains થી એક મહિનો પહેલા અથવા પછી આયોજિત કરવી જેથી બન્ને પરીક્ષા પર પૂરતું ધ્યાન આપી શકાય.

🔴 નોકરી કરતા અને પાસ થયેલા ઉમેદવારો માટે ઓપ્શન આઉટ જેવી સુવિધા લાવો જેથી સમાન કેડર માં નોકરી ફરી મળવા પર પાસ થયેલા ઉમેવારો સીટ ના વેડફે તેમજ પછીના ઉમેદવાર તેનો લાભ લઈ નોકરી મેળવી શકે.એટલે કે....

🔴 દરેક Gpsc ની ભરતી માં રીપિટ ઉમેદવારો નો પ્રશ્ન ખૂબ ગંભીર છે.. જેથી ફ્રેશર ને તક ઓછી મળે છે..
UPSC ની જેમ attempt વિશે આયોગ એ ઉંડાણપૂર્વક વિચાર કરવો જોયે.. જેથી તમામ ને સમાન તક મળે અને પાસ થયેલા ઉમેદવારો નું રીપિટેશન ઓછું થાય

🔴 Pre ની ans. Key માં વિવાદ નાં આવે અને ભૂલો ઓછી હોય જેથી revised result & court case નાં થાય.Pak અને fak માટે ઓનલાઈન અરજી સ્વીકારવી તેનું ઝડપી પ્રક્રિયા હાથ ધરવી.

🔴 Prelim માં પ્રશ્નોનું નિમ્ન સ્તર તથા કોઈ એક વેબસાઇટ આધારિત પેપર નો ટ્રેન્ડ અટકાવો જોયે. GPSC ની ગરિમા મુજબ પ્રશ્નોનું સ્તર જળવાય તેવા પ્રયત્ન કરવા.

🔴 Prelim થી interview સુધી ની પ્રકિયા કોઈ પણ સંજોગે upsc ની જેમ ૧ વર્ષ ની અંદર પૂર્ણ થાય..

જેના માટે ખાસ કરી ને pre. નું પરિણામ 30-40 દિવસ માં જાહેર થવું જોયે જેથી ઉમેદવાર ને ખ્યાલ આવે કે આગળ શું કરવું.. અને pre નાં પરિણામ બાદ મેન્સ માટે 2-3 મહિના નો જ સમય જોવો જોયે

🔴 Mains paper checking માટે જો શક્ય હોય તો ભાષા નાં  પ્રશ્ન સિવાય અન્ય પ્રશ્ન માટે પારદર્શક SOP જાહેર થાય જેથી પેપર ચેકીંગ ની ગુણવતા સુધરે.

🔴 Interview નિષ્પક્ષ અને તટસ્થ ધોરણે લેવું જોયે (અમુક ઉમેદવાર નાં મત મુજબ CDPO માં અંગત પ્રશ્નો પૂછ્યા અને કોચિંગ આધારિત સવાલ પણ હતા ! )

🔴 આયોગનાં ટ્વીટર એક્ટિવ થાય અને તમામ અપડેટ રેગ્યુલર મળતી રહે
તેમજ આયોગ નો સ્ટાફ પાસે જ્યારે ઉમેદવારો કોઈ પણ રજૂઆત કરવા આવે તો એમની વાત સાંભળે અને સરખા ઉતર મળે તેવી આશા..

🔴 શ્રી હસમુખપટેલ સાહેબ જો RR અથવા પેપર સ્ટાઇલ મા ફેરફાર કરવા માંગતા હોય તો 2 મહિના પહેલા ઉમેદવારોને જાહેર કરી આપશો. જેથી તૈયારી માટે પૂરતો સમય મળી રહે. હાલ ભરતી બહાર પડ્યા નાં 30-40 દિવસે syllabus બહાર પડે છે જે યોગ્ય નથી.. ભરતી બહાર પડતા ની સાથે જ સબંધિત syllabus જાહેર થવો જોયે.

🔴 ચેરમેનશ્રી ચાર્જ સંભાળે ત્યારબાદ યૂટ્યુબ માધ્યમ દ્વારા સમયાંતરે GPSC નાં ઉમેદવારો ને માર્ગદર્શન આપે.. જેવી રીતે તલાટી લોકરક્ષક માં સાહેબ એ આપ્યું છે તેવી રીતે..

🔴 નવું કેલેન્ડર આવે તેમાં છેલ્લા 3-4 વર્ષ થી અટકેલી ભરતી જેવી કે નાયબ મામલતદાર , પોલીસ ઇન્સ્પેક્ટર જેવી ભરતી ની વિગતો આયોગ દ્વારા સંબંધિત વિભાગ પાસે થી માંગી અને જાણ કરવામાં આવે જેથી ઉમેદવારો પોતાની પસંદીદા જોબ માટે dedicated તૈયારી કરી શકે.

🔴 અન્ય ભરતી બોર્ડ ની જેમ ક્યારેય CBRT કે ઓનલાઈન પરીક્ષા નાં આયોજન તરફ નાં જતા.. હમેંશા પેન પેપર મોડ માં જ દરેક ભરતી નું આયોજન થતું રહે.. જેમ અત્યારસુધી થતું આવ્યું છે.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
#GPSC Class 1-2

📱 Join Telegram
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Yugvandana Library
PAK-28-202425.pdf
#GPSC_STI_PAK
📌4 Questions have been cancelled.
(4 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે.)
📌Counting of your score as of now:
ગુણભાર હવે
📌For every right answer = 1.02
દરેક સાચા પ્રશ્નના જવાબના 1.02 માર્કસ ગણાશે.
📌For every wrong answer = -0.306
દરેક ખોટા પ્રશ્નએ -0.306 માર્ક્સ બાદ થશે.
#GPSC
વાંધા અરજી અંગે
PAK-20-01-2025.pdf
740.8 KB
#GPSC
📌12-01-2025 ના રોજ લેવાયેલ EXAM Adv 18,19,20,22,23,30,31,32/2024-25 ની Provisional Answer key (General Studies)
5_6244801393761194289.pdf
287.4 KB
#Gpsc #Dyso
જાહેરાત ક્રમાંક : ૪૨/૨૦૨૩-૨૪ નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની મુખ્ય લેખિત પરીક્ષાની જવાબવહીની નકલ મેળવવા બાબત
#GPSC
📌Important Notice Regarding Download CallLetter of Advt No. 102/2024-25, Research Officer, Gujarat Statistical Service, Class-2
PAK-154-202425.pdf
1.2 MB
#GPSC

પ્રોવિઝનલ આન્સર કી State Tax Inspector, Class-3 (દિવ્યાંગ ભરતી)