World Inbox Academy Junagadh
3.9K subscribers
9.43K photos
227 videos
2.04K files
4.91K links
Download Telegram
ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ?
Anonymous Quiz
6%
મુખ્યપ્રધાન
34%
નાણા સચિવ
52%
નાણામંત્રી
8%
મુખ્ય સચિવ
ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે ?
Anonymous Quiz
10%
ઓખા
13%
પોરબંદર
49%
ઉકાઈ
28%
ધુવારણ
અલમતિ ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે ?
Anonymous Quiz
19%
ગોદાવરી
37%
કાવેરી
30%
કૃષ્ણા
14%
મહાનદી
"ગાંધીસાગર" , "રાણા પ્રતાપ સાગર" અને "જવાહર સાગર" બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે ?
Anonymous Quiz
12%
યમુના
31%
બિયાસ
40%
ચંબલ
17%
સતલજ
કૃષ્ણા નદી પર કયો ડેમ બાંધવામાં આવેલ છે ?
Anonymous Quiz
22%
હીરાકુંડ
20%
ભાખરાનાગલ
54%
નાગાર્જુન સાગર
4%
સરદાર સરોવર યોજના
દુલહસ્તી પાવર સ્ટેશન નીચેનામાંથી કઈ એક નદી પર આધારિત છે ?
Anonymous Quiz
17%
બિયાસ
51%
ચિનાબ
24%
રાવી
9%
સતલજ
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.


*💥Confusion Point💥*

🌟 RTI ની રચના (ઘડાયો) : 15 જૂન, 2005

🌟 RTI ને માન્યતા :
22 જૂન, 2005

🌟 RTI નો ભારતમાં અમલ : 12 ઓક્ટોબર, 2005

🌟 RTI નો ગુજરાતમાં અમલ : 22 માર્ચ, 2010

📚WORLD INBOX LIBRARY JUNAGADH.📚

🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

Mo.
📱➡️ 75 75 00 31 11
વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી - જુનાગઢ

*🎫 ADMISSION OPEN 🎟️*

🎯 સવારની TET / TAT બેચ
⌚️ સવારે 08:30 થી 10:30

🔹 2025- 26 માં જાહેર થનાર TET-TAT ની પરીક્ષાની તૈયારી માટેની સંપૂર્ણ માહિતી

▪️ ડેઇલી, વિકલી, મંથલી ટેસ્ટ
▪️ પાર્ટ 1 અને 2 નો સંપૂર્ણ અભ્યાસક્રમ
▪️અદ્યતન AC વર્ગખંડ
▪️ફ્રી મટીરીયલ તથા મેગેઝિન
▪️NEP ની સંપૂર્ણ માહિતી
▪️ બાળ મનોવિજ્ઞાન તથા શિક્ષણના સિદ્ધાંતોનો સમાવેશ

🔴 OBC / EWS કેટેગરીમાં શિષ્યવૃતિ મળવાપાત્ર (*વહેલા તે પહેલના ધોરણે મર્યાદિત વિધાર્થીઓને જ લાભ મળવાપાત્ર*)

🔴 રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો:

વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી - જુનાગઢ
📲 75 75 003 111
📍 મોતીબાગ, જુનાગઢ
#GPSC DySO

🛑WORLD INBOX ACADEMY JUNAGADH.

MO. 75 75 00 31 11
મહાબલીપુરમ્ સ્થિત સાત રથ-મંદિરનું નિર્માણ કોણે કર્યું હતું ?
Anonymous Quiz
28%
ચોલ શાસકોએ
25%
પશ્ચિમ ચાલુક્ય શાસકોએ
45%
પલ્લવ શાસકોએ
2%
કાકટીય શાસકોએ
દેવની મોરી સ્તૂપનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યુ હતુ ?
Anonymous Quiz
22%
નાગસેન
24%
ઇન્દ્રસેન
44%
રુદ્રસેન
10%
રુદ્રસિંહ
આ લોક ચિત્રકલામાં કેવળ મહિલા કલાકારોનો એકાધિકાર હોય છે અને તેમાં પ્રતિકાત્મક ચિત્રો જોવા મળે છે, તેમાં ચિત્રો દ્વિઆયામી (2d) પ્રભાવમાં જોવા મળે છે તેમજ અંતરાલોને ચિત્રો અને પેટર્ન વડે ભરવામાં આવે છે તો બતાવો આ કઈ ચિત્રકલા હશે ?
Anonymous Quiz
32%
મધુબની ચિત્રકલા
39%
મંજુલા ચિત્રકલા
17%
થંગડા ચિત્રકલા
12%
વારલી ચિત્રકલા
"મધુબની" એ મુખ્યત્વે કયા રાજ્યનું ચિત્રકલાનું સ્વરૂપ છે ?
Anonymous Quiz
20%
ઉત્તરપ્રદેશ
55%
બિહાર
15%
રાજસ્થાન
10%
મધ્યપ્રદેશ
પીથોરા ચિત્રકળા તરીકે જાણીતી અત્યંત ધાર્મિક કારીગીરી કયા સમુદાયના લોકો દ્વારા કરવામાં આવે છે ?
Anonymous Quiz
4%
ભરવાડ
14%
બાવરીયા
23%
ભીલ
59%
રાઠવા
નીચેના પૈકી કઈ ચિત્ર શૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે ?

1) મધુબની ચિત્ર શૈલી 2) કલમકારી ચિત્ર શૈલી 3) વારલી ચિત્ર શૈલી 4) પીઠોરા ચિત્ર શૈલી
Anonymous Quiz
6%
ફક્ત 1 અને 2
16%
ફક્ત 1 અને 4
24%
ફક્ત 1, 3 અને 4
55%
ફક્ત 3 અને 4
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

📚પીઠોરા ચિત્રકળા📚

💥 છોટાઉદેપુર તથા પંચમહાલ જિલ્લાના રાઠવા આદિવાસીઓ દ્વારા...

💥 પીઠોરા-દેવને સમર્પિત મુખ્ય કથા વસ્તુ લગ્ન...

💥 ઓસરી તથા રસોડાની દિવાલ દોરાતા ચિત્રો...

💥 બુધવારે વહેલી સવારથી દોરાતા ચિત્રોમાં પ્રથમ ચિત્ર ગણેશજીનો ઘોડો (પીઠરાનો ઘોડો) દોરાય છે.

💥 ચિત્રની સૌથી ઉપર સૂર્ય ચંદ્રની હારમાળા જોવા મળે છે.

💥 વાંસની ડાળી અથવા વડવાઈના દાતણની પીંછી તૈયાર કરાય છે.

💥 આ ચિત્ર દોરનાર ને 'લખારા' કે 'ચિતારા' તરીકે ઓળખાય છે.

JOIN :_

WORLD INBOX ACADEMY JUNAGADH.

MO.
📱➡️ 75 75 00 31 11