Webdemy Official
39.3K subscribers
5.87K photos
53 videos
1.03K files
3.37K links
કોર્સની માહિતી તેમજ Discount વિશે માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર કોલ કરવો. 👇
9725662948

👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link
https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz
Download Telegram
CCE Update 👆
TAT S mains exam - 2026 (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) ની હોલટિકિટ તારીખ:14/09/2026 ના રોજ બપોરે 2 વાગ્યાથી

https://www.sebexam.org/ પરથી ડાઉનલોડ પરથી કરી શકાશે.
ViewFile(2).PDF
243.5 KB
✅ CBRT માટે એક કરતા વધુ શિફ્ટ માં યોજાતી પરીક્ષા માટે નોર્મલાઇઝેશન પદ્ધતિ
CCE 2026 કોલ લેટર ડાઉનલોડ 👇

https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/102137/login.html
🎁 FREE FOR ALL STUDENTS 🎁

CCE 2024 Topicwise PYQs E-Book

Webdemy એપ્લિકેશન ડાઉનલોડ કરો.
< < < < < Click Here > > > > >

Free Material સેકશનમાં PDF મળી જશે 😊🙏
🟢 TAT Secondary ની મુખ્ય પરીક્ષાના કેન્દ્ર બાબતે.✅
ViewFile (1).pdf
258.1 KB
✅“ગુજરાત ગૌણ સેવા”, વર્ગ-૩, Combined Competitive Examination (CCE) (ગૃપ-A અને ગૃપ-B) ની પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારોએ ભરેલ ફોર્મની વિગતો ચકાસતા ધ્યાને આવેલ વિસંગતતા બાબતે ઉમેદવારોનું ધ્યાન દોરવા બાબત
3000 Police 🚨
DOC-20260914-WA0023.pdf
310.4 KB
Combined Competitive
Examination (CCE) (ગૃપ-A અનેગૃપ-B) ની પ્રાથમમક પરીક્ષા માટે
ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતેસરળતા પહોંચી શકેતેઅંગેઅગત્યની સુચના

#GSSSB #CCE
ViewFile (2).pdf
176.3 KB
“ગુજરાત ગૌણ સેવા”, વર્ગ-૩, Combined Competitive Examination (CCE) (ગૃપ-A અને ગૃપ-B) ની પ્રાથમિક પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ|

#GSSSB #CCE
Vacant_Seat.pdf
777.2 KB
TET 1 ની જગ્યાઓ..
1st_Round_cuttoff.pdf
328 KB
પ્રથમ રાઉન્ડ કટ off..
FinalMeritList_GM.PDF
2.2 MB
ફાઈનલ મેરિટ લિસ્ટ..
TAT S/HS ની બેચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ,
WEBDEMY હવે TET-2 માટે પણ કંઈક ખાસ લઈને આવી રહ્યું છે.

Webdemy માટે નવી બેચ શરૂ કરવી એટલે માત્ર નવી જાહેરાત કરવી નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને જવાબદારીપૂર્વકનું શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા છે.

અમે ક્યારેય વિદ્યાર્થીહિત સાથે સમાધાન કરીને ચાલુ બેચ અધૂરી રાખી માત્ર નવી બેચ શરૂ કરવામાં માનતા નથી.

અમારું માનવું છે કે Education is not about creating hype, it is about creating results through the right guidance, quality content and consistent effort. 😊🙏

TET-2 માટે તૈયાર રહો...
કારણ કે Webdemy ફરી એકવાર આવી રહ્યું છે
તમારી તૈયારીને એક નવી દિશા આપવા. 🚀
Best of luck ભાવિ શિક્ષકો 👍
🔴 TET-2 Latest Batch 🔴
      
(વિભાગ ૧ + ૨ - ભાષા)

01, ઑક્ટોબર, 2026 થી નવી બેચ શરૂ...

💲 Price : 10,000  3,999/- Only
📅 Validity : પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી.

📞 જુના વિદ્યાર્થીઓએ Extra Discount માટે હેલ્પલાઇન પર મેસેજ કરવો : 9725662948
આપ લોકોની ઈચ્છાને ધ્યાને લઈને આજે સાંજે ૫ વાગ્યે TAT-S (English Language) મુખ્ય પરીક્ષાનું પેપર સોલ્યુશન યુટ્યુબ પર મૂકવામાં આવશે.
😊🙏😇
TET-2 ની તૈયારી શરૂ કરતાં પહેલાં નવા અભ્યાસક્રમને ખાલી વાંચવો નહીં પણ સમજવો પડશે...

કયા-કયા ટોપિકસ માંથી પ્રશ્નો પૂછાય શકે છે તેનું એનાલિસિસ કરેલું હશે તો તૈયારીનો આગળનો માર્ગ ક્લિયર થઈ જશે...

આજે સાંજે 5 વાગ્યે યુટ્યુબ પર TET-2 ના સિલેબસને માઇક્રો ટોપિક સાથે Decode કરીને વ્યવસ્થિત સમજીશું... 😊🙏