Webdemy Official
43.6K subscribers
5.44K photos
53 videos
843 files
3.21K links
કોર્સની માહિતી તેમજ Discount વિશે માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર કોલ કરવો. 👇
9725662948

જય હિન્દ! જય ભારત!

👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link
https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz
Download Telegram
Advt_334_detail_020625.pdf
257.4 KB
જે મિત્રોએ ધોરણ 10 + ITI કર્યું હોય તેમના માટે સારી તક.

ISRO ભરતી ☑️

પગાર: 37000/- થી શરૂ....
🎁 FREE FOR ALL STUDENTS 🎁

CCE 2024 Topicwise PYQs E-Book

Webdemy એપ્લિકેશન ડાઉનલોડ કરો.
< < < < < Click Here > > > > >

Free Material સેકશનમાં PDF મળી જશે 😊🙏
Webdemy Official
રેવેન્યુ તલાટી મુખ્ય પરીક્ષા માટે સમર્પિત 🔥 ગુજરાતનું પ્રથમ પુસ્તક 🔥 🎯 ભારતીય બંધારણ & રાજ્યવ્યવસ્થા 🎯 ✒️ રેવેન્યુ તલાટી મેઈન્સ માટે 'સફળતાનો સંગાથી' ✒️ 1, 2, 3, અને 5 ગુણના પ્રશ્નો ટોપિકવાઈઝ ✒️ 1, 2 ગુણના પ્રશ્નો તથ્યાત્મક ✒️3, 5 ગુણના પ્રશ્નો વિશ્લેષણાત્મક…
રેવેન્યુ તલાટીમાં મેરીટ મુખ્ય પરીક્ષાના આધારે બનવાનું છે તેથી તેની થોડી થોડી તૈયારી અત્યારથી જ જરૂરી છે માટે આપણે રેવેન્યુ તલાટી કોર્સમાં પહેલેથી જ અંગ્રેજી અને ગુજરાતી વર્ણનાત્મકની બેસ્ટ કન્ટેન્ટ ધરાવતી વિવિધ થીમબેઝ્ડ મોડ્યુલ્સ આધારિત E-Book તો મૂકી જ છે સાથે હવે GS માટે પણ રેવેન્યુ તલાટી માટે સમર્પિત 'ગુજરાતની પ્રથમ બુક' બંધારણ અને રાજ્યવ્યવસ્થા વિષયની કોર્સમાં અપલોડ કરી દીધી છે. જે રેવેન્યુ તલાટી મેઈન્સમાં તમારી 'સફળતાનો સંગાથી' બનશે તેવી આશા છે. આભાર 😊🙏
જો જો આ તક ચૂકી ન જતાં...

🤩 Revenue Talati (Pre. + Mains) 🤩

70% Off (For Limited Time)


નોંધ: ઓફર 12/જૂન સુધી જ માન્ય રહેશે.

📌 ડિસ્કાઉન્ટ ઓફરમાં કોર્સ ખરીદવા માટે:
        <<< અહીંયા ક્લિક કરો >>>

📌 જૂના વિદ્યાર્થીઓ ડિસ્કાઉન્ટ માટે:
             9725662948
1. English Last Minute Revision Mastery
- પરીક્ષા પહેલાં બધા જ ફોર્મેટના Quick Revision જેથી તેમાં ભૂલ ન થાય
- દરેક ફોર્મેટના એવા કેટલાક બેઠા વાક્યો અને પેરેગ્રાફના ટેમ્પલેટ્સ જે ગોખી લેવાથી પેપર સાવ કોરું તો નહીં જ રહે અને માર્કસ પણ સારા મળશે
- ટૂંકમાં અંગ્રેજીનો ભય દૂર કરવા માટે બેસ્ટ સોલ્યુશન

2. English Mains Mastery Modules
- M.IMP 15 જેટલા વિવિધ મોડ્યુલ્સ
- થીમ આધારિત Quotes, Data, Facts, Anecdotes, Govt. Schemes etc.
- કરંટ અફેર્સ આધારિત બહુઆયમી કન્ટેન્ટ જેથી અલગ-અલગ સોર્સ વાંચવાની જરૂર નહીં પડે
- ટૂંકમાં શું વાંચવું, ક્યાંથી વાંચવું, કેવી રીતે વાંચવું, નોટ્સ નથી બનાવી તો શું કરવું આ તમામ પ્રશ્નોનું સમાધાન મળી જશે

3. English Practice Book
- તમારી તૈયારીને ચકાસવા & આખરી ઑપ આપવા
- મહાવરાના પ્રશ્નો અને તેના મોડેલ જવાબો

📌 કિંમત : માત્ર 299/- [5 વર્ષ વેલીડિટી]
(ઓફર મર્યાદિત સમય માટે)

🛑 નોંધ : ઈ-બુક્સ ફક્ત મોબાઇલમાં જ જોઈ શકાશે પ્રિન્ટ નહીં થાય.

<<< ઇ-બુક ખરીદવા અહીંયા ક્લિક કરો >>>
જો જો આ તક ચૂકી ન જતાં...

🤩 Revenue Talati (Pre. + Mains) 🤩

70% Off (For Limited Time)


નોંધ: ઓફર 12/જૂન સુધી જ માન્ય રહેશે.

📌 ડિસ્કાઉન્ટ ઓફરમાં કોર્સ ખરીદવા માટે:
        <<< અહીંયા ક્લિક કરો >>>

📌 જૂના વિદ્યાર્થીઓ ડિસ્કાઉન્ટ માટે:
             9725662948
પોલીસ કોન્સ્ટેબલના કોલલેટર નીકળવાના શરૂ

https://ojas.gujarat.gov.in/ojas2/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
CCE GROUP Bની પરીક્ષા આપનાર તમામ મિત્રોને શુભકામનાઓ 

   💐  All The Best   💐
CCE Group B A series.pdf
9.5 MB
CCE Group B A series.pdf
#CCE_OMR
📌ગ્રુપ B ની OMR મુકાઈ ગઈ છે.

GSSSB
https://www.gsssb.co.in/viewomr/
રેવન્યુ_તલાટી_પ્રાથમિક_પરિક્ષાનો_અભ્યાસક્રમ.pdf
1.1 MB
મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ જાહેર...
મહેસૂલ તલાટી , વર્ગ-૩ અંગેની અરજી કરવા / ફી ભરવા માટેનો સમય વધારવા બાબત.
🛑રેવન્યુ તલાટીનો સિલેબસ 95% ગૃપ-B ના અભ્યાસક્રમ સમાન જ છે.

🛑ગૃપ-B માં બંધારણના 30 ગુણ હતાં જ્યારે રેવન્યુ તલાટી માં બંધારણ/જાહેર વહીવટ અને અર્થતંત્રના ભેગા 30 ગુણ છે જેમાં જાહેર વહીવટ વિષય ઉમેરાયો છે.

💫 નવા ટોપિક ઉમેરાયા છે.

💫બંધારણ/જા.વ. - Point-9 :- સુશાસન

💫 પર્યાવરણ - Point-5 :- જળ, જમીન, વાયુ પ્રદુષણ
💫 વિજ્ઞાન - Point-5 :- ICT, ઈ ગવર્નન્સ, સાયબર ક્રાઇમ

💫 ગણિત :-
Point-12 :- કામ, મહેનતાણું અને સાંકળનો નિયમ
Point-13 :- ભૂમિતિની સામાન્ય સમજ
Point-14 :- સરળીકરણ (simplification) અને બીજ ગણિત
Point-15 :- અંકગણિત અને ગાણિતિય ગતિશીલતા
Point-16 :- ગુણોત્તર અને પ્રમાણ
રેવન્યુ તલાટી પ્રિલીમનો વિગતવાર સિલેબસ જાહેર થઈ ચૂક્યો છે અને આપણા રેવન્યુ તલાટી (પ્રિલીમ + મેન્સ) કોર્સમાં ઓફરના હવે માત્ર છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે...

જેથી આપણા હેલ્પલાઇન નંબર ઉપર જૂના વિદ્યાર્થીઓના એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ માટે ખૂબ જ કોલ અને મેસેજ આવી રહ્યા છે તો દરેક મિત્રોને વિનંતી છે કે કોલની જગ્યાએ મેસેજ કરો તેમાં વહેલી તકે જવાબ મળશે...

📍Extra Discount માટે મેસેજ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો :

<<<<< Click here >>>>>
છેલ્લો દિવસ બાકી.. જો જો ચૂકી ન જતાં...

🤩 Revenue Talati (Pre. + Mains) 🤩

70% Off (For Limited Time)

નોંધ: ઓફર 12/જૂન સુધી જ માન્ય રહેશે.

📌 જૂના વિદ્યાર્થીઓ ડિસ્કાઉન્ટ માટે:
              9725662948
<<<<< CLICK HERE>>>>>
🩸🩸મહત્વપૂર્ણ વિનંતી🩸🩸 🙏

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઘણા લોકોને ઓ-નેગેટિવ બ્લડની તાત્કાલિક જરૂર છે.
જેઓ પાસે O Negative બ્લડ ગ્રુપ છે તેઓ કૃપા કરીને તરત બ્લડ બેન્ક, સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચે

જેઓ પાસે વાહનની વ્યવસ્થા ના હોય અથવા જવામાં કોઈ અગવડતા હોય તો તે મારો સંપર્ક કરે

જયેશ પટેલ - 9727752990

(વધુમાં વધુ ફોરવર્ડ કરો)
અમદાવાદ શહેરમાં થયેલી વિમાન દુર્ઘટના અંગે સૌ નાગરિકોને નમ્ર અપીલ...
ૐ શાંતિ 🙏
"242 लोग, एक प्लेन, और फिर बस ख़ामोशी..."

प्रिय भारत,

आज तेरे आसमान ने एक और बच्चा खो दिया। जिस अहमदाबाद की गलियों में लोग चाय के साथ ज़िंदगी की बातें किया करते थे, आज वहाँ ऐंबुलेंस की आवाज़ें चाय की केतली से भी ज़्यादा उबल रही हैं।

बोइंग 787 की एक उड़ान - जिसे आकाश की ऊँचाई चूमनी थी, वो ज़मीन पर चीखती हुई गिरी है।

कहते हैं प्लेन टेक-ऑफ़ के चंद मिनट बाद मेघानी नगर के एक हॉस्टल पर गिरा। किसी ने साइलेंट मोड पर डाला था फोन, वो अब कभी नहीं बजेगा।

किसी की मम्मी ने कह रखा था - “बेटा पहुँच कर कॉल कर देना” - वो कॉल अब सिर्फ कॉलर ट्यून में बजता रहेगा। किसी पिता ने पासपोर्ट बनवाया था बेटे का, “विदेश जाएगा, नाम रोशन करेगा।” अब पासपोर्ट राख में बदल गया है, और नाम अख़बारों में - मौत की लिस्ट में छप गया है।

प्रधानमंत्री कह रहे हैं - “यह ह्रदयविदारक है।” गृह मंत्री कहेंगे - “जांच होगी।” एविएशन मिनिस्ट्री कहेगी - “तकनीकी गड़बड़ी हो सकती है।”

हम पूछना चाहते हैं - क्या इस देश में अब उड़ना भी लक का खेल है?
क्या बोर्डिंग पास अब सिर्फ टिकट नहीं, मौत की लॉटरी बन चुकी है?

कहा जाता है ये बोइंग का सबसे सुरक्षित मॉडल था। तो क्या अब ‘सेफ्टी’ का मतलब बस यही है कि ब्रांडिंग अच्छी हो? या यह कि उसका क्रैश अब “इतिहास” में दर्ज होगा क्योंकि यह उसका पहला “फैटल एक्सिडेंट” था?

लेकिन उस माँ से पूछो जिसने बेटे को पहली बार एयरपोर्ट तक छोड़ा था।
वो Boeing नहीं जानती, वो बस बेटे की आँखों की चमक जानती थी।

242 लोग थे उस फ्लाइट में। अब 30 के शव मिले हैं, बाक़ी के लिए एनडीआरएफ मलबा खंगाल रही है - जैसे इस देश में न्याय मलबों से निकाला जाता है।

अब एयर इंडिया कहेगी - “हमें खेद है, हम मुआवज़ा देंगे।” सरकार कहेगी- “हम गंभीर हैं।” और टीवी चैनल कहेगा - “देखिए कैसे गिरा प्लेन, हमारे पास एक्सक्लूसिव फुटेज है।”

लेकिन सवाल ये है - क्या सिस्टम सिर्फ मुआवज़ा देकर अपनी ज़िम्मेदारी से मुक्त हो सकता है? क्या ये वही ‘विकसित भारत’ है जो चाँद पर पहुँचने की बात करता है,और ज़मीन से टेकऑफ़ भरते ही आग की लपटों में बदल जाता है।?

प्रिय देश, हम अब आँकड़ों से थक चुके हैं। हमें आँकड़ों में दर्ज मौतें नहीं,
मौत में दबे इंसान चाहिए।

आज ये हादसा अहमदाबाद में हुआ है - कल लखनऊ में हो सकता है, फिर कोलकाता, फिर दिल्ली, और एक दिन तुम कहोगे - “हम सब बस लकी थे अब तक।”

लेकिन सच्चाई यह है - अगर जाँचें सिर्फ कागज़ पर होती रहीं, अगर एविएशन लॉबी राजनेताओं की जेब में रही, अगर उड़ानें TRP और टिकट बेचने की होड़ बनती रहीं, तो ये आसमान हर हफ्ते एक शोकगीत गाएगा।

दुःखी हूं, इतना दुःखी की कानों में चीखने की आवाज़ गूंज रही है, और दिल कह रहा, " अभी ना जाओ, छोड़ कर...."

तुम्हारा नागरिक।