TAT S mains exam - 2026 (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) ની હોલટિકિટ તારીખ:14/09/2026 ના રોજ બપોરે 2 વાગ્યાથી
https://www.sebexam.org/ પરથી ડાઉનલોડ પરથી કરી શકાશે.
https://www.sebexam.org/ પરથી ડાઉનલોડ પરથી કરી શકાશે.
www.sebexam.org
State Examination Board - Gandhinagar Home Page
ViewFile(2).PDF
243.5 KB
✅ CBRT માટે એક કરતા વધુ શિફ્ટ માં યોજાતી પરીક્ષા માટે નોર્મલાઇઝેશન પદ્ધતિ
🎁 FREE FOR ALL STUDENTS 🎁
CCE 2024 Topicwise PYQs E-Book
Webdemy એપ્લિકેશન ડાઉનલોડ કરો.
< < < < < Click Here > > > > >
Free Material સેકશનમાં PDF મળી જશે 😊🙏
CCE 2024 Topicwise PYQs E-Book
Webdemy એપ્લિકેશન ડાઉનલોડ કરો.
< < < < < Click Here > > > > >
Free Material સેકશનમાં PDF મળી જશે 😊🙏
ViewFile (1).pdf
258.1 KB
✅“ગુજરાત ગૌણ સેવા”, વર્ગ-૩, Combined Competitive Examination (CCE) (ગૃપ-A અને ગૃપ-B) ની પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારોએ ભરેલ ફોર્મની વિગતો ચકાસતા ધ્યાને આવેલ વિસંગતતા બાબતે ઉમેદવારોનું ધ્યાન દોરવા બાબત
Vacant_Seat.pdf
777.2 KB
TET 1 ની જગ્યાઓ..
1st_Round_cuttoff.pdf
328 KB
પ્રથમ રાઉન્ડ કટ off..
FinalMeritList_GM.PDF
2.2 MB
ફાઈનલ મેરિટ લિસ્ટ..
TAT S/HS ની બેચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ,
WEBDEMY હવે TET-2 માટે પણ કંઈક ખાસ લઈને આવી રહ્યું છે.
Webdemy માટે નવી બેચ શરૂ કરવી એટલે માત્ર નવી જાહેરાત કરવી નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અને જવાબદારીપૂર્વકનું શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા છે.
અમે ક્યારેય વિદ્યાર્થીહિત સાથે સમાધાન કરીને ચાલુ બેચ અધૂરી રાખી માત્ર નવી બેચ શરૂ કરવામાં માનતા નથી.
અમારું માનવું છે કે Education is not about creating hype, it is about creating results through the right guidance, quality content and consistent effort. 😊🙏
TET-2 માટે તૈયાર રહો...
કારણ કે Webdemy ફરી એકવાર આવી રહ્યું છે
તમારી તૈયારીને એક નવી દિશા આપવા. 🚀

આપ લોકોની ઈચ્છાને ધ્યાને લઈને આજે સાંજે ૫ વાગ્યે TAT-S (English Language) મુખ્ય પરીક્ષાનું પેપર સોલ્યુશન યુટ્યુબ પર મૂકવામાં આવશે.
😊🙏😇
😊🙏😇