Webdemy Official
39.7K subscribers
5.86K photos
53 videos
1.02K files
3.36K links
કોર્સની માહિતી તેમજ Discount વિશે માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર કોલ કરવો. 👇
9725662948

👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link
https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz
Download Telegram
🇮🇳 જય હિન્દ ઓફર 🇮🇳

🔴 TAT S Mains Mastery 🔴
          (Content + Method)
Special English Latest Batch

TAT S મુખ્ય પરીક્ષાના અંગ્રેજી વિષય (પેપર-2) ની સૌનકસર દ્વારા શ્રેષ્ઠ તૈયારી...

આ બેચ સાથે પેપર-1 ગુજરાતી વર્ણનાત્મક (Price: 3000/-) ની બેચ ઑફર અંતર્ગત Free મળવાપાત્ર છે...

💲 Price : 10,000  3,499/- Only
📅 Validity : મુખ્ય પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી.

આ ઓફર માત્ર 16 ઓગસ્ટ, 2026 સુધી માન્ય રહેશે.

📞 જુના અથવા રેકોર્ડેડ કોર્સમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ Extra Discount માટે હેલ્પલાઇન પર મેસેજ કરવો : 9725662948
talati cum mantri jobchart 17 08 2026.pdf
33 MB
Talati cum mantri New Job Chart
CCE Exam સપ્ટેમ્બરમાં યોજાશે
'સારથિ' Mock Test Evalution-1.pdf
27.8 MB
TAT (S/HS) મુખ્ય પરીક્ષાના યોદ્ધાઓ માટે ખાસ ભેટ! 🎁

મહાભારતના યુદ્ધમાં જેમ શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ બન્યા હતા, તેમ TAT (S/HS) Mains ના કુરુક્ષેત્રમાં તમારું માર્ગદર્શન કરવા આવી ગઈ છે 'સારથિ' - સ્વ-મૂલ્યાંકન કિટ (Self-Evaluation Kit)!

તમારી પાસે જ્ઞાન, શબ્દભંડોળ અને મહેનતરૂપી શસ્ત્રો છે, પરંતુ તેને યોગ્ય દિશા આપવા અને સચોટ શબ્દભેદી બાણ ચલાવવા માટે હવે આ અદૃશ્ય માર્ગદર્શક તમારી ભૂલોનો સાચો અરીસો બતાવશે.

"લખવું એ એક કળા છે, પણ પોતાના જ લખાણને મૂલવીને સુધારવું એ સિદ્ધિ છે."

📞 Helpline: 9725662948
🌸 રક્ષાબંધન: સાથ અને રક્ષાનો વાયદો 🌸

બહેનોને આત્મનિર્ભર બનાવવી, એનાથી મોટી રક્ષા કઈ હોઈ શકે?

એક શિક્ષક અને મોટા ભાઈ તરીકે ગુજરાતની તમામ મહેનતુ બહેનો માટે સૌનક સર તરફથી ખાસ ભેટ ❤️

અંગ્રેજીના ડરથી કોઈ બહેન પરીક્ષામાં પાછળ ન રહે તે માટે આપણી English Grammar (Latest Live Batch) 28, 29 અને 30 ઓગસ્ટ આ 3 દિવસ માટે ખાસ કિંમત: ₹1699/- માં માત્ર બહેનો માટે ઉપલબ્ધ રહેશે.

🎁 સાથે 4 પ્રીમિયમ કોર્સ (અંગ્રેજી વર્ણનાત્મક, Vocab, Spoken, Basic) તદ્દન FREE!

ખાસ નોંધ: આ ઓફર માત્ર બહેનો માટે જ છે.

📞 ઓફરનો લાભ માત્ર આ નંબર પરથી જ મેળવી શકશો : 9725662948

Happy Raksha Bandhan! 💖
ઓફર આવતી કાલથી ૩ દિવસ માટે જ માન્ય રહેશે.
Happy Rakshabandhan
DOC-20260828-WA0002.pdf
372.5 KB
🚓 (જન રક્ષક 112 )
નવી 3000 જગ્યાઓ ઊભી કરવા બાબત


2000 - પોલીસ કોન્સ્ટેબલ
1000 - ASI
Stay Tuned 😊🙏

👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link
https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz
જન્માષ્ટમી મહા ઓફર ચાલુ થઈ ગઈ છે...

જો જો લાભ લેવાનું ચૂકી ન જતાં... 😊🙏
CCE UPDATE 📌
સૌનક સર દ્વારા લિખિત બુક ઓર્ડર કરવા માટે👇

English Grammar - 4th Edition by Webdemy for just ₹350 (50% OFF)! 🚀

🔹 MRP: ₹700/-
🔹 Limited Time Offer: 50% Off
🔹 Courier Charges: Free
🔹 Limited Stocks!

🔗 Order Now: https://rzp.io/rzp/EngGrammarWebdemy

📍ગાંધીનગરમાં ઑફલાઇન બુક જલારામ બુક સ્ટોર ની સચિવાલય, કુડાસણ અને સેકટર-૬ વાળી બ્રાન્ચ ખાતેથી મળી જશે.
જન્માષ્ટમી મહા ઓફર ચાલુ થઈ ગઈ છે...

જો જો લાભ લેવાનું ચૂકી ન જતાં... 😊🙏

👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link
https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz
🦚 જન્માષ્ટમીની શુભકામનાઓ 🦚

આ જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન શ્રીકૃષ્ણ આપને અખૂટ જ્ઞાન, એકાગ્રતા અને સફળતાના આશીર્વાદ આપે.