Webdemy Official
40.2K subscribers
5.84K photos
53 videos
1.02K files
3.36K links
કોર્સની માહિતી તેમજ Discount વિશે માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર કોલ કરવો. 👇
9725662948

જય હિન્દ! જય ભારત!

👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link
https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz
Download Telegram
🎉 TAT-S પ્રિલિમ્સ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવનાર Webdemy ના તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન!

છેલ્લા ઘણા મહિનાઓથી આપણી ઓનલાઇન બેચમાં આપણે સૌએ રાત-દિવસ એક કરીને જે મહેનત કરી હતી તેનું આ અદભુત પરિણામ છે.

મને WhatsApp પર તમારા અસંખ્ય મેસેજ અને પ્રેમ મળ્યા છે. તેમાંથી અમુક જ વિદ્યાર્થીઓના સ્ક્રીનશોટ અહીં શેર કરી રહ્યો છું (કારણ કે મેસેજ એટલા બધા છે કે બધા શેર કરવા શક્ય નથી).

હવે મુખ્ય પરીક્ષા (Mains) માટે પણ આ જ જોશથી તૈયારી શરૂ કરી દો. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 😊🙏
🔴 TAT S Mains Mastery 🔴
          (Content + Method)
Special English Latest Batch


TAT S મુખ્ય પરીક્ષાના અંગ્રેજી વિષય (પેપર-2) ની સૌનકસર દ્વારા શ્રેષ્ઠ તૈયારી...

આ બેચ સાથે પેપર-1 ગુજરાતી વર્ણનાત્મક (Price: 3000/-) ની બેચ ઑફર અંતર્ગત Free મળવાપાત્ર છે...

💲 Price : 10,000  3,499/- Only
📅 Validity : મુખ્ય પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી.

📞 જુના અથવા રેકોર્ડેડ કોર્સમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ Extra Discount માટે હેલ્પલાઇન પર મેસેજ કરવો : 9725662948
🔴 TAT S/HS English (Paper 2) 🔴
🔥 MAINS MOCK TESTS 🔥


TAT S/HS English Mains Paper-2 માટે Saunak Sir દ્વારા તૈયાર કરાયેલ ખાસ Mock Test Course.

TOTAL 10 MOCK TESTS
TAT S માટે 5 Mock Tests
+ TAT HS માટે 5 Mock Tests

🎁 FREE:
ગુજરાતી પેપર-1 ના 5 Mock Tests with Answers FREE

💰 MRP: ₹2500/-
🚀 Launch Price: ₹1250/- Only

https://jpczz.courses.store/869400?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webap
Final_AnswerKey_LRD_08072026.pdf
20 MB
કોન્સ્ટેબલ Final Answer Key
ફક્ત આપણા TAT S/HS ના કોર્સમાં જોડાયેલા વિદ્યાર્થી મિત્રો માટે...😊🙏
TAT HS mains date 02/08/2026
🛕રથયાત્રા સ્પેશિયલ ઓફર 🛕

🔴 TAT S/HS Mains Mastery 🔴
          (Content + Method)

Special English Latest Live Batch

TAT S/HS મુખ્ય પરીક્ષાના અંગ્રેજી વિષય (પેપર-2) ની સૌનકસર દ્વારા શ્રેષ્ઠ તૈયારી...

આ બેચ સાથે પેપર-1 ગુજરાતી વર્ણનાત્મક (Price: 3000/-) ની લાઇવ બેચ ઑફર અંતર્ગત Free મળવાપાત્ર છે...

💲 Price : 10,000  4,999/- Only
📅 Validity : મુખ્ય પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી.

📞 જુના અથવા રેકોર્ડેડ કોર્સમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ Extra Discount માટે હેલ્પલાઇન પર મેસેજ કરવો : 9725662948
ISSUE - 13 (01-07-2026) without bleed (1).pdf
51.7 MB
ગુજરાત પાક્ષિક અંક જુલાઈ, 2026


#Gujaratpakshik
#Pakshik
#GujaratInformation30737
🔴 English Grammar : Latest Live Batch

   🛕 રથયાત્રા સ્પેશિયલ ઓફર 🛕

ગુજરાતમાં અંગ્રેજીના સૌથી વિદ્યાર્થીપ્રિય શિક્ષક એટલે કે સૌનકસર પાસે અંગ્રેજી ગ્રામરના તમામ ચેપ્ટર્સ Live શીખવાનો મોકો...

💲 Price : 6000/  2,499/- Only
📅 Validity : 1 Year

📌 આ ઑફર 21, જુલાઈ, 2026 સુધી જ માન્ય રહેશે. ત્યારબાદ લાઇવ બેચની કિંમત વધી જશે.

📞 જુના વિદ્યાર્થીઓએ Extra Discount માટે હેલ્પલાઇન પર મેસેજ કરવો : 9725662948