Revenue Talati Provisional Result.pdf
4.1 MB
✅301/202526 મહેસૂલી તલાટી કામચલાઉ યાદી
Revenue Talati Provisional Result.xlsx
599.5 KB
Revenue Talati Final Result
આ Excel Sheet ની મદદથી કેટેગરીવાઈઝ તમારો રેન્ક ચેક કરી શકો છો...
Sort ઓપ્શનનો ઉપયોગ કરવો...
Prepared By : @webdemyplus

ViewFile (35).pdf
412 KB
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩, ની મુખ્ય (વર્ણનાત્મક) પરીક્ષામાં મેળવેલ ગુણની પુન: ચકાસણી કરાવવા માંગતા ઉમેદવારો માટેની વિગતવાર સૂચનાઓ.
🪔 "એક OPT OUT = કોઈ ઘરમાં આશાનો દીવો" (રેવેન્યુ તલાટી ભરતી - ૨૦૨૫)
સૌ પ્રથમ, આગામી ૨૧/૦૫/૨૦૨૬ થી શરૂ થઈ રહેલા 'રેવેન્યુ તલાટી' ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) માટે પસંદગી પામેલા તમામ તેજસ્વી ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન! 💐
આપણી વચ્ચે એવા ઘણા મિત્રો છે જેઓ પહેલેથી જ કોઈ સારા વિભાગમાં સરકારી નોકરી કરી રહ્યા છે, અથવા અન્ય કોઈ મોટી ભરતીમાં પસંદગી પામી ચૂક્યા છે.
અમારી તમને બે હાથ જોડીને એક જ વિનંતી છે: જો તમે ઉચ્ચ હોદ્દા પર છો અને ખરેખર આ નોકરી નથી જ કરવાના, તો કૃપા કરીને વેરિફિકેશન (DV) પ્રક્રિયામાં ગેરહાજર રહીને તમારો હક સ્વેચ્છાએ જતો કરજો. 🙏
તમારો આ એક નાનકડો ત્યાગ મેરિટમાં તમારાથી થોડાક જ નીચે રહેલા કોઈ એવા મહેનતુ ઉમેદવાર માટે આશીર્વાદ બની જશે, જેના ઘરનું અસ્તિત્વ કદાચ આ એક નોકરી પર નિર્ભર છે.
ઘણીવાર ઉમેદવારો બે-ત્રણ જગ્યાએ સીટ રોકે છે અને પછી હાજર ન થતાં તે સીટો ખાલી પડી રહે છે. આનાથી સિસ્ટમને તો નુકસાન થાય જ છે, પણ એક લાયક યુવાનની હકની રોજીરોટી છીનવાઈ જાય છે.
ચાલો, આજે માત્ર સ્પર્ધક મટીને એક સામાજિક જવાબદારી નિભાવીએ. કોઈકના આંગણામાં ખુશીઓનો દીવો પ્રગટાવીએ. ✨
@webdemyplus

5_6080289938572582453.pdf
510.8 KB
જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસુલ તલાટી, વર્ગ-૩ મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) અને જિલ્લા ફાળવણી કાર્યક્રમ બાબત
FIRST AID ⛑️ સર્ટિફિકેટ માટે જરૂરી માહિતી
1. રેડક્રોસ સંસ્થા માંથી કે તેની સાથે જોડાયેલ સંસ્થા માંથી નીકળે
2. રેડક્રોસ ના સેન્ટર દરેક જિલ્લામાં હોય છે
3. ત્યાં જવાનું ને ફર્સ્ટ એડ માટેનું ફોર્મ લઈને કેપિટલ માં ભરવાનું
4.12th માર્કશીટ, આધારકાર્ડ, LC અને 2 કે 4 પાસપોર્ટ ફોટા જોડવાના
5.1000,1200 કે 1500 આજુબાજુ ફી હોય છે ભરીને પહોંચ લઈ લેવી ને સાચવવી ( ખાસ જરૂરી છે )
6. 5 થી 7 દિવસ નો કોર્સ હોય છે ( સેન્ટર ઉપર આધાર રાખે )
7. જે બેન્ચ માં જગ્યા હશે તે બેન્ચ નો નંબર અને સમય પહોંચમાં લખી આપશે
8. 100 % હાજરી મહત્વની છે ( બાકી જે સેન્ટર ની અનુકૂળતા )
9. કોર્સ પૂરો થયા ના છેલ્લા દિવસે લર્નિંગ સર્ટિફિકેટ આપશે ( 1 વર્ષ ની વિલિડિટી વાળું )
10. છેલ્લે દિવસે લર્નિંગ આપે ત્યારે ફોટો, સહી ને નામ ખાસ ચેક કરી લેવું
11. પાકું 4 કે 6 મહિનામાં દિલ્હી થી કુરિયર માં ઘરે કા સેન્ટર ઉપર આવી જાય ત્યાર મેળવી લેવું
12. કંડકટર ના ફોર્મ ભરવામાં માટે લર્નિંગ ચાલે છે તેમ રજિસ્ટ્રેશન નંબર ને જરૂરી માહિતી આવી જાય છે

ViewFile (43).pdf
629.6 KB
જાહેરાત ક્રમાંક: ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી અને જિલ્લા ફાળવણીના તા. ૨૧-૦૫-૨૦૨૬ (ગુરુવાર) ના કાર્યક્રમ બાબત.
Circular_GoG Measures.pdf
1.2 MB
Circular_GoG Measures.pdf
🛑 હક, મહેનત અને વાસ્તવિકતા: OPT-OUT માત્ર અપીલ નથી, એક સમજદારી છે! 🛑
@webdemyplus
આજકાલ એક વિચારધારા ખૂબ ચાલી રહી છે કે, "મેં મહેનત કરી છે, એટલે DV કરાવવો મારો હક છે. જેને નોકરી જોઈએ છે એ મહેનત કરે, કોઈના OPT-OUT ની આશા કેમ રાખે?"
વાત સાચી છે. જેણે રાતોની ઊંઘ બગાડીને મેરિટમાં સ્થાન મેળવ્યું છે, તેની મહેનતને સો સો સલામ. તમારો હક કોઈ છીનવી શકે નહીં. પણ જ્યારે વાત 'હક' ની આવે, ત્યારે 'વાસ્તવિકતા' અને 'સામાજિક જવાબદારી' ને પણ તર્કની એરણે ચકાસવી પડે.
ચાલો પ્રેક્ટિકલ વાત કરીએ:
૧. સીટો ખાલી રહેશે તો નવી ભરતી આવશે જ ને?
આ દલીલ કાગળ પર બહુ સારી લાગે છે. પણ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો દરેક યુવાન જાણે છે કે એક ભરતી પ્રક્રિયાની સાયકલ પૂરી થતાં ૨ થી ૩ વર્ષનો સમય લાગે છે. જે સીટ આજે તમે માત્ર 'DV કરાવીને ખાલી છોડી દેશો', તે સીટ ફરીથી ભરાતા વર્ષો વીતી જશે. આ સમય દરમિયાન સિસ્ટમમાં સ્ટાફની અછત રહેશે અને કોઈ એક બેરોજગાર પરિવાર પોતાના હકની નોકરી માટે વર્ષો સુધી રઝળશે. આ કોઈ મેદાન નથી કે હારી ગયા તો કાલે બીજી મેચ રમી લઈશું; આ યુવાનોના જિંદગીના સૌથી કિંમતી વર્ષો છે.
૨. જે સીટ પર બેસવું જ નથી, તેની ટિકિટ શા માટે?
જો તમે કોઈ વર્તમાન નોકરીમાં છો, ત્યાં પીડાવ છો, તમારો ગ્રેડ-પે ઓછો છે, અથવા તમને ઘરની નજીક પોસ્ટિંગ જોઈએ છે તો ચોક્કસ DV કરાવો અને નોકરી લો. એ તમારી પ્રગતિ છે. OPT-OUT નું કેમ્પેઇન એવા લોકો માટે ક્યારેય હોતું જ નથી જેમને ખરેખર નોકરીની જરૂર છે અથવા જેઓ પ્રગતિ કરવા માંગે છે.
અપીલ માત્ર એમને છે, જેઓ પહેલેથી ઉચ્ચ હોદ્દા પર છે, અથવા જેમને ખાતરી છે કે મારે આ નવી નોકરી જોઈન કરવી જ નથી. છતાં, માત્ર ઓફર લેટરના કલેક્શન માટે કે સમાજમાં 'સ્વેગ' બતાવવા માટે DV કરાવવા જાય છે. જે સીટ પર તમારે ક્યારેય બેસવું જ નથી, એ સીટ માત્ર તમારો "હક" છે એ અહંકાર સંતોષવા રોકી રાખવી એ ક્યાંનો ન્યાય?
૩. OPT-OUT ની અપીલ એ 'ભીખ' નથી.
તમારી નીચે મેરિટમાં રહેલો ઉમેદવાર પણ એટલો જ લાયક અને મહેનતુ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ૧-૨ માર્ક્સનો તફાવત કોઈની બુદ્ધિમત્તા નક્કી નથી કરતો. એ ઉમેદવાર તમારી પાસે નોકરીની 'ભીખ' નથી માંગી રહ્યો, પણ એ સિસ્ટમની મર્યાદાનો ભોગ ન બને તે માટે એક સહ-ઉમેદવાર તરીકે તમારી પાસેથી માત્ર 'સમજદારી' ની અપેક્ષા રાખી રહ્યો છે.
૪. તમારો અહંકાર કે કોઈનું ભવિષ્ય?
"મારો વ્યક્તિગત નિર્ણય છે" એમ કહીને છટકી જવું બહુ સહેલું છે. પણ જ્યારે તમને ખબર જ છે કે તમે એ સીટ પર હાજર થવાના નથી, તો શા માટે એક એવા યુવાનની તક છીનવવી જેના ઘરના ચૂલાની આગ આ નોકરી પર નિર્ભર છે?
પોતાની મહેનતથી નોકરી મેળવવી એ ગર્વની વાત છે જ, પણ એનાથી પણ મોટો ગર્વ એ વાતનો છે કે "મારી એક સમજદારીથી આજે કોઈના ઘરમાં દિવાળી આવી છે."
નિર્ણય તમારો છે, હક તમારો છે.
પણ યાદ રાખજો, ઇતિહાસ હંમેશા એને સલામ કરે છે જેણે સત્તા કે હક હોવા છતાં, અન્યના ભલા માટે એનો સદુપયોગ કર્યો હોય.
જો ખરેખર જોઇન ન કરવાના હોવ, તો સ્વેચ્છાએ OPT-OUT કરો. કોઈ અજાણ્યા પરિવારની દુઆઓ તમારા ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે.
@webdemyplus
#ThinkLogically #OptOutForAGoodCause #BeTheLight #GujaratRozgar

Forward message
Revenue talati dv experience
અગત્યના કામ
ડોક્યુમેન્ટ લિસ્ટ પ્રમાણે ૨ સેટ બનાવી દેવા. સાથે એક સેટ એક્સ્ટ્રા રાખવો.
એના નીચે સ્વ પ્રમાણિત માં સહી કરી દેવી.
૨-૩ જગ્યાએ હાજરી પૂરશે....એકેય માં રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું.
સૌથી પહેલા સ્ટુડન્ટ એરિયા માં બેસાડશે.
ત્યાંથી નંબર wise અંદર લઈ જશે.
ત્યાં ક્રમ માં બેસાડશે. એ વખતે મેન્સ નો કોલ લેટર અલગથી પ્રિન્ટ કઢાવી રાખવો.
અહીંયા પહેલી હાજરી પુરાશે.
ત્યારબાદ ઉપર બીજા માળ ઉપર જવાનું છે. અહીંયા બીજી વાr હાજરી પુરવાની છે. ત્યાં જે ૨ સેટ બનાવેલા છે... એ ક્રમસર ગોઠવી જાતે સ્વ પ્રમાણિત કરી દેવા. અહીંયા તમારી પાસે અરજી કરેલું ફોર્મ કે કોલ લેટર ના હોય તો ત્યાંથી જ કાઢી આપશે.
એ જ રૂમ માં ડોક્યુમેન્ટ પહેલી વાર ચેક કરશે....ત્યાં બંને સેટ સરખા સ્ટેપ્લર મારીને દોરી થી બંધાવવા...
ત્યારબાદ એ જ ફ્લોર ઉપર બીજા રૂમ માં લઈ જશે....ત્યાં ઓરિજિનલ અને ઝેરોક્ષ સર્ટિ નુ complete ચેકીંગ થશે.
ત્યાં ઓકે થઈ જાય...એટલે ફર્સ્ટ ફ્લોર ઉપર લઈ જશે. ત્યાં હાજરી માં સહી કરવી. અને એમાં જ બાયોમેટ્રિક પણ કરાવી લેવું. બાયોમેટ્રિક કરતી વખતે મેન્સ નો કોલ લેટર સાથે રાખવો.
આ પ્રોસેસ થઈ ગયા પછી એ રૂમ માં બેસવાનું....તમારો નંબર આવશે એટલે બોલાવશે.
બીજા રૂમ માં લઈ જશે...જ્યાં તમારે જિલ્લો પસંદ કરવાનો હશે.
આ રૂમ માંથી તમને તમારા જિલ્લા પસંદગી નું સર્ટિ મળી જશે. જે તમારે સાચવીને ઘરે લઈને આવવાનું છે.
દરેક જગ્યાએ લાઈવ સ્ક્રીન હશે જેમાં દરેક જિલ્લામાં બાકી વધેલી સીટ બતાવશે.