Webdemy Official
40.4K subscribers
5.77K photos
53 videos
998 files
3.35K links
કોર્સની માહિતી તેમજ Discount વિશે માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર કોલ કરવો. 👇
9725662948

જય હિન્દ! જય ભારત!

👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link
https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz
Download Telegram
પંચાયત વિભાગનું માંગણાપત્રક.
👆આ મુજબ જ ભરતી જાહેરાત થઇ રહી છે..

1300 તલાટી કમ મંત્રી
3250 જુનિયર કલાર્ક
2071 FHW
468 MPHW
173 મુખ્ય સેવિકા
149 નાયબ ચીટનીશ

👆આ ભરતી પણ જાહેર થઇ શકે છે.
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આગામી રવિવારે, 17 મે ના રોજ TAT-S અને TAT-HS ના લાઇવ બેચમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે "પેપર-૨: અંગ્રેજી કન્ટેન્ટ અને મેથડ" ની ફુલ લેન્થ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મોક ટેસ્ટ માટે નીચે મુજબની તૈયારી કરવાની રહેશે:
• TAT-S માટે: ધોરણ 9 ના યુનિટ 1 થી 5.
• TAT-HS માટે: ધોરણ 11 ના યુનિટ 1 થી 5.
• Pedagogy માટે: અત્યાર સુધી લેવાયેલા તમામ લેક્ચર્સ ફરીથી જોઈને રિવિઝન કરી લેવું.

તમે મોક ટેસ્ટ ખૂબ સારી રીતે આપી શકો તે માટે આટલો અભ્યાસક્રમ અચૂક તૈયાર કરી લેવા વિનંતી.

પરીક્ષા માટે સહુને શુભેચ્છાઓ!
આભાર. 😊🙏
🔴 TAT S/HS Mains Mastery 🔴
          (Content + Method)

Special English Latest Live Batch

TAT S/HS મુખ્ય પરીક્ષાના અંગ્રેજી વિષય (પેપર-2) ની સૌનકસર દ્વારા શ્રેષ્ઠ તૈયારી...

આ બેચ સાથે પેપર-1 ગુજરાતી વર્ણનાત્મક (Price: 3000/-) ની લાઇવ બેચ ઑફર અંતર્ગત Free મળવાપાત્ર છે...

💲 Price : 10,000  4,999/- Only
📅 Validity : મુખ્ય પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી.

📞 જુના અથવા રેકોર્ડેડ કોર્સમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ Extra Discount માટે હેલ્પલાઇન પર મેસેજ કરવો : 9725662948
આજે final
ViewFile (2) (1).pdf
393.7 KB
GSSSB Advt 301, રેવન્યુ તલાટી

જગ્યાઓ દર્શાવતું પત્રક
Revenue Talati Provisional Result.pdf
4.1 MB
301/202526 મહેસૂલી તલાટી કામચલાઉ યાદી
Revenue Talati Provisional Result.xlsx
599.5 KB
Revenue Talati Final Result

આ Excel Sheet ની મદદથી કેટેગરીવાઈઝ તમારો રેન્ક ચેક કરી શકો છો...

Sort ઓપ્શનનો ઉપયોગ કરવો...

Prepared By : @webdemyplus
ViewFile (35).pdf
412 KB
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩, ની મુખ્ય (વર્ણનાત્મક) પરીક્ષામાં મેળવેલ ગુણની પુન: ચકાસણી કરાવવા માંગતા ઉમેદવારો માટેની વિગતવાર સૂચનાઓ.
🪔 "એક OPT OUT = કોઈ ઘરમાં આશાનો દીવો" (રેવેન્યુ તલાટી ભરતી - ૨૦૨૫)

સૌ પ્રથમ, આગામી ૨૧/૦૫/૨૦૨૬ થી શરૂ થઈ રહેલા 'રેવેન્યુ તલાટી' ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) માટે પસંદગી પામેલા તમામ તેજસ્વી ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન! 💐

આપણી વચ્ચે એવા ઘણા મિત્રો છે જેઓ પહેલેથી જ કોઈ સારા વિભાગમાં સરકારી નોકરી કરી રહ્યા છે, અથવા અન્ય કોઈ મોટી ભરતીમાં પસંદગી પામી ચૂક્યા છે.

અમારી તમને બે હાથ જોડીને એક જ વિનંતી છે: જો તમે ઉચ્ચ હોદ્દા પર છો અને ખરેખર આ નોકરી નથી જ કરવાના, તો કૃપા કરીને વેરિફિકેશન (DV) પ્રક્રિયામાં ગેરહાજર રહીને તમારો હક સ્વેચ્છાએ જતો કરજો. 🙏

તમારો આ એક નાનકડો ત્યાગ મેરિટમાં તમારાથી થોડાક જ નીચે રહેલા કોઈ એવા મહેનતુ ઉમેદવાર માટે આશીર્વાદ બની જશે, જેના ઘરનું અસ્તિત્વ કદાચ આ એક નોકરી પર નિર્ભર છે.

ઘણીવાર ઉમેદવારો બે-ત્રણ જગ્યાએ સીટ રોકે છે અને પછી હાજર ન થતાં તે સીટો ખાલી પડી રહે છે. આનાથી સિસ્ટમને તો નુકસાન થાય જ છે, પણ એક લાયક યુવાનની હકની રોજીરોટી છીનવાઈ જાય છે.

ચાલો, આજે માત્ર સ્પર્ધક મટીને એક સામાજિક જવાબદારી નિભાવીએ. કોઈકના આંગણામાં ખુશીઓનો દીવો પ્રગટાવીએ.

@webdemyplus
📌 રેવન્યુ તલાટી વર્ગ 3 માં DV માટે લાયક ઠરેલ ઉમેદવારો પોતે સ્વૈચ્છિક પોતાની ઉમેદવારી રદ કરી શકશે જેના માટે આ બાહેધરી પત્રક ભરવાનું છે.
5_6080289938572582453.pdf
510.8 KB
જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/૨૦૨૫૨૬, મહેસુલ તલાટી, વર્ગ-૩ મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) અને જિલ્લા ફાળવણી કાર્યક્રમ બાબત
FIRST AID ⛑️ સર્ટિફિકેટ માટે જરૂરી માહિતી

1. રેડક્રોસ સંસ્થા માંથી કે તેની સાથે જોડાયેલ સંસ્થા માંથી નીકળે

2. રેડક્રોસ ના સેન્ટર દરેક જિલ્લામાં હોય છે

3. ત્યાં જવાનું ને ફર્સ્ટ એડ માટેનું ફોર્મ લઈને કેપિટલ માં ભરવાનું

4.12th માર્કશીટ, આધારકાર્ડ, LC અને 2 કે 4 પાસપોર્ટ ફોટા જોડવાના

5.1000,1200 કે 1500 આજુબાજુ ફી હોય છે ભરીને પહોંચ લઈ લેવી ને સાચવવી ( ખાસ જરૂરી છે )

6. 5 થી 7 દિવસ નો કોર્સ હોય છે ( સેન્ટર ઉપર આધાર રાખે )

7. જે બેન્ચ માં જગ્યા હશે તે બેન્ચ નો નંબર અને સમય પહોંચમાં લખી આપશે

8. 100 % હાજરી મહત્વની છે ( બાકી જે સેન્ટર ની અનુકૂળતા )

9. કોર્સ પૂરો થયા ના છેલ્લા દિવસે લર્નિંગ સર્ટિફિકેટ આપશે ( 1 વર્ષ ની વિલિડિટી વાળું )

10. છેલ્લે દિવસે લર્નિંગ આપે ત્યારે ફોટો, સહી ને નામ ખાસ ચેક કરી લેવું

11. પાકું 4 કે 6 મહિનામાં દિલ્હી થી કુરિયર માં ઘરે કા સેન્ટર ઉપર આવી જાય ત્યાર મેળવી લેવું

12. કંડકટર ના ફોર્મ ભરવામાં માટે લર્નિંગ ચાલે છે તેમ રજિસ્ટ્રેશન નંબર ને જરૂરી માહિતી આવી જાય છે

@webdemyplus
ViewFile (43).pdf
629.6 KB
જાહેરાત ક્રમાંક: ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી અને જિલ્લા ફાળવણીના તા. ૨૧-૦૫-૨૦૨૬ (ગુરુવાર) ના કાર્યક્રમ બાબત.
Circular_GoG Measures.pdf
1.2 MB
Circular_GoG Measures.pdf