🔴 TAT S/HS Mains Mastery 🔴
(Content + Method)
Special English Latest Live Batch
TAT S/HS મુખ્ય પરીક્ષાના અંગ્રેજી વિષય (પેપર-2) ની સૌનકસર દ્વારા શ્રેષ્ઠ તૈયારી...
આ બેચ સાથે પેપર-1 ગુજરાતી વર્ણનાત્મક (Price: 3000/-) ની લાઇવ બેચ ઑફર અંતર્ગત Free મળવાપાત્ર છે...
💲 Price :10,000 4,999/- Only
📅 Validity : મુખ્ય પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી.
📞 જુના અથવા રેકોર્ડેડ કોર્સમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ Extra Discount માટે હેલ્પલાઇન પર મેસેજ કરવો : 9725662948
(Content + Method)
Special English Latest Live Batch
TAT S/HS મુખ્ય પરીક્ષાના અંગ્રેજી વિષય (પેપર-2) ની સૌનકસર દ્વારા શ્રેષ્ઠ તૈયારી...
આ બેચ સાથે પેપર-1 ગુજરાતી વર્ણનાત્મક (Price: 3000/-) ની લાઇવ બેચ ઑફર અંતર્ગત Free મળવાપાત્ર છે...
💲 Price :
📅 Validity : મુખ્ય પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી.
📞 જુના અથવા રેકોર્ડેડ કોર્સમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ Extra Discount માટે હેલ્પલાઇન પર મેસેજ કરવો : 9725662948
1240-2026.pdf
4.6 MB
ડ્રાઈવર
કંડકટર
હેલ્પર
ફોર્મ ભરનાર દરેકને પરીક્ષા આપવા મળશે...
કંડકટર
હેલ્પર
ફોર્મ ભરનાર દરેકને પરીક્ષા આપવા મળશે...
Forwarded from Webdemy Official
TAT Mains Workbook.pdf
6.8 MB
TAT Mains Workbook
બધા જ મિત્રોએ આ વર્કબુકની 2 કોપી (પેપર ૧ અને ૨ માટે) પ્રિન્ટ કઢાવી સ્પાઈરલ કરાવી લેવી.
જેથી તમે કરેલું આન્સર રાઇટીંગ એક જ જગ્યાએ સચવાયેલું રહે અને મુખ્ય પરીક્ષા આવે ત્યારે સરળતાથી રિવિઝન પણ થઈ શકે સાથે Real Exam ની જેમ સપ્લીમાં લખવાની આદત અત્યારથી પડે...
⭐Golden Tips : હંમેશા કેટલા સમયમાં જે-તે પ્રશ્ન/પેપરનો જવાબ તમે લખ્યો તે ઉપરના હાંસિયામાં નોંધવો. ઉપરાંત આખો જવાબ લખી લીધા બાદ તેનું જાતે ઇવાલ્યુશન કરવું. ક્યાં ભૂલ થઈ છે અને હજુ શું લખી શકાતું હતું તે Red પેનથી સાઈડમાં લખવું. આ પ્રોસેસ ફોલોવ કરવાથી તમને જેમ-જેમ આગળ વધશો તેમ તમારામાં ઇમ્પ્રુવમેન્ટ દેખાશે.
આભાર 😊🙏

2026051163782266.pdf
379.3 KB
CTET Exam Date Declared
6 September 2026 ના રોજ પરીક્ષા યોજાશે.
6 September 2026 ના રોજ પરીક્ષા યોજાશે.
લેક્ચરમાં આપેલું પ્રોમિસ ફાઇનલી પૂરું! ✌️
ખૂબ જ મહેનત અને ઝીણવટભર્યા એનાલિસિસના અંતે તમામ TAT S/HS (Mains) ના યોદ્ધાઓ માટે આપણી 'સારથિ' (સ્વ-મૂલ્યાંકન કિટ) સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે!
આપણને ગર્વ છે કે Webdemy સિવાય આ લેવલની ડિટેઇલ કિટ અત્યાર સુધી કોઈએ પણ વિદ્યાર્થીઓને આપી નથી.
મને પૂરો વિશ્વાસ છે કે આ કિટ સાચા અર્થમાં તમારો 'સારથિ' બનીને મુખ્ય પરીક્ષાના કુરુક્ષેત્રમાં તમને શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડશે.
ખૂબ જ ટૂંક સમયમાં આપના કોર્સમાં આ PDF ના 2 વર્ઝન મુકાઈ જશે... એક મોક ટેસ્ટ ચેકીંગ માટે તથા બીજું Model Questions માટે ફોર્મેટવાઇઝ PDF.
બસ, હવે તૈયારીને ડબલ જોશથી આગળ વધારો. ક્યાંય અટકવાનું નથી!