Webdemy Official
40.4K subscribers
5.77K photos
53 videos
1K files
3.35K links
કોર્સની માહિતી તેમજ Discount વિશે માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર કોલ કરવો. 👇
9725662948

જય હિન્દ! જય ભારત!

👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link
https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz
Download Telegram
કાલે સવારે ૮.૩૦ વાગ્યે આપણી યુટ્યુબ ચેનલ પર...

Subscribe Now :
https://youtube.com/@webdemyofficial?si=22vC66E_OIzVAnHk
#Bharti
🔵 11000 TET_1 શિક્ષક ભરતી જાહેર

🔷 ભરતીનું નામ: વિદ્યાસહાયક (વર્ગ-3) ભરતી - 2026
🔷 ધોરણ: 1 થી 5 (ગુજરાતી માધ્યમ)
🔷 કુલ અંદાજિત જગ્યાઓ: 11,000
🔷 જાહેરાત ક્રમાંક: 01/2026

🔵 અગત્યની તારીખો
🔷 ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત: 15/04/2026 (સવારે 12:00 વાગ્યાથી)
🔷 ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 24/04/2026 (બપોરે 15:00 કલાક સુધી)
🔴 TAT S : Latest Live Batch 🔴

     🎉  સ્પેશિયલ ઓફર 🎉

ગુજરાતમાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં અંગ્રેજી ભાષાના સૌથી વધુ શિક્ષકોને તૈયાર કરનાર સૌનકસર પાસે Live ભણવાનો મોકો...

💲 Price : 15,000 6,499/- Only
📅 Validity : મુખ્ય પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી.

📌 આ ઑફર 12, એપ્રિલ, 2026 સુધી જ માન્ય રહેશે. ત્યારબાદ લાઇવ બેચની કિંમત વધી જશે.

📞 જુના અથવા રેકોર્ડેડ કોર્સમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ Extra Discount માટે હેલ્પલાઇન પર મેસેજ કરવો : 9725662948
બધા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર છે...🥳

CCE 2026 ની ભરતી જાહેર થઇ છે.

Webdemy વિદ્યાર્થી મિત્રો માટે લાવી છે... ન ભૂતો ન ભવિષ્યતિ ઓફર

CCE પ્રિલીમના 120 માર્ક્સ કવર કરતો કોર્સ... MASTER COURSE માત્ર 799/- માં 🔥

જેમાં ગણિત, રિઝનિંગ, અંગ્રેજી, ગુજરાતી આ તમામ વિષયોનો સમાવેશ થાય છે...

📌 App ડાઉનલોડ કરવા માટે👇                      
https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz                                         
                                         
📌 Helpline No. : 9725662948
નમસ્તે મિત્રો,
આપ લોકોની તૈયારી ખૂબ જ સરસ ચાલતી હશે અને ગ્રામરના ચેપ્ટરનું લિસ્ટ આપવામાં આવ્યું હતું એ પ્રમાણે આપ લોકોએ એ તમામ ચેપ્ટર રિવાઈઝ કરી લીધા હશે. હવે તમને આપેલ પ્રોમિસ પ્રમાણે ગ્રામરનું એક માસ્ટર રિવિઝન લેક્ચર તૈયાર થઈ ચૂક્યું છે, જે આવતીકાલે સવારે ૮:૩૦ વાગ્યે આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. આ લેક્ચરની લિન્ક આપ લોકોને સવારે ૮:૩૦ વાગ્યે મોકલી દેવામાં આવશે.
All The Best
😊🙏😇
👆 TAT-S/HS, TET-2, CCE, TALATI જેવી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી
1_495_1_Forest_Guard_Examination_Rule-2026-2.pdf
7.3 MB
🌳 *Forest RR New Update 2026*🧑‍✈️

🌳 હવે આવનાર Forest ગાર્ડ ની
ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) દ્વારા રાજ્ય સ્તરે ( State -Wise) લેવામાં આવશે.

🌳 *ગઈ ભરતીની જેમ જિલ્લા વાઈજ કટ ઓફ મેરિટની પ્રથા બંધ કરવામાં આવશે તેના સ્થાને ઓલ ગુજરાત એક જ પ્રશ્નપત્ર અને એક જ મેરિટ બનશે* 🙌

🌳 બાકી શારિરિક કસોટીના માપદંડો અને લેખિત પરીક્ષાની પદ્ધતિ જે હતી એજ રાખવામાં આવેલ છે જેની સર્વે મિત્રોએ નોંધ લેવી.✍️

🌳 કુલ 100 પ્રશ્નો દરેક પ્રશ્નના 2 માર્કસ પરંતુ સમય 3 કલાકનો રહેશે.
Webdemy Official pinned «https://youtu.be/5XoHmb-1hJ4?si=JzB_qVb76blrLCYI»
🛑શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬- TAT-(S) માટે માત્ર તા:૦૮/૦૪/૨૦૨૬ નાં રોજ સાંજે 6:00 કલાકથી તા:- ૦૯/૦૪/૨૦૨૬ ના રાત્રે 23:59.00 કલાક સુધી ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઇન ફી 📝 https://ojas.gujarat.gov.in/ 💻 પર ભરી શકાશે. 📅
યુટ્યુબ પર મનોવિજ્ઞાનનું લેક્ચર આપણે બપોરે ૧.૩૦ વાગ્યે રાખેલ છે... તો બધા મિત્રોએ ધ્યાને લેવા વિનંતી... 🙏