waysofeducation
486 subscribers
17 photos
8 files
321 links
જનરલ નોલેજ ,કરંટ અફેર્સ અને બીજી ઘણી માહિતી માટે જોઈન કરો
Download Telegram
*ધોરણ 9 થી 12 ની સપ્ટેમ્બર માસ એકમ કસોટી અભ્યાસક્રમ અને ટાઈમ ટેબલ*

*ડાઉનલોડ કરવા નીચેની લિંક પર કલીક કરો*

https://www.shikshasafar.com/2021/09/ekam-kasoti-time-table-ane-abhyaskarm.html
ધોરણ 10 ગણિત ની નવી પેપર સ્ટાઈલ અને નમુનાનુ પ્રશ્ન પત્ર👇
https://bit.ly/3lntAPx

SSC બોર્ડના તમામ વિદ્યાર્થીઓને સેન્ડ કરો🙏
🔥 *જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 માં પ્રવેશ પરીક્ષા જાહેર*
✔️ *હાલ 8મુ ભણતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.*
ફોર્મ તારીખ :- 13-09-2021 થી 31-10-2021
👌🏻 *જેમાં ,શિક્ષણ, રહેવાનું ,જમવાનું સંપૂર્ણ ફ્રી.*
વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસની તક 📖
તમામ માહિતી વાંચો અહીં
👉🏻 https://www.shikshasafar.com/2021/09/navodaya-vidyalaya-samiti-invites.html

તમામ વાલીઓને શેર જરૂર કરશો 🙏🏻
*પ્રથમ પરીક્ષા 9 થી 12 માટે કાર્યક્રમ જાહેર*

*ઓક્ટોબર 2021*

*જુઓ કયું પેપર કયા દિવસે લેવાશે*

*તમામ વિદ્યાર્થી મિત્રોને આ લિંક મોકલો*

*👉https://bit.ly/3CR3Qm7*
📌28 % મોંઘવારી બાબત પરિપત્ર

👍🏻28 % મોંઘવારી બાબત ગુજરાત સરકારનો ઓફિશિયલ આજનો લેટેસ્ટ પરિપત્ર : 22-09-2021

😊રાજ્ય સરકારના કર્મચારીઓને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવા બાબત*
જાણો ક્યારથી👇 મળશે લાભ*?
📕ઓફિશિયલ પરિપત્ર⬇️
https://bit.ly/2XKcLa2

D.A. GR 22-9-2021
*પ્રથમ પરીક્ષા માટેનો નવો અભ્યાસક્રમ*

*ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે*

*દરેક વિદ્યાર્થી મિત્રોને અને વાલીઓને અચૂક મોકલો*

👉https://bit.ly/2XHT6Ho
*ધોરણ-10 વિજ્ઞાન*
*ગતિ અને નિયંત્રણ⭕️*

*પ્રકરણ-7 ની બહુ મસ્ત પી. ડી. એફ છે જરુર અભ્યાસ કરશો*

👉https://www.shikshasafar.com/2021/09/std-10-chepter-7-niyatran-ane-sanklan.html
*રાષ્ટ્રીય પ્રતિભા શોધ શિષ્યવૃત્તિ પરીક્ષા -૨૦૨૧*

હાલમાં ધોરણ -૧૦ માં ભણતા વિદ્યાર્થીઓ માટે; ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧ માં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા *ગુજરાતના દરેક બાળકો આ શિષ્યવૃત્તિનો લાભ મેળવી શકે છે.*

જેના આધારે વિદ્યાર્થીને પરીક્ષા ઉતીર્ણ કર્યે *ધોરણ ૧૧ અને ૧૨ માં વાર્ષિક ૧૫,૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ* અને *ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં વાર્ષિક ૨૦,૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ* મળવાપત્ર રહેશે.

ફોર્મ ભરવાની તારીખ : આપેલ વેબસાઈટ પરથી વિદ્યાર્થી તા. ૨૯/૦૯/૨૦૨૧ થી ૨૫/૧૦/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

શિષ્યવૃત્તિ પરીક્ષા માટે લાયકાત, ફી, પરીક્ષા સિલેબસ, ડોક્યુમેન્ટ, કાર્યક્રમ અને વધુ માહિતી નીચે આપેલ વેબસાઈટ ખોલો.

વેબસાઈટ : *https://bit.ly/2XMnb8C*

*એક વિનંતી* આ મેસેજ જરૂરી એવા દરેક વિદ્યાર્થીઓને શેર કરશો.. પ્લીઝ..👏*
*🧲ધોરણ 9 વિજ્ઞાન કલરફુલ બુક*
*👉https://bit.ly/3kLPrBk*
*🇮🇳ધોરણ 9 સામાજિક વિજ્ઞાન કલરફુલ બુક*
*👉https://bit.ly/3okIIQW*
*📡ધોરણ 10 વિજ્ઞાન કલરફુલ બુક*
*👉https://bit.ly/3zRHX47*
*🌍ધોરણ 10 સામાજિક વિજ્ઞાન કલરફુલ બુક*
*👉https://bit.ly/3CTeVCR*
🌊 *પા..પા..પગલી બુક*🌊

🎓🔥 *હાલમાં કોરોના ના કારણે વાંચનમાં બાળકોને જે મુશ્કેલી પડે તેમના માટે ખૂબ સરસ એવી પા પા પગલી બુક ડાઉનલોડ કરો ફ્રી*
✍🏻 *https://bit.ly/2Ytv83n*

🔹 વાંચતા શીખવવા માટે બેસ્ટ
🔸 એકદમ મફતમાં ડાઉનલોડ કરો
🔹 ધોરણ 1 થી 8 બધાંને ઉપયોગી
🔸 તમારા મોબાઈલમાં👇🏻 ડાઉનલોડ કરવા
✍🏻 *https://bit.ly/2Ytv83n*

👌🏻 તમામ બાળકો,શિક્ષકો અને વાલીઓ સુધી પહોંચાડો👌🏻
*💥 ધોરણ ૧ થી ૮ ના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાહિત્ય 💥*

*➡️FLN અંતર્ગત વાંચન, લેખન અને ગણનમાં નબળા બાળકો માટે*

*➡️"SOE" અને "NIPUN BHARAT" અંતર્ગત મહેસાણા જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલ "FLN શિક્ષક માર્ગદર્શિકા"*

*➡️https://bit.ly/3ApHcPZ*
ગુજરાતનું_નવું_મંત્રીમંડળ_PDF@waysofeducation.pdf
117.9 KB
ગુજરાતનું નવું મંત્રીમંડળ PDF@waysofeducation.pdf
📌ધોરણ-10 અને 12 માટે નવી પેપર સ્ટાઈલ-2022

◼️માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા *આવનારી 2022 બોર્ડની ધો 10 અને 12 ની પરીક્ષા માટે નવી પેપર સ્ટાઈલ જાહેર થઈ છે,* જેમાં હવે આવનારી પરીક્ષામાં ક્યા વિષયમાં /કેટલા માર્કસમાં કેવા પ્રશ્નો પૂછાશે એની દરેક વિષયવાર માહિતી આપેલ છે.

*◼️બોર્ડની ઓફિસિયલ PDF*⬇️
http://surl.li/basaw

લાગતા વળગતા વિદ્યાર્થીઓને મોકલો
ssc hsc exam 2022
📌ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની સર્વોત્તમ તૈયારી🥇

👍બોર્ડના રિઝલ્ટમાં ગુજરાતમાં જેનું નામ છે એ *આલ્ફા વિદ્યા સંકુલ-જુનાગઢના તજજ્ઞ શિક્ષકોની ટીમ દ્વારા તૈયાર કરેલ બોર્ડની પરીક્ષા માટે વિષ્યવાઇઝ M.IMP પેપરસેટ- 2022.*

*ડાઉનલોડ PDF .⬇️..*
https://www.shikshasafar.com/2022/03/10-12-2022-imp-question.html

board exam imp
📕🆕 *ધોરણ 10ની આગામી બોર્ડ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી 12 પેપર સેટ.*

*રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને રાજકોટ શહેર માધ્યમિક સંઘ દ્વારા નિર્મિત IMP પેપર સેટ ડાઉનલોડ કરો. ⤵️*

📝 ગણિત પ્રેક્ટિસ પેપર સેટ 3
👉 *https://bit.ly/37BUZKq*

📝 વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર સેટ 3
👉 *https://bit.ly/37BUZKq*

📝 અંગ્રેજી પ્રેક્ટિસ પેપર સેટ 2
👉 *https://bit.ly/37BUZKq*

📝 સા. વિજ્ઞાન પ્રેક્ટિસ પેપર સેટ 2
👉 *https://bit.ly/37BUZKq*

📝 ગુજરાતી પ્રેક્ટિસ પેપર સેટ 2
👉 *https://bit.ly/37BUZKq*
----------------------------------------------
ધોરણ-10માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી🙏
*NMMS 2022 પેપર સેટ....🎓*
૦ ધોરણ 8 માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ NMMS પરીક્ષા 2022 માટે પેપર સેટ જુના વર્ષના પેપર અને આન્સર કી ડાઉનલોડ કરો
👉 https://www.shikshasafar.com/2022/03/nmms-exam-material-pdfanswer.html