તા.૨૧/૦૪/૨૦૨૫ થી શરૂ થતી બી.કોમ./એમ.કોમ સેમેસ્ટર - ૨ ના તમામ વિધાર્થી ભાઈ - બહેનોને ગંભીર સૂચના છે, કે પરીક્ષા ખંડમાં પરીક્ષા લક્ષી કોઈ પણ સાહિત્ય તમારી પાસે રહી ના જાય તેની ખાસ ચકાસણી કરી લેવી, જો જુનિયર સુપ, સિનિ સુપ, ઓબ્ઝર્વર, કે યુની.તરફથી ખાસ નિમાયેલ સ્કોડ થી ગેરરીતિ કરતાં માલુમ પડશે તો તેનો કોપી કેશ થશે.
વધુમાં પરીક્ષા ખંડમાં CCTV કેમેરા ચાલુ જ છે, CCTV ફૂટેજ માં ગેરરીતિ કરતાં માલુમ પડશે, તો પણ કોપી કેશ થશે, જેની સૌએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.

Forwarded from VRPCCM
BCOM SEM - 2 PROGRAM APRIL 2025.pdf
541.9 KB
BCOM SEM - 2 PROGRAM APRIL 2025.pdf
BCOMSEM2_REGULAR_CAND_APRIL-25.pdf
115.1 KB
BCOMSEM2_REGULAR_CAND_APRIL-25.pdf
BCOMSEM2_REPEATER_NEW_CAND_APRIL-25.pdf
68.8 KB
BCOMSEM2_REPEATER_NEW_CAND_APRIL-25.pdf
Forwarded from VRPCCM
MCOMSEM2_REGULAR_CAND_APRIL-25.pdf
96.8 KB
MCOMSEM2_REGULAR_CAND_APRIL-25.pdf
MCOMSEM2_REPEATER_CAND_APRIL-25.pdf
65.2 KB
MCOMSEM2_REPEATER_CAND_APRIL-25.pdf
Forwarded from VRPCCM
તા.૨૧/૦૪/૨૦૨૫ થી શરૂ થતી બી.કોમ./એમ.કોમ સેમેસ્ટર - ૨ ના તમામ વિધાર્થી ભાઈ - બહેનોને ગંભીર સૂચના છે, કે પરીક્ષા ખંડમાં પરીક્ષા લક્ષી કોઈ પણ સાહિત્ય તમારી પાસે રહી ના જાય તેની ખાસ ચકાસણી કરી લેવી, જો જુનિયર સુપ, સિનિ સુપ, ઓબ્ઝર્વર, કે યુની.તરફથી ખાસ નિમાયેલ સ્કોડ થી ગેરરીતિ કરતાં માલુમ પડશે તો તેનો કોપી કેશ થશે.
વધુમાં પરીક્ષા ખંડમાં CCTV કેમેરા ચાલુ જ છે, CCTV ફૂટેજ માં ગેરરીતિ કરતાં માલુમ પડશે, તો પણ કોપી કેશ થશે, જેની સૌએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.
વધુમાં પરીક્ષા ખંડમાં CCTV કેમેરા ચાલુ જ છે, CCTV ફૂટેજ માં ગેરરીતિ કરતાં માલુમ પડશે, તો પણ કોપી કેશ થશે, જેની સૌએ ગંભીરતા પૂર્વક નોંધ લેવી.
બી.કોમ સેમ - ૨ ની તા.૨૩/૪/૨૦૨૫ થી કાયમી બ્લોક નંબર ૧૬ ની બેઠક વ્યવસ્થા રૂમ નંબર ૪૦ માં રહેશે.
એમ. કોમ. સેમેસ્ટર- 2 નું Internal Result FEB. – MARCH 2025 out of 30 માંથી યુનિવર્સિટિ માં પહોંચી ગયેલ છે તો દરેક વિદ્યાર્થી ભાઇ બહેનોઓએ આ શીટ માં રહેલ ગુણ જોઈ અને ચેક કરી લેવાં . જેની ગંભીરતા પૂર્વક નોંધ લેવી.
B/o આચાર્યશ્રી કૉમર્સ કૉલેજ, મહેસાણા
B/o આચાર્યશ્રી કૉમર્સ કૉલેજ, મહેસાણા
Subject_Wise_Internal_Marks_Entry_Report (12) final.xls.pdf
632.5 KB
B. Com. Sem - 2 Final Internal university submitted
બી. કોમ. સેમેસ્ટર- 2 નું Internal Result FEB. – MARCH 2025 out of 50 & 25 માંથી યુનિવર્સિટિ માં પહોંચી ગયેલ છે તો દરેક વિદ્યાર્થી ભાઇ બહેનોઓએ આ શીટ માં રહેલ ગુણ જોઈ અને ચેક કરી લેવાં . જેની ગંભીરતા પૂર્વક નોંધ લેવી.
B/o આચાર્યશ્રી કૉમર્સ કૉલેજ, મહેસાણા
B/o આચાર્યશ્રી કૉમર્સ કૉલેજ, મહેસાણા
કૉલેજ ના તમામ વિધાર્થી ભાઈ - બહેનોને જણાવવાનું કે તા. ૨૯/૦૪/૨૦૨૫ ના રોજ ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે કૉલેજમાં રજા રહેશે.
Greetings from SCOPE,
SCOPE (Society for Creation of Opportunities through Proficiency in English) was established in 2007 by the Government of Gujarat, working under the Commissionerate of Higher Education.
To improve Proficiency in English Language SCOPE has introduced Grammar Crammer E-Quiz.
E-QUIZ 93 Link: https://forms.gle/ymqiBKkejrM2VCc8A
* TOPIC – Word Confusions
* E-Quiz-93 contains 10 questions
* Each question carries 1 mark.
* E-Certificate will be issued to those participants who will secure 60% or above.
The link is active and will remain so until 31/05/2025 06:00 PM.
A daily maximum of 60 responses are possible.

Google Docs
GRAMMAR CRAMMER E-QUIZ 93
TOPIC - WORD CONFUSIONS
Greetings from SCOPE, Ahmedabad!
Dear Students/Research Scholars/Professionals/Faculty Members/Staff Members,
SCOPE (Society for Creation of Opportunities through Proficiency in English) was established in 2007 by the Government…

📌આપણે જે 12,000 ફિક્સ સેલેરીમાં લેવાના છે જે DCO ટેલી કોલર લેવાના છે એનું જોઇનિંગ ડિસટીઓમાં જે રીતે થાય છે એ રીતે થશે
📌જેમાં ફર્સ્ટ 2 Months એનો ટાર્ગેટ મિનિમમ પાંચ થી છ નંબર રહેશે
📌ડેઇલીની 25 થી 30 વિઝીટ એપ્લિકેશન માં નાખવાની રહેશે
📌Third Months થી મિનિમમ 9 નંબરનો Target રહેશે જો 10 નંબર કરશે તો એને 14000 પુરા આપવામાં આવશે
Office time :9.30 to 5.30
Company GTPL