Vidya Career Academy
2.15K subscribers
7.79K photos
126 videos
1.95K files
1.42K links
Download Telegram
#LRD Science
📌14 June Result Date of Forest Exam
#GSSSB
📌Various Post Exam Date
#GSSSB
ટેકનિકલ જગ્યાઓની ભરતીમાં વધારે પગારવાળી જગ્યાઓનું DV પહેલા કરવામાં આવશે. તે મુજબ ક્રમાનુસાર જા. ક્ર. 215, 216, 213, અને 217 ની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેથી જગ્યાઓ ખાલી ના રહે. તા.15 ઓગસ્ટ, 2024 સુધીમાં બધી જગ્યાઓ માટેનું DV પુરું કરવાનું આયોજન છેઃ
જા.ક્ર. 212/202324 CCE ના પ્રશ્નપત્રોના પ્રશ્નો અંગે ઉમેદવારોએ 1000+ ઈમેલથી સૂચનો કરેલા છે, તે વિચારણામાં લઈને PAK પ્રસિધ્ધ કરવામાં એક અઠવાડિયાનો સમય જાય એવું હોઇ, PAK તા. 7 જૂન 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોના હિતમાં આ વિલંબને ક્ષમ્ય ગણવા વિનંતી છે.
જા. ક્ર. 214/202324, સિનિયર સર્વેયર (મહેસુલ વિભાગ)ની ભરતી પરીક્ષા અને
જા. ક્ર. 225/202324, પેટાહિસાબનીશ/સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર/પેટા તિજોરી અધિકારી ની ભરતી માટેની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા
માહે જુલાઈ 2024 ના છેલ્લા અઠવાડિયામાં માં આયોજન કરવામાં આવશે.