VICHAR
2.25K subscribers
369 photos
44 links
Download Telegram
સુખ તો સવાર જેવું હોય છે,

માંગવાથી નહીં જાગવાથી મળે છે.
2
જે દિવસે તમને તમારી કિંમત સમજાઈ જશે,

પછી ભલે કોઈ તમારી પ્રશંસા કરે કે ટીકા, તમને કોઈ ફરક પડશે નહીં!
-ઓશો
👍3
તણખલા જેવડો પણ ઉપકાર કરવા મળે તો કરી લેવો,

કેમ કે એના ફળ તાડ જેટલા મોટા હોય છે.
મિલકત ભેગી કરતાં કરતાં લોકો જીવવાનું ભૂલી જાય છે.

અને અમુક લોકો કોઈ ખાસ વ્યક્તિમાં જ આખી જિંદગી શોધી લે છે .
3
માણસ બીજામાંથી બધું જ કોપી કરી શકે છે,

સિવાય કે સંસ્કાર, સ્વભાવ અને ખાનદાની.
2
બાપની મહેનત અને ઘરની મુસીબત જેને યાદ રહે છે,

એ ક્યારેય ખોટા રસ્તે જતાં નથી..!!
4
બધા પાસે આંખો સરખી છે પણ બધા પાસે જોવાનો દ્રષ્ટિકોણ અલગ છે

અને આ જ વાત માણસ ને માણસથી અલગ કરે છે.
🥰3
નિખાલસ હાસ્યને કદી ગરીબી નડતી નથી,

આ જાહોજલાલી બધા અમીરોને મળતી નથી.
2
પહેલી પેઢી તપશ્વર્યા કરે,

બીજી પેઢી તેના મીઠા ફળ ભોગવે ...

સંસ્કાર ન હોય તો, ત્રીજી પેઢી ધન બગાડે અને ચોથી પેઢી ભીખ માંગે...
4🔥2
જેમને શૂન્યનો સ્વીકાર કરી લીધો છે,

એમને બાદબાકી કે ભાગાકારનો કોઈ ડર રહેતો નથી.
5
બધાની, બધી સલાહ માનવી જરૂરી નથી,

કારણ કે “જીભ” ચલાવવામાં અને “જીવન” ચલાવવામાં ઘણો ફેર છે.
3
આજના જમાનાના લોકો મનનું ધાર્યું જ કરે છે, પણ
ઘણીવાર અણગમતો અનુભવ અને વણમાંગી સલાહ પણ,
જીવનને મનગમતો વળાંક આપી દે છે !!
👍2
"ગાળી લ્યો કે થાળી લ્યો, વાવલી લ્યો કે વીણી લ્યો!જરૂર વગરના પાણા અને સ્વાર્થી માણા, જીંદગીમાંથી ફેંકી દો!!!"
3
એકદમ સાચી વાત… 💯
જીંદગી હળવી ત્યારે જ બને,
જ્યારે જરૂર વગરના લોકો અને ખોટા સંબંધોનું ભારણ ઉતારી દઈએ…
5
ખાનદાની લોકો પાણીનું કર્જ પણ ચૂકવે છે, અને સ્વાર્થી લોકો લોહીની મદદ પણ ભૂલી જાય છે..!
3
સાચું અને સાફ-સાફ બોલવાનું ચાલુ કરશો તો તમારી જિંદગીમાંથી, તમારા જ “સાફ” થઈ જશે.
👍42
જિંદગીની મુસાફરીમાં ભાગ્યે જ એવા લોકો મળે છે... જેની પાસે છાંયડામાં ઉભા રહેવાનો વિકલ્પ હોવા છતાં આપણી સાથે તડકામાં ચાલતા રહે..!
👍4
દરેકને પોતાના જ્ઞાન નું અભિમાન હોય છે પરંતુ,

કોઈને પોતાના અભિમાન નું જ્ઞાન નથી હોતું.
4
આપવા માટે જો કશું જ ના હોય તો..,
સામેવાળી વ્યક્તિને માત્ર માન આપો..,
એ પણ મોટું દાન છે.
5
જો તમારી પાસે કારણ વગરના દુશ્મનો વધારે હોય તો,


કાં તો તમારી બુદ્ધિ ખૂબ જ તીક્ષ્ણ છે અથવા તો તમારું વ્યક્તિત્વ ખૂબ જ સુંદર છે..!
4👍2