Usefull Class
2.84K subscribers
459 photos
11 videos
361 files
1.44K links
યુનિવર્સિટીની તમામ અપડેટ્સ માટે ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને ફોલો જરૂર કરજો , કેમ કે Usefull છે તો વિધાર્થી Update છે ....

Instagram :- www.instagram.com/usefullclass

YouTube :- www.youtube.com/usefullclass
Download Telegram
💥 LLB PHASE 4 PUBLISHED - GCAS

LLB ના નવા ફોર્મ ચાલુ થઈ ગયા ?
LLB ના ફોર્મમાં સુધારો ક્યારે થશે ?
LLB માટે ઓફર ક્યારે આવશે ?

🔰 બધા સવાલના જવાબ માટે અત્યારે જ આપેલ લિંક પર ક્લિક કરો.

🛜 પોસ્ટ લિંક :-
https://www.instagram.com/p/DOEB8NfgVcq/?igsh=ZnNicWszdzlobjZp

🛜 વીડિયો :-
https://youtube.com/shorts/9gtvS6Ssy3g?si=SriZV3sAKSXmASXb

• Usefull Class | Rayakwad Sahil
💥 સ્કોલરશીપના ફોર્મની જાહેરાત

📌 ફોર્મની ભરવાની તારીખો :-
♻️ ST - SC :- તા.01/09/2025 થી તા.30/09/2025
♻️ OBC - SEBC :- તા.17/07/2025 થી તા.30/09/2025
♻️ ધોરણ 10 પછીના તમામ વિધાર્થીઓ માટે

ફોર્મ ભરવા માટે આપેલ ગૂગલ ફોર્મ ભરવું તમારું ફોર્મ ઘરે બેઢા ભરાઈ જશે.....

🛜 ગૂગલ ફોર્મ :-
https://docs.google.com/forms/d/e/1FAIpQLSchCE-SlG5HNezIQz5B9NOQp9LRDQQzLXco2QJdDm5h8JTZ8g/viewform?usp=dialog

સ્કોલરશીપના ફોર્મની વધુ માહિતી માટે પોસ્ટ તથા એપ્લિકેશન જુઓ.

🔶 એપ્લિકેશન લિંક :-
https://clp.page.link/Ur7b
*(એપ્લિકેશન > યુનિવર્સિટી અપડેટ > સ્કોલરશીપ > સ્કોલરશીપની માહિતી)*

📢 પોસ્ટની લિંક :-

1️⃣ SC :-
https://www.instagram.com/p/DOFXqpJiONp/?igsh=Njk0YjQxMjk0MGlw
2️⃣ ST :-
https://www.instagram.com/p/DOFX8RACKiE/?igsh=MWR3MW5hbmV6azNkbA==
3️⃣ OBC :-
https://www.instagram.com/p/DOFYUjAgbps/?igsh=MWkwdGI1Z2M0NjE3Zg==


*⚠️ જો તમારું ગૂગલ ફોર્મ ભરાઈ ગયું હોય તો તમને 9979 188 365 થી અમારી ટીમ તમને સંપર્ક કરશે તેથી તેમનો કોલ ઉચકશો અને તેને ફ્રોડ કે સ્કેમ ન માનશો અને ફોર્મ ભરવા માટે અમારી ટીમને જ કૉલ કરવો અને તમારા મનમાં જે પણ સવાલ હોય તે પણ ટીમના નંબર પર જ પૂછવું*

🔰 યાદ રાખજો, લાઇનમાં નહી ઑનલાઇન રહો......

🗯️ તમારા મિત્રોને અચૂક શેર કરજો...
❗️તમામ વિદ્યાર્થીઓ માટે...

આવી જાહેરાત જોડે આપણે કાઈ લેવા દેવા નથી, ટેલિગ્રામની ડિફોલ્ટ જાહેરાત છે.. જે અમે રીમુવ પણ કરી શકતા નથી.. તો આવી જાહેરાત પર ક્લિક કરવું નહિ 👍

અમારી ચેનલ પર કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહાર કરવામાં આવતા નથી.
🔊 GCAS છઠ્ઠો પ્રવેશ તબક્કો જાહેર..

GCAS પર PG (MCOM , MA , MCA , MBA , MSC , LLM , BED , MED ECT.) ના ફોર્મમાં ફક્ત અપડેટ કરી શકાય.

📌 ફોર્મ ભરવાની અને અપડેટ કરવાની તારીખ :- 04/09/2025 થી 05/09/2025

🛜 GCAS પાંચમાં તબક્કાની વધુ માહિતી માટે :-
https://www.instagram.com/p/DOIHQUlDLUb/?igsh=MXJpajQ3eDEwZDBm


જો તમને પણ PG માં ફોર્મ ભરવું હોય કે અપડેટ કરવું હોય તો અમોને 7016 345 399 પર મેસેજ કરો તમારું ફોર્મ સારી રીતે ભરવામાં આવશે અને સાથે સાથે બધી બાબતો સમજાવવામાં પણ આવશે ..

• Usefull Class | Rayakwad Sahil
1
💥 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 💥

ઓક્ટોબર નવેમ્બર 2025 ની પરીક્ષા માટે બી.કોમ અને એમ.કોમમાં બધા વિષયના કોર્સ એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે, આ કોર્સ તમને ઇન્ટરનલ અને યુનિવર્સિટી એમ બંને પરીક્ષા માટે ઉપયોગી થશે અને કોઈ પણ કોર્સ તમે 15 % ડિસ્કાઉન્ટ સુધી ₹60 માં મેળવી શકો છો.

🪧 કૂપન કોડ :- INTERNAL
છેલ્લી તારીખ :- 20/09/2025

🛜 Application Link :-
https://clp.page.link/Ur7b

🔰 NEP ના વિધાર્થીઓને વિનંતી કે તેઓ વિષય જોઈને કોર્સ પસંદ કરવું

🚀 અત્યારે જ કોર્સ પસંદ કરો અને પરીક્ષાની તૈયારી શરૂ કરો.

♻️ વધુ માહિતી માટે અમોને 7016 345 399 પર મેસેજ કરવું.

• Usefull Class | Rayakwad Sahil